ચટણી(Chutney Recipe in Gujarati)

parita ganatra
parita ganatra @cook_19602125

#MW3
મે અહીં ઝટપટ બનતી સેવ માથી ચટણી બનાવી છે. જે અમારા ધર મા ભજીયા સાથેબઘા ને ખૂબ જ પસંદ છે. ભજીયા પણ ઝડપ થી બની જતા હોય છે સાથે આ ચટણી પણ

ચટણી(Chutney Recipe in Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#MW3
મે અહીં ઝટપટ બનતી સેવ માથી ચટણી બનાવી છે. જે અમારા ધર મા ભજીયા સાથેબઘા ને ખૂબ જ પસંદ છે. ભજીયા પણ ઝડપ થી બની જતા હોય છે સાથે આ ચટણી પણ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

5 મિનિટ
4લોકો માટે
  1. 1બાઉલ ચણા ના લોટ ની ખારી સેવ
  2. 1/2ગરમ મસાલો
  3. ટેસ્ટ મુજબ મીઠું
  4. 11/2 ચમચીગોળ
  5. 1/2લીંબુ
  6. 2 નંગલીલી મરચા
  7. 1નાનો ટૂકડો આદુ
  8. 4કળી લસણ
  9. 1 ચમચીલાલ મરચા પાઉડર
  10. 1 ચમચીધાણાજીરૂ પાઉડર
  11. 1 ચમચીઝીણી સમારેલી કોથમીર ગાનિઁસીગ માટે
  12. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

5 મિનિટ
  1. 1

    સૌપ્રથમ આ રીતે બધી સામગ્રી તૈયાર કરો ત્યારબાદ સૌપ્રથમ મિકસર મા સેવ ક્રસ કરો પછી તેને બાઉલ લઈ તેમા થોડુ પાણી નાખી 2મિનિટ પલાડો

  2. 2

    ત્યારબાદ મિકસર ના ઝાર મા ગોળ, લીંબુ સિવાય બઘુ નાખી જરા પાણી નાખી ક્રસ કરો પછી પાછુ તે બંને નાખી ક્રસ કરો

  3. 3

    ત્યારબાદ બંને ને મિકસ કરી જરૂર મુજબ પાણી નાખીઆ રીતે સવઁ કરો આ ચટણી થોડી ધટ રાખવી આચટણી ખૂબ જ ઝડપ થી ખટી મીઠી અને સ્પાઇસી બને છે. બધી જાત ના ભજીયા સાથે સારી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
parita ganatra
parita ganatra @cook_19602125
પર

Similar Recipes