મેથી ની ભાજી(Methi bhaji Recipe in Gujarati)

#MW4
આ ભાજી હું મારા સાસુ માપાસે શીખી છું.મારા સસરા ને બહુ જ ભાવે અને મેં બનાવી છે. તો ચાલો તમે લોકો પણ ટ્રાય કરો તમને લોકોને ભાવે છે કે નહિ અને મને જરૂર જરૂર થી જણાવજો.
મેથી ની ભાજી(Methi bhaji Recipe in Gujarati)
#MW4
આ ભાજી હું મારા સાસુ માપાસે શીખી છું.મારા સસરા ને બહુ જ ભાવે અને મેં બનાવી છે. તો ચાલો તમે લોકો પણ ટ્રાય કરો તમને લોકોને ભાવે છે કે નહિ અને મને જરૂર જરૂર થી જણાવજો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં તેલ લઈને તેમાં ચણાના લોટને બે મિનિટ માટે શેકી લેવાનો છે લોટ શેકાઈ ગયા બાદ તેને એક પ્લેટમાં કાઢી લો.
- 2
પછી તે જ વાસણમાં તેલ લઇતેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું હિંગ અને મીઠા લીમડાનો વઘાર કરી તેમાં ભાજી ઉમેરવી ભાજીને બે-ત્રણ હલાવવા દેવા ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરી ભાજી ને ચડવા દેવી.
- 3
હાજી ચડી જાય ત્યારે તેમાં થોડું લીંબૂ નિચોવી તેમાં બધા જ મસાલા કરી લેવા પછી તેને મિક્સ કરી તેમાં ચણાનો લોટ ઉમેરવો.
- 4
ચણાના લોટને બરાબર એકદમ મિક્સ કરી પછી તેને સર્વિંગ બાઉલમાં કાઢીને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મેથી ની ભાજી (Methi Bhaji Recipe In Gujarati)
#MW4શિયાળા માં મેથીની ભાજી નું શાક આરોગ્ય ની દ્ષ્ટિ એ ખાવુ ઉત્તમ છે.મેથી ની ભાજી ખાવા થી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. પાચનક્રિયા અને હાડકા મજબૂત થાય છે. Jigna Shukla -
કેળા મેથી નુ શાક (Kela Methi Shak Recipe In Gujarati)
#GA4 #Week19આ શાક ખૂબ જ જલ્દી બને છે અને જે લોકોને મેથીની ભાજી નથી ભાવતી તેને પણ આ કેળા સાથે ભાજી ખવડાવી શકાય છે અને કેળાની મીઠાશ ના લીધે ભાજી ની કડવાસ ઓછી લાગે છે તો આ શાક જરૂરથી બનાવશો Kalpana Mavani -
-
મેથી ની ભાજી નું શાક (methi bhaji sabji Recipe in Gujarati)
#MW4#cookpadindia#cookpad_guj લીલા શાકભાજી ખાવાની સલાહ તમને અત્યાર સુધીમાં અનેક લોકોએ આપી હશે. તેમાં પણ લીલી ભાજી ખાવાથી થતા લાભ તો તમને અનેક લોકોએ ગણાવ્યા હશે. ડોક્ટર પણ લીલી ભાજી ખાવાની સલાહ આપતા હોય છે. તેમાં પણ શિયાળાના દિવસોમાં લીલી ભાજી જરૂર ખાવી જોઈએ. તેમાં પણ સ્વાસ્થ્ય માટે સૌથી વધારે ગુણકારી હોય છે મેથીની ભાજી. મેથીની ભાજી ખાવાથી અનેક બીમારી દૂર થાય છે. શિયાળામાં મેથીની ભાજી ભરપૂર પ્રમાણમાં મળે છે. તેનો ઉપયોગ કરી તમે શબ્જી, સૂપ, થેપલા, ખાખરા બનાવી શકો છો. કોઈપણ રીતે આ ભાજીને ખાવી જોઈએ. આ ભાજી ખાવાથી ઘણા બધા લાભ થાય છે...મેથીની ભાજીમાં ડુંગળી ઉમેરીને ખાવાથી હાઈ બીપીની તકલીફ દૂર થાય છે... Twinkal Kalpesh Kabrawala -
-
પાલક ની ભાજી(Palak Bhaji Recipe in Gujarati)
#MW4#પાલકભાજીનુશાકઆ શાક દાલ ની ગરજ સારે છે .પાલક ભાજી ફાયબર, વિટામીન્સ અને આર્યન થી ભરપુર છે Kiran Patelia -
