કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ઘઉંના લોટની કેક (wheat flour cake recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ઘઉંના લોટની કેક (wheat flour cake recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ઘઉંના લોટની કેક (wheat flour cake recipe in gujarati)

Vk Tanna
Vk Tanna @vk_1710

#GA4
#week14
મેં પ્રથમ વખત જ ઘઉંના લોટની કેક બનાવી છે પરંતુ ખુબ સરસ બની છે મેંદા કરતાં પણ સરસ લાગે છે ટેસ્ટમાં.

#GA4
#week14
મેં પ્રથમ વખત જ ઘઉંના લોટની કેક બનાવી છે પરંતુ ખુબ સરસ બની છે મેંદા કરતાં પણ સરસ લાગે છે ટેસ્ટમાં.

વધુ વાંચો

ઘઉંના લોટની કેક (wheat flour cake recipe in gujarati)

Vk Tanna
Vk Tanna @vk_1710

#GA4
#week14
મેં પ્રથમ વખત જ ઘઉંના લોટની કેક બનાવી છે પરંતુ ખુબ સરસ બની છે મેંદા કરતાં પણ સરસ લાગે છે ટેસ્ટમાં.

#GA4
#week14
મેં પ્રથમ વખત જ ઘઉંના લોટની કેક બનાવી છે પરંતુ ખુબ સરસ બની છે મેંદા કરતાં પણ સરસ લાગે છે ટેસ્ટમાં.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ માટે
  • ૧ વાટકીઘઉંનો લોટ
  • ૧ વાટકીપીસેલી ખાંડ
  • ૨ ચમચીમલાઈ
  • ૧/૨ ચમચીબેકિંગ પાઉડર
  • ૧/૪બેકિંગ સોડા
  • ૨ વાટકીદૂધ
  • ૪-૫ ડ્રોપ વેનીલા એસન્સ
  • ૧૫-૨૦ ટુટીફૂટી (ગાર્નિશ માટે)
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટને ચાળી લેવો. ત્યારબાદ એક બાઉલમાં દૂધ સિવાય બધી સામગ્રી મિક્સ કરી લેવી.

    ઘઉંના લોટની કેક (wheat flour cake recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી મિક્સ કરેલી સામગ્રીમાં દૂધને ધીમે ધીમે એડ કરતાં જવું અને હલાવતા જવું. ઢોકળા જેવું બીટર તૈયાર કરવું.

    ઘઉંના લોટની કેક (wheat flour cake recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યારબાદ કેકના બોર્ડમાં ખેતી ગાર્નિશ કરી તેના પર ઘઉંનો લોટ ભભરાવી અને બીટર તેમાં રેડી દેવું. ઉપર તૂટીફૂટી થી ગાર્નીશ કરવું.

    ઘઉંના લોટની કેક (wheat flour cake recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદકન્વેન્શનમાં ૧૮૦ ડિગ્રી પર 20 મિનીટ પકવવું. 20 મિનિટ પછી ઓવનમાંથી બહાર કાઢી તેને ઠરવા દેવું.

    ઘઉંના લોટની કેક (wheat flour cake recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ઠરે એટલે મોલ્ડમાંથી ધીમેથી બહાર કાઢી કટ કરી અને સર્વ કરો.

    ઘઉંના લોટની કેક (wheat flour cake recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Vk Tanna
Vk Tanna @vk_1710
પર December 20, 2020 12:02

ટિપ્પણીઓ (5)

Aruna Thapar
Aruna Thapar @Arunathapar27
December 21, 2020 00:03
Yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ઘઉંના લોટ કેક આટા કેક

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
  2. મેથી ની ભાજી નું બેસન
  3. કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
  4.  મનચાઉ સૂપ (manchow soup recipe in Gujarati)
  5. મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  1. સુરણ લીલી ડુંગળી નું શાક
  2. ઓરીયો બિસ્કીટ ના ચોકલેટી લાડુ
  3. મેથી ની ભાજી નું શાક
  4. ચોકલેટ ઘઉંનો કેક
https://cookpad.wasmer.app/in-gu/recipes/14266419
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close