ચોકો કેક (choco cake Recipe in gujarati)

Without egg easy and delicious choco cake
ચોકો કેક (choco cake Recipe in gujarati)
Without egg easy and delicious choco cake
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ થી પેહલા કેક નો બેઝ બનાવીએ ત્યારે એક બાઉલ માં મેંદા ને અને કોકો પાઉડર ને ચાળી લઈશું
- 2
ત્યાર બાદ તેમાં તેલ, મીઠુ અને બુરુ ખાંડ ઉમેરી હલાવી દઈસુ પછી તેમાં જરુર મુજબ દૂધ ઉમેરતા જઈએ અને તેમાં એક ચમચી વિનેગર ઉમેરીસુ (બેટર આપડે મીડીયમ થીક રાખીસુ)
- 3
હવે તેમાં બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર ઉમેરી ને બરોબર હલાવી દઇસુ (એક જ દિશા માં)
- 4
હવે તેને ઓવન માં convection મોડ માં 180 ડિગ્રી ઉપર 10 થી 15 મિનીટ થવા દઈસુ
- 5
હવે એક બાજુ આપડે વિપ ક્રિમ માટે તેને એક બાઉલ માં કાઢી હેન્ડ મીક્સી થી એક જ દિશા માં 5 મિનીટ ફેરવીસુ(એક દમ થીક ના થાય ત્યા સુધી)
- 6
હવે બેક થયેલી કેક ના 2 ભાગ પાડી ને 2ને ભાગ ઉપર ખાંડ નુ પાણી લગાવી દઇસુ. હવે નિચેના ભાગ ઉપર વીપ ક્રિમ લગાવીને એના ઉપર બીજો ભાગ મુકિસુ
- 7
હવે વિપ ક્રિમ થી ઉપર નો ભાગ અને કેક ની સાઈડ માં કવર કરી લઈશું
- 8
પછી એક બાઉલ માં ડાર્ક ચોકલૅટ લઈ તેમાં થોડુ દૂધ ઉમેરી ગ્યાસ ઉપર ગરમ થવા મુકિસુ
- 9
હવે એ મિશ્રણ થંડુ થઈ જાય એટલે તે ને કેક ની ઉપર સ્પ્રેડ કરિસુ અને તેના ઉપર વિપ ક્રિમ થી ડેકોરેટ કરીસુ
Keywords
Similar Recipes
More Recipes
- મેક્સીકન એન્ડ મિન્ટ-ગાર્લિક ફ્રેન્ચ ફ્રાઈસ (Mexican & Mint French Fries recipe in Gujarati)
- તુરીયા પાત્રા નુ શાક (Turiya-Patra sabji recipe in Gujarati)
- કારેલા અને કાચા કેળા નું શાક જૈન (Bitter Gourd Banana Sabji Jain Recipe In Gujarati)
- શક્કરપારા (Shakkarpara Recipe In Gujarati)
- ગોગળી ભજીયા (Gogli Bhajiya Recipe In Gujarati)



ટિપ્પણીઓ