-
મેથીની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujarati)
#ROK#COOKPAD# મેથીની ભાજી ની કઢીશિયાળાની સીઝનમાં દરેક જાતની ભાજી બહુ જ ફ્રેશ આવે છે અને ઠંડીમાં ભાજી ખાવાની પણ બહુ મજા આવે છે આજે મેં મેથીની ભાજીની કઢી કરી છે આપણને લાગે કે મેથીની ભાજીની કઢી કડવી થશે પણ જરા પણ એવું નથી કઢી બહુ જ ટેસ્ટી બને છે Jyoti Shah -
મેથીની ભાજી(Methi bhaji recipe in Gujarati)
#GA4#week2આપણે ભાજી બનાવીએ ત્યારે તેમાં ગાંઠા ન પડે Megha Bhupta -
મેથી ની ભાજી અને રીંગણ નું શાક (Methi Bhaji Ringan Nu Shak Recipe In Gujarati)
#MW4મેથી ની ભાજી નું શાકશિયાળામાં અલગ અલગ જાતની લીલીછમ ભાજી મળે છેમેં મેથીની ભાજીને રીંગણ સાથે મિક્સ કરીને શાક બનાવી છે Rachana Shah -
મેથી ની ભાજી (Methi bhaji Shak Recipe in Gujarati)
#MW4# methi bhajiઆ શાક ખૂબ જ ઝડપથી બની જાય છે Kajal Sodha -
મેથી પાલક ભાજી શાક (Methi Palak Bhaji Shak Recipe In Gujarati)
#GA4#Week2મેં આજે બંને ભાજીને મિક્સ કરીને લસણ ના કટકા વાળું શાક બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમે આની સાદી ખીચડી અને ભાખરી સાથે ખાવ તો ખૂબ જ મજા પડી જાય છે અને આમાં તમે લસણ ના ઝીણા ઝીણા કટકા કરીને નાખશો ખુબ જ ટેસ્ટી લાગશે અને આ એક હેલ્ધી ઑપ્શન છે કાંદા મસાલા પણ ખૂબ જ ઓછા પડે છે અને તેલ પણ ખૂબ જ ઓછું જોઈએ છે તો આવી રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો Rita Gajjar -
મેથી બટાકા ભાજી(Methi Aloo Bhaji Recipe in Gujarati)
#MW4#મેથી બટાકા ની સૂકી ભાજી ગૃહિણીઓ શિયાળામાં મેથી ની ભાજી નો ઉપયોગ રોજ બરોજ ની રસોઈ મા છૂટ થી કરતી હોય છે ..... તો..... આજે મેં મેથી બટાકા ની સૂકી ભાજી બનાવી છે. Ketki Dave -
મેથી ની ચણાના લોટ વાળી ભાજી (Methi Chana Flour Vali Bhaji Recipe In Gujarati)
#BR#Green Bhaji#Cookpad#Cookpadgujarati#CookPadindia Ramaben Joshi -
ચણાના લોટ વાળી મૂળાની ભાજી (Chana Lot Mooli Bhaji Recipe In Gujarati)
મારા સાસુ પાસે બનાવતા શીખી..મૂળા સરસ આવે છે તો તેના પાનનો ઉપયોગ કરી આ ભાજી બનાવી છે. Dr. Pushpa Dixit -
-
-
ઇન્સ્ટન્ટ મેથી ની ભાજી નો હાંડવો (Instant Methi Bhaji Handvo Recipe In Gujarati)
#GA4#Week2ઇન્સ્ટન્ટ એટલે કેમકે કણકી કોરમાં નો નહિ એકલા ઘઉં ના જ કકરા લોટ નો હાંડવો બનાવ્યો છે. જો કણકી કોરમુ નહોય તો પણ હાંડવો બને. પણ એમાં મેં સવારનો બનાવેલો ભાત પણ નાખ્યો છે. મસ્ત પોચો બન્યો છે. Richa Shahpatel -
મોટા પાન ની ભાજી (મચીચા)
આ ભાજી ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે. આ ભાજી ને ઈન્ડિયા મા ઢીમડા ની ભાજી કહે છે. અમારા ઘરમાં બધાને બધી ટાઈપ ની ભાજી બહુ જ ભાવે. Sonal Modha -
મેથી ની ભાજી નું શાક(Methi Bhaji Shak Recipe in Gujarati)
