ક્રિસમસ ફ્રુટ કેક (Christmas Fruit Cake Recipe In Gujarati)

Bindi Shah @cook_24564889
ક્રિસમસ મા ફુટસ કેક અમારા ધર મા બધાં ની ફેવરીટ છે આ હેલ્ધી પણ છે
#GA4
#week14
#wheatcake
ક્રિસમસ ફ્રુટ કેક (Christmas Fruit Cake Recipe In Gujarati)
ક્રિસમસ મા ફુટસ કેક અમારા ધર મા બધાં ની ફેવરીટ છે આ હેલ્ધી પણ છે
#GA4
#week14
#wheatcake
રાંધવાની સૂચનાઓ
- 1
લોટ મા બેંકીંગપાઉડર ને સોડા મીકસ કરી છાની લેવો.બધી બેરી,ટુટીફુટી,કીસમીસ,ડેટ્સ ને ઓરેન્જ જ્યુસ મા 6 કલાક પલાળીને રાખવા.
- 2
બટર મા સ્યુગર પાઉડર મીકસ કરી બીટ કરી કરવુ,ફલપી થાય એટલે લોટ,મીલ્ક,વેનીલા એસેન્સ,,વોલનટ,કાજુ ઓરેન્જ જ્યુસ મા પલાળી ને રાખેલ સામગ્રી મીકસ કરી હલાવવુ. પછીબટર લગાવી કેક ટીન મા લઇને ગેસ પર 25 મીનીટ ધીમા ગેસ પર બેક કરવી.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસમસ કેક (Christmas Cake Recipe In Gujarati)
મે આજે ક્રિસમસ ના તેહવાર માટે કેક બનાવી છે. Brinda Padia -
ક્રિસમસ કેક (Christmas Cake Recipe In Gujarati)
#CCCઆ કેક સ્પેશિયલ ક્રિસ્ટમસ કેક છે. જે દ્રાયફ્રુટ ની બનેલી છે અને ક્રિસમસ પર આ કેક લોકો ખૂબ જ બનાવે છે આ કેક સ્વાદ માં ખૂબ જ યમ્મી,ટેસ્ટી અને સોફ્ટ પણ છે padma vaghela -
ટુટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
ક્રિસમસ સ્પેશિયલ ટુટી ફ્રુટી કેક બાળકો માટે બનાવી છે બહુ ટેસ્ટી હેલ્ધી બની છે 😋મેરી ક્રિસમસ ઓલ ઓફ યુ🎄⭐🎉 Falguni Shah -
-
-
ફ્રુટ કેક (Fruit Cake Recipe In Gujarati)
ક્રિસમસ આવી રહ્યું છે તો ક્રિસમસ સ્પેશ્યલ પ્લમ કેક બનાવવી જોઈએ ને#CCC Nidhi Jay Vinda -
ક્રિસમસ કેક (Christmas Cake Recipe In Gujarati)
આજે મેં ક્રિસમસ કેક બનાવી છે જેમાં મેં ઘઉંનો લોટ અને ગોળનો ઉપયોગ કર્યો છે, જે સ્વાદમાં ખુબ જ સરસ બની છે#CCC# Christmas challenge# CookpadMona Acharya
-
-
વોલનટ મખાના કુકીસ (without flour)(Walnut makhana cookies recipe in Gujarati)
કુકીસ મા મખાના અને વોલનટ નો ઉપયોગ કરી બનાવી છે.આ હેલ્ધી અને એનર્જી બુસ્ટર ધર મા બધાં માટે સારી છે.બહાર ના બીસ્કીટ કરતા બાળકો માટે આ સુપર સ્નેકસ અને વોલનટ બ્રેઇન માટેખુબજ સારુ.#GA4#Week13 Bindi Shah -
સોફ્ટ વેનીલા ટી કપ કેક
#કાંદાલસણઆ કેક ખાવામાં સોફ્ટ ને સ્પોંન્જી બને છે. ઘઉં ના લોટ ની હોવાથી ખાવામાં હેલ્ધી છે. Vatsala Desai -
પ્લમ કેક (Plum Cake Recipe In Gujarati)
#MBR8#Week8આજે 25th December છે તો ચાલો બનાવીએ plum કેક અને મજાનું સેલિબ્રેશન કરીને. Varsha Karia I M Crazy About Cooking -
ચોકલેટ ડ્રાયફ્રુટ કેક (Chocolate Dry Fruit Cake Recipe In Gujarati)
#GA4 #Week4 #POST2 #BAKEDએકદમ હેલધી અને આઇસીગ વગર ની આ કેક માઇક્રોવેવ મા કનવેક્ષન મોડ પર કેક બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
ખજુર કેક(khajur Cake Recipe In Gujarati)
#મોમમારા દિકરા ને કેક બહુ ભાવે છે એટલે હુ તેને ખજુર અને ઘંઉ ના લોટ ની હેલ્ધી કેક બનાવી આપુ છુ Shrijal Baraiya -
ઓસ્ટ્રેલિયન લેમિંગ્ટન કેક(Australian leamington cake recipe in Gujarati)
#GA4#Week14#WHEATCAKE#Austraian leamington cake... Mrs Viraj Prashant Vasavada -
વેનીલા કેક (Vanila Cake Recipe in Gujarati)
ટુટી ફ્રૂટી વેનીલા કેક ( એગ લેસ)#GA4#week22એકદમ સરળ એવી આ કેક બાળકો ની ફેવરીટ આઇટમ છે. કેક ની ડિમાન્ડ આવે એટલે ફટાફટ બની જાય છે. Kinjal Shah -
અંજીર કેક (wheat flour Anjir cake recipe in Gujarati)
