કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati)

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666

#GA4
#Week14#ladu શિયાળાની ફૂલગુલાબી ઠંડી હોય અને એમાં પણ આવા ડ્રાય ફુટ લાડુ હોય કેજે પગમાં ગોઠણ ના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે. જેને પણ ગોઠણના ઘસારો હોય તે વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે.

#GA4
#Week14#ladu શિયાળાની ફૂલગુલાબી ઠંડી હોય અને એમાં પણ આવા ડ્રાય ફુટ લાડુ હોય કેજે પગમાં ગોઠણ ના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે. જેને પણ ગોઠણના ઘસારો હોય તે વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 200 ગ્રામતલ
  • 150 ગ્રામઅખરોટ
  • 50 ગ્રામકાજુ
  • 50 ગ્રામબદામ
  • 50 ગ્રામકોપરાનું ખમણ
  • 2 ચમચીસુંઠ
  • ૧ નાની વાટકીસીંગદાણા
  • 200 ગ્રામગોળ
  • ૨ ચમચીઘી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઉપરોક્ત બધી વસ્તુના મિક્સરમાં અધકચરો ભૂક્કો કરી લેવો.

    ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કડાઈમાં બે ચમચી ચોખ્ખું ઘી ગરમ કરી તેમાં ગોળ ઉમેરો. ગોળ ગરમ થઈ જાય પછી તેમાં ભુક્કો કરેલા બધા ડ્રાઇ ફ્રુટ ઉમેરી લેવા. તેમાં સુંઠ અને કોપરાનું ખમણ પણ ઉમેરી દેવા.

    ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બધુ બરાબર મિક્સ કરી તેના નાના લાડુ વાળી લેવા. દરરોજ સવારે ભૂખ્યા પેટે એક લાડુ ખાવાથી પગના દુખાવામાં રાહત રહે છે અને જો કોઈને ડોક્ટરે ગોઠણ નુ ઓપરેશન કરાવવાનું કહ્યું હોય તો પણ તેમાં ખૂબ જ ફાયદાકારક છે.

    ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    શિયાળામાં બધાએ ખાસ ખાવું જોઈએ.

    ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ડ્રાય ફુટ લાડુ(DryFruit ladoo recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nila Mehta
Nila Mehta @Nnmehta_3666
પર December 17, 2020 13:05

ટિપ્પણીઓ (18)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
January 03, 2021 10:26
Tasty and healthy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ફળ લાડવા ડ્રાયફ્રૂટ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કોબીજ ના મુઠીયા(Cabbage Muthiya Recipe in Gujarati)
  2. પાણી પૂરી(pani poori Recipe in Gujarati)
  3. મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe in Gujarati)
  4. વ્હીટ સ્ટ્રોબેરી કેક (Whole wheat strawberry cake recipe in Guj.)
  5. પુરણ પોળી(Puran poli Recipe in Gujarati)
  1. મેથી ની ભાજી(Methi bhaji Recipe in Gujarati)
  2. મેથી ભાજી નું શાક(Methi bhaji shak Recipe in Gujarati)
  3. લાડુ(Ladoo Recipe in Gujarati)
  4. મિક્ષ શાક (Mix Shak Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14247846
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close