કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોબીજ નુ શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોબીજ નુ શાક રેસીપી મુખ્ય ફોટો

કોબીજ નુ શાક

Kamini Patel
Kamini Patel @cook_25035688

#GA4
#Week14

#GA4
#Week14

વધુ વાંચો

કોબીજ નુ શાક

Kamini Patel
Kamini Patel @cook_25035688

#GA4
#Week14

#GA4
#Week14

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૨ લોકો માટે
  • ૨૫૦ ગ્રામ કોબીજ
  • ૨ નંગ લીલાં મરચા
  • ૧ ચમચી રાઈ
  • ૧ ચમચી જીરુ
  • ૧ ચમચી હલદર
  • ૧ ચમચી લાલ મરચું
  • ચપટી હિંગ
  • મીઠું સ્વાદ મુજબ
  • ૧ ચમચી ખાંડ
  • લીલી કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કોબીજ ને ઝીણા સમારી લો. પછી તેને ધોઈ નાખો.

    કોબીજ નુ શાક રેસીપી સ્ટેપ1ફોટો
    કોબીજ નુ શાક રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક કઢાઇ માં તેલ લો. તેલ ગરમ થાય પછી તેમાં રાઈ નાખો. રાઈ તતડે પછી તેમાં જીરું નખો. જીરું ફૂટે પછી તેમાં હળદર પાઉડર અને હિંગ નાખો.

    કોબીજ નુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
    કોબીજ નુ શાક રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી તેમાં કોબીજ નાખો અને હલાવો. પછી તેમાં મીઠું લીલા સમારેલા મરચા નાખો.

    કોબીજ નુ શાક રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    પછી તેમાં બીજા બધા મસાલા નાંખી ને ચડવા દો.

    કોબીજ નુ શાક રેસીપી સ્ટેપ4ફોટો
    કોબીજ નુ શાક રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ચડી જાય પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે કોબીજ નું શાક.

    કોબીજ નુ શાક રેસીપી સ્ટેપ5ફોટો
    કોબીજ નુ શાક રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લીલી કોથમીર ભભરાવીને રોટલી સાથે સર્વ કરો..

    કોબીજ નુ શાક રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kamini Patel
Kamini Patel @cook_25035688
પર December 20, 2020 15:09
i love cooking.. Make a new dishes is my hobby.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Khushboo Vora
Khushboo Vora @cook_24418248
December 20, 2020 15:24
Woww
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

કોબી શાક

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
  2. મેથી ની ભાજી નું બેસન
  3. મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  4. કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
  5.  મનચાઉ સૂપ (manchow soup recipe in Gujarati)
  1. ખજૂર ડ્રાયફ્રુટ ના લાડુ (Khajur Dryfruit Laddu Recipe In Gujarati)
  2. દુધી ડ્રાયફ્રુટ લાડુ (Dudhi_Dryfruit_ladoo Recipe In Gujarati)
  3. બેસનના લાડુ (Besan Laddu Recipe In Gujarati)
  4. વ્હીટ કેક (Wheat cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14265319
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close