#MW4શિયાળા દરમ્યાન મળતી મેથી ની ભાજી મારી ફેવરિટ છે... તેથી હું તેનો આહાર માં અલગ અલગ રીતે ઉપયોગ કરું છું... આજે મેં મેથી ની ભાજી- રીંગણ નું શાક બનાવ્યું છે જે હું તમારી સાથે શેર કરીશ... આશા છે તમે પણ આ શાક ની રેસિપી પસંદ કરશો... Urvee Sodha -
મેથી ની ભાજી અને પાલક નું શાક (Methi Bhaji Palak Shak Recipe In Gujarati)
કોઈ પણ ભાજી નું શાક હોય એમાં ન્યુટ્રિશન વેલ્યુ ઘણી હોય છે આ શાક બધા સાથે ભળી જાય છે..ઝટપટ બનતું આ શાક પચવામાં પણ હલકું છે.. Sangita Vyas -
મેથી ભાજી ના પૂડા
#પીળીસરસ મજાની ઠંડી માં બારીક મેથીની ભાજી ના મિક્સ લોટ ના સ્પાયસી પૂડા ખાવાની ખૂબજ મજા આવે છે.. ચટણી સૉસ સાથે તો આ પૂડા સરસ જ લાગે છે પણ આ તીખા પૂડા સાથે ઘઉં ના લોટનું ગરવાણું એટલે કે રાબ સાથે વધારે મસ્ત લાગે છે.. મસ્ત combination ...સ્પાયસી પૂડા અને ગરમાગરમ મીઠું ગરવાણું... Pragna Mistry -
મેથી ની ભાજી ની કઢી (Methi Bhaji Kadhi Recipe In Gujaerati)
ઘણી બધી વાનગી એવી હોય છે કે આધુનિક વાનગી આપણી જૂની વાનગીઓ ભૂલાય છે. એવી જ આ વાનગી મેથીની ભાજી ની કઢી ગણી શકાય છે. પહેલા લોકો મેથીની ભાજી કઢી અને રોટલા ખાવાનું પસંદ કરતા હતા. મેથીમાં ઘણા બધા ગુણ છે બધા જાણે છે આવી રીતે કરવાથી શાક અને દાળ બંને રીતે ચાલે છે. (વિસરાયેલી વાનગી). #FFC1 Pinky bhuptani -
ડુંગર ની ભાજી ના મુઠીયા(dungri bhaji muthiya recipe in Gujarati)
ડુંગર ની ભાજી એ ખાસ કરી ને સાઉથ ગુજરાત માં મળતી ભાજી છે..a ભાજી ડુંગર પર થતી હોવાથી અને ડુંગર ની ભાજી કહ છે ..અમારા ખર માં a ભાજી નો ઉપયોગ ભૂકો બનવા અને મુઠીયા બનાવમાં કરીએ છે..આ ભાજી ખૂબ જ પોસસ્તિક હોવાથી તમે જરૂર થી બનવજો.. Monal Mohit Vashi -
મીક્સ ભાજી ના ઢેબરા(mix bhaji na dhebra recipe in gujarati)
# સાતમ##માઇઇબુક મીક્સ ભાજી ના ઢેબરા માં મેથીની ભાજી પાલકની ભાજી અને દુધી છીણવા માં આવે છેને તેની સાથે પાલક ની ચટણી ખાવામાં આવે છે. તો ચાલો આપણે આ ચટણી સાથે શીતળા સાતમમાં મીક્સ ભાજી ના ઢેબરા ની મજા માણીએ Kankshu Mehta Bhatt -
મેથીની ભાજી નું શાક (Methi Bhaji Shak Recipe In Gujarati)
#cookpadમેથી સ્વાદમાં કડવી હોય છે.પણ ખુબજ ગુણકારી હોયછે.મેથીની ભાજી નું શાક ખૂબ જ સ્વાદિષ્ટ થાય છે. Valu Pani -
પાલક ની ભાજી (Palak Bhaji Recipe In Gujarati)
આજે પાલકની સરસ ભાજી મળી તો લંચમાં લસણ વાળી પાલકની ભાજી જ બનાવી દીધી .ભાજી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . અને મને પાર્કની ભાજી અને મેથી ની ભાજી બહુ જ ભાવે. Sonal Modha -
મેથી ભાજી નુ શાક(Methi bhaji Shak recipe in Gujarati)
#MW4શિયાળા ની સિઝન દરમિયાન લીલા શાકભાજી સારા પ્રમાણમાં મળી રહે છે બધી ધાતુઓ ની ભાજી પણ મળી રહે છે મે મેથી ની ભાજી નુ શાક બનાવ્યું છે મેથી ની ભાજી માંથી થેપલા મુઠીયા શાક વગેરે બનાવવામાં આવે છે Rinku Bhut
More Recipes
ટિપ્પણીઓ (2)