મિર્ચી વડા(Mirchi Vada Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિર્ચી વડા બનાવવા માટે બધી સામગ્રી તૈયાર કરો. મોળા મરચાને ધોઈને રાખવા. એક મિક્સર જારમાં ગાંઠીયા, કોથમીર ફુદીનો, લીલા મરચાં, મીઠું અને ખાંડ નાખી ક્રશ કરવું.
- 2
ક્રશ કરેલો મસાલો એક પ્લેટમાં લેવો. જરૂર લાગે તો ફરી થોડી ખાંડ નાખવી. લીંબુનો રસ એડ કરી બધું બરાબર મિક્સ કરી મસાલો તૈયાર કરવો.મરચા માં વચ્ચે કાપો પાડી બી અને નશ કાઢી લેવા.ત્યારબાદ તેમાં બનાવેલ મસાલો ભરવો.
- 3
આ રીતે બધા મરચા ભરી લો.હવે ચણાના લોટમાં મીઠું, હળદર,અજમો, ખાવાના સોડા અને પાણી ઉમેરી બેટર તૈયાર કરો.ત્યારબાદ તેમાં ભરેલા મરચા ડીપ કરવા.
- 4
અને ગરમ તેલમાં મીડીયમ તાપે તળવા.તૈયાર થયેલા મીરચી વડા સર્વીગ પ્લેટ માં લઈ સર્વ કરો.
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225608

















ટિપ્પણીઓ