રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ કોબી અને લીલા મરચા લાંબા લાંબા સમારી લો.
- 2
પછી એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો.તેલ ગરમ થાય જાય પછી તેમ રાઈ,હિંગ અને હળદર નાખો.
- 3
પછી કોબી અને મરચા નાખી બરાબર મિક્સ કરો અને પછી મીઠું સ્વાદાનુસાર નાખો.
- 4
થોડી વાર કોબી ને પકાવો.પછી એક એને ગરમ ગરમ રોટી સાથે પિરોસો.તો તૈયાર છે કોબી નો સંભારો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14268362














ટિપ્પણીઓ