કોબીજનું શાક(Cabbage sabji recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કોબી બટેકુ ટામેટુ લસણ અને વટાણાને સમારીને રેડી કરો
- 2
પછી એક કડાઈમાં તેલ ગરમ કરો તેમાં રાઈ-જીરું હિંગ નાખીને વઘાર કરો પછી તેમાં લસણ સાંતળો પછી તેમાં ટામેટું બટેટુ કોબી વટાણા ઉમેરો
- 3
ત્યારબાદ તેમાં બધા મસાલા એડ કરો હળદર મરચું પાઉડર ધાણા-જીરુ પાઉડર સ્વાદ અનુસાર નમક નાખો અને ૧૦ મિનિટ થી 15 મિનિટ માટે ચઢવા દો તો તૈયાર છે કોબી બટેટા વટાણા નું યમ્મી અને ટેસ્ટી શાક😋 ઉપરથી તેમાં કોથમીર ને નાખો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14246520







ટિપ્પણીઓ