વેજી મોમોજ(Veg Momos Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલાં બધાજ શાકભાજી ભેગા કરી મીઠું મરી આદુ લસણની પેસ્ટ આજીમોટો નાંખી 15 મીનીટ રહેવા દેવું
- 2
પછી લોટ ને પૂરી જેવો બાંધી દેવું પછી તેમાં તમારી પૂરી વણવી
- 3
હવે સ્ટંફીગ માં થી થોડું પાણી નીચોવી નાખવું પછી પૂરી વણીને તેમાં સ્ટફીગ ભરીને મોમોજ જેવા આકાર આપી કુકર મા 5/7 મીનીટ બાફવા મૂકવુ
- 4
બફાઈ જાય એટલે ઉતારી લેવું ચટણી સાથે પીરસવું ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે
- 5
ચટણી: : પહેલાં ટામેટા ને કાપીને તેમાં મરચાં મીઠું આદુ અને વીનેગાર નાંખી મીક્ક્ષી માં ફેરવી ચટણી કરવી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14264180










ટિપ્પણીઓ