મૂળા ની ભાજી નું લોટયુ શાક(mula Bhaji Shak Recipe in Gujarati)

#MW4
આ શાક મે મૂળા ના પાન માંથી બનાવ્યુ છે.જેમા મે તેની કૂણીકૂણી ડાંડલી પણ ઝીણી સમારી ને વાપરી જે ખૂબજ ટેસ્ટી લાગે. ઠંડી ની ૠતુ મા મૂળા ના પાન સારા આવે છે. જેથી તેનુ આવુ ટેસ્ટી શાક બનાવી શકાય આ શાક મે ખટુ, મીઠુઅને તીખી બનાવ્યુ છે.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શાક માટે બધુ તૈયાર કરો સૌપ્રથમ લોટ મા 1/2 ચમચી તેલ નાખી લોટ મા મિક્સ કરી દો જેનાથી શાક બનાવતી વખતે લોટ મિકસ કરતા ગઠા ઓછા પડશે ત્યારબાદ પાન મા સહેજ મીઠું નાખી ચોળી લો
- 2
આ રીતે તૈયાર થયેલ પાન નો એક હલવાય મા તેલ મૂકી રાઈ,જીરુ, હીંગ મૂકી વધાર કરો તેમા હળદર, મીઠું, મરચું પાઉડર અને બધુ પાણી નાખી ધીમા ગેસ પર ઢાંકી ને ચડવા દો
- 3
ભાજી ચડી જાય પછી તેમા તૈયાર કરેલ લોટ મિકસ કરી ધીમા ગેસ પર ઢાંકી ને થોડીવાર લોટ ને ચડવા દો ત્યાર બાદ આ રીતે સવઁ કરો
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (8)