કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati)

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
અમદાવાદ

#MW4
#palak

શિયાળામાં ગ્રીન વેજીટેબલ ખૂબ જ સરસ મળે છે. અને એમાં પણ પાલક, મેથી જેવી ભાજી તો સૌથી સરસ મળે છે. પાલક પનીર નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે જે ટેસ્ટીઅને હેલ્ધી પણ છે.

#MW4
#palak

શિયાળામાં ગ્રીન વેજીટેબલ ખૂબ જ સરસ મળે છે. અને એમાં પણ પાલક, મેથી જેવી ભાજી તો સૌથી સરસ મળે છે. પાલક પનીર નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે જે ટેસ્ટીઅને હેલ્ધી પણ છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મીનીટ
૨ વ્યક્તિ
  • ૨૫૦ ગ્રામ પાલક
  • ૩ નંગડુંગળી
  • ૮-૧૦ કળી લસણ
  • ૪-૫ નંગ મરચા
  • ૧ નંગતમાલપત્ર
  • ૧/૨ ટીસ્પૂનહળદર
  • ૧ ટીસ્પૂનજીરુ
  • ૧ ટીસ્પૂનધાણાજીરું
  • ૧ ટીસ્પૂનગરમ મસાલો
  • મીઠું સ્વાદાનુસાર
  • ૩ ટેબલ સ્પૂનતેલ
  • ૧૦૦ ગ્રામ પનીર
  • પાણી જરૂર મુજબ
  • ચપટીહિંગ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    સૌપ્રથમ એક તપેલી માં પાણી ગરમ કરો અને પાણી ઉકળે એટલે તેમાં પાલક ઉમેરો.

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પાલક ૨-૩ મીનીટ માં બફાઈ જાય એટલે તેને બહાર કાઢી ને ઠંડા પાણીમાં ઉમેરો અને ઠંડી થવા દો.

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક મિક્સર જાર માં ડુંગળી, લસણ અને મરચાં ઉમેરો અને બરાબર ક્રશ કરીને ગ્રેવી બનાવી લો.

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક પેનમાં તેલ ગરમ કરો અને તેમાં હીંગ, જીરું અને તમાલપત્ર ઉમેરો.

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે તેમાં ડુંગળી ની પેસ્ટ ઉમેરીને સાંતળો. તેમા હળદર ધાણાજીરું અને ગરમ મસાલો, મીઠું ઉમેરી ને બરાબર મિક્સ કરી લો.

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    ઠંડી થયેલી પાલક ને મિક્સર જાર માં લઇ ક્રશ કરી લો. અને ગ્રેવી માં તેલ છૂટું પડે એટલે તેમાં પાલક ની પ્યુરી ઉમેરો.

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે બધુ બરાબર મિક્સ કરી લો અને તેને બરાબર સાંતળો. હવે તેમાં પનીર ના ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરી લો.

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    હવે ગરમાગરમ પાલક પનીર પરાઠા અને છાશ સાથે સર્વ કરો.

    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    પાલક પનીર (Palak Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

payal Prajapati patel
payal Prajapati patel @payal_homechef
પર December 20, 2020 15:22
અમદાવાદ
I love cooking. I m pharmacist by profession nd homebaker by passion
વધુ વાંચો

ટિપ્પણીઓ (4)

Yogeshh Naik
Yogeshh Naik @cook_26912325
January 16, 2021 06:56
Delicious fantastic 👌😋👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પાલક પનીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
  2. મેથી ની ભાજી નું બેસન
  3.  મનચાઉ સૂપ (manchow soup recipe in Gujarati)
  4. કાળા તલ ડ્રાયફ્રુટ લાડુ
  5. મેકરોની લઝાનીયા (Lasagna Recipe In Gujarati)
  1. કોબીજ નો સંભારો (Kobi Sambharo Recipe In Gujarati)
  2. બાજરી ના લોટ નો હાંડવો
  3. મમરા ના લાડવા
  4. ભરેલા કારેલા (Stuffed Karela Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14267974
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close