બત્રીસું/કાટલું પાક(katlupaak recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક જાડા તળિયા વાળી કડાઈ માં ઘી ગરમ કરી ને લોટ ને સેકી લો.
- 2
લોટ શેકાય જાય પછી ગેસ ની ફ્લેમ ધીમી કરી ને ગોળ સિવાય ની બધીજ સામગ્રી ઉમેરી ને 2 મિનિટ સેકી લો
- 3
લોટ માં બધુજ મિક્સ થઇ જાય ત્યારબાદ ગેસ ની ફ્લેમ બંધ કરી ને ગોળ ઉમેરી ને પ્રોપર રીતે મિક્સ કરી લો. સહેજ પણ ગાંગડી ના રહે એનું ધ્યાન રાખવું. ત્યાર બાદ ગેસ ચાલુ કરી ને 1 મિનિટ માટે ગરમ કરી લો
- 4
- 5
હવે કાટલું પાક ને એક મોલ્ડ માં ગ્રીસ કરી ને એમ પાથરી દો. ઉપર થી કાજુ બદામ નાખી ને દબાવી લો.. થડું પડે પછી પીસ કટ કરી લો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14296289












ટિપ્પણીઓ (2)