ચટણી(Chutney Recipe in Gujarati)

parita ganatra @cook_19602125
#MW3
મે અહીં ઝટપટ બનતી સેવ માથી ચટણી બનાવી છે. જે અમારા ધર મા ભજીયા સાથેબઘા ને ખૂબ જ પસંદ છે. ભજીયા પણ ઝડપ થી બની જતા હોય છે સાથે આ ચટણી પણ
ચટણી(Chutney Recipe in Gujarati)
#MW3
મે અહીં ઝટપટ બનતી સેવ માથી ચટણી બનાવી છે. જે અમારા ધર મા ભજીયા સાથેબઘા ને ખૂબ જ પસંદ છે. ભજીયા પણ ઝડપ થી બની જતા હોય છે સાથે આ ચટણી પણ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આ રીતે બધી સામગ્રી તૈયાર કરો ત્યારબાદ સૌપ્રથમ મિકસર મા સેવ ક્રસ કરો પછી તેને બાઉલ લઈ તેમા થોડુ પાણી નાખી 2મિનિટ પલાડો
- 2
ત્યારબાદ મિકસર ના ઝાર મા ગોળ, લીંબુ સિવાય બઘુ નાખી જરા પાણી નાખી ક્રસ કરો પછી પાછુ તે બંને નાખી ક્રસ કરો
- 3
ત્યારબાદ બંને ને મિકસ કરી જરૂર મુજબ પાણી નાખીઆ રીતે સવઁ કરો આ ચટણી થોડી ધટ રાખવી આચટણી ખૂબ જ ઝડપ થી ખટી મીઠી અને સ્પાઇસી બને છે. બધી જાત ના ભજીયા સાથે સારી લાગે છે.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14225662












ટિપ્પણીઓ (3)