#GA4#Week14 કેક ને મે વધારે હેલ્ધી બનવાનો પ્રયાસ કર્યો છે જેમાં અંજીર અને ધઉં નો લોટ ઉપયોગ કરી ને બનાવી છે. Kajal Rajpara -
-
ફરાળી કેક (Farali Cake Recipe In Gujarati)
#નોથૅ આજે અગિયારશ છે અને અમારા કાના નો HAPPY BIRTHDAY પણ છે એટલે અગિયારસ ને લીધે બધાને ફરાળ હોવાથી મે ફરાળી કેક બનાવી. Devyani Mehul kariya -
-
-
કપ કેક(Cup cake Recipe in Gujarati)
આ કેક ઇન્સ્ટન્ટ બની જાય છે. મારે બે નાના બાળકો છે એમને 2-3 દિવસે કેક ની ડીમાંડ કરે તો આ બાળકો ના હેલ્થ માટે પણ સારી અને સાઈઝ માં નાની એટલે ખુશ પણ થઇ જાય કે બહુ બધી ખાધી..#GA4#week14 Maitry shah -
બદામ શીરા ક્રિસમસ કેક (Almond Halwa Christmas Cake Recipe In Gujarati)
#XS#cookpadindia#cookpadgujaratiબદામ શીરા ક્રિસમસ કેક Ketki Dave -
રાગી ચોકલેટ કેક (Ragi chocolate cake recipe in gujarati language)
#NoOvenBaking#india2020#સાઉથમેં આજે નેહા શેફ ની રેસિપી ની જેમ થોડો ફેરફાર કરીને રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે નાનાં-મોટાં સૌની પ્રિય છે મારી આ રેસિપી માં મેં રાગી નો ઉપીયોગ કરીયો છે જે સાઉથના લોકો ડિફરન્ટ ડિફરન્ટ વાનગી બનાવવામાં કરે છે આજે મેં "રાગી ચોકલેટ કેક ની રેસિપી બનાવી છે જે ટેસ્ટ માં ખૂબજ સરસ લાગે છે અને હેલ્થ માટે પણ હેલ્દી અને સ્વાદ માટે પણ સ્વાદિષ્ટ છે તો તમે પણ આ રેસિપી બનાવજો. Dhara Kiran Joshi -
વોલનટ બનાના કેક(walnut banana cake recipe in Gujarati)
વોલનટ અને બનાના બંને હેલ્ધી અને ન્યુટ્રીશન થી ભરપૂર છે. Avani Suba -
શ્રીખંડ( Shreekhand recipe in Gujarati l
આ શ્રીખંડ મા કેસર પિસ્તા, સીતાફળ અને અમેરિકન નટસ એમ ત્રણ રીતે બનાવ્યો છે.બહાર ના શ્રીખંડ મા એસેન્સ , કલર અને કસર્ટડ પાઉડર મિક્સ કરે છે હોમમેઇડ વધારે સારો.#trend2 Bindi Shah -
-
ડેકડન્ટ ચોકલેટ કેક (Decadent Chocolate Cake Recipe In Gujarati)
#NoOvenBaking#CookpadIndiaશેફ નેહાની રેસીપી મા થોડો ફેરફાર કરી આ ચોકલેટ કેક બનાવી છે. Komal Khatwani -
ક્રીસમસ પ્લમ કેક(Christmas plum cake recipe in Gujarati)
(ઇંડા અને આલ્કોહોલ વગરની)(વીથ કેરેમલ સીરપ ફ્રૂટ સોકીંગ)#GA4#Week14#wheatcake#plumcakeઆ એક ઇન્સ્ટન્ટ,એગલેસ પ્લમ કેક છે.ટ્રેડીશનલ રીતે આ કેક માટે મિક્સ સિલેક્ટેડ ડ્રાયફ્રૂટ્સ ને રમ,બ્રાન્ડી કે વાઇન અને ફ્રૂટ જ્યુસમાં 3 દિવસથી લઇ ૨ મહિના સુધી પલાળવામાં આવે છે.પણ મેં અહીં ફ્રેશ કેરેમલ સીરપ બનાવી તેમાં ડ્રાયફ્રૂટ્સ ને અડધા કલાક માટે પલાળ્યા છે. અને ફક્ત ઘઉંના લોટમાંથી કેક બનાવી છે. લોટ કરતા પણ વધારે માત્રામાં મિક્સ ફ્રૂટ્સ વપરાયા છે તો બહુ જ ફ્રૂટી, ટેસ્ટી અને હેલ્ધી કેક બની છે. આ ક્રીસમસ માટે ખાસ ટ્રાય કરવા જેવી રેસીપી છે...👌👌મેં અહીં લગભગ 250-300 ગ્રામ જેટલા (1-1/2 કપ જેટલા) મિક્સ ડ્રાયફ્રૂટ્સ લીધા છે. તમે તમારી પસંદગી નું કંઇપણ જેમ કે ખજૂર,અંજીર, એપ્રીકોટ, ડ્રાય પીચ વગેરે પણ ઉમેરી શકો છો.. Palak Sheth -
પેન કેક (Pan cake recipe in Gujarati)
#GA4#WEEK14ઘઉંના લોટની પેન કેક જે બાળકોની બહુ જ પ્રિય છે અને સાદી કેક કરતાં એકદમ ઝડપથી બની જાય છે Preity Dodia -
કપ કેક (Cup cake Recipe in Gujarati)
#GA4#week14#wheat cakeઆ કેક એકદમ ફટાફટ બની જાય છે. અને ઘઉં ના લોટ ની છે એટલે એકદમ હેલ્ધી છે.અહીં મે માપ લખ્યું છે જેથી આપ કન્ફયુઝ ન થાવ.1 ટેબલ ચમચી =15 ગ્રામ1 ચમચી = 5 ગ્રામ Reshma Tailor
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14256018
ટિપ્પણીઓ (13)