મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati)

Manisha Kanzariya @kanzariya_kitchen
મેથી મટર મલાઈ(Methi Matar Malai Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
2 ચમચી તેલ ગરમ કરી ને એમાં જીરું ઉમેરો ત્યારબાદ કાજુ,મગતરી,લસણ,ડુંગળી, ટામેટા,આદું મરચા,મીઠું, લવીંગ,તજ ઉમેરો, ત્યારબાદ એને ટામેટા પાકી જાય ત્યાં સુધી પકાવો. ત્યારબાદ થડું પડે પછી મિક્સર ની જાર માં લઇ ને પેસ્ટ બનાવી લો.
- 2
એક કડાઈ માં તેલ ગરમ કરી ને એમ તમાલપત્ર નાખી ને પેસ્ટ ઉમેરો પેસ્ટ સનતડાઇ જય પછી એમાં મલાઈ, સૂકા મસાલા, ને થોડું પાણી ઉમેરી ને પકાવો, ત્યારબાદ લીલા વટાણા ઉ.ઉમેરો
- 3
હવે મેથી ની ભાજી ઝીણી સમારી ને ઉમેરો. જરુર મુજબ પાણી ઉમેરી ને પકાવો. તેલ ઉપર આવી જાય પછી ગેસ બન્ધ કરી ને રોટલી,નાન કે પરાઠા સાથે સર્વ કરો.
- 4
- 5
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14248368










ટિપ્પણીઓ (2)