જમરૂખનું શાક(Guava sabji recipe in Gujarati)

આ મારા મમ ની રેસીપી છા અને બૌજ ટેસ્ટિ ખાટુ મીઠુ શક તમણે અને તમારા પરિવાર ને બા જે ભવશે. કોઈ મહેમાન અાવ્યા હો તો બા જે જાડી આ જમરૂખ નુ શાક વનુ જશે, માત્રા 5--7 મિના મા અને એક નવી સત્યતા પાન લગ તે. તમે આને પ્લેપ, પરાઠા, પૂરી કે રોટલી સાતે પીરસી શાકો છો. બૌજ તંદુરસ્ત રેસીપી છે આમા લીંબુ અને ટામેટા કર્તા વાધરે માતર મા વીતા સી હો ચે, જે આપ્ડુ પ્રતિરક્ષા મજબૂત કરે ચે. તમરા ધર્મ બધ આંગદા ચેટ યા રાઈ જાશે, ઇવુ સારસ શક બને છે. ;))
#કેડી
#KD

રાંધવાની સૂચનાઓ
- 1
તમારા પ્રમાણે જમરૂખ કાપો, બધા બીજ દૂર કરો.
- 2
2 સ્પ્પન તેલ લો. તેમાં રાઈ, જીરૂ, હિંગ, કરીપટ્ટા, લીલા મરચા નાખો. હવે જમરૂખ ઉમેરો
- 3
જમરૂખ ચડી જાય પાછી ગોળ, લાલ મરચું પાઉડર, ધાણાજીરૂ પાઉડર અને 1/2 પાણી નાખો. 2 મિનિટ પચી જમરૂખ નુ શક તૈયાર
- 4
એકવાર તેલ ઉપર દેખાય નાખો, તેનો અર્થ એ કે આપણા સબજી તૈયાર છે
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