રાજગરાના થેપલા(Rajgira thepla Recipe in Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505

# રાજગરો ઉપવાસ ખવાતું અનાજ છે.આપણા શાસ્ત્રોમાં પણ રાજગરાના ગુણગાન ગવાય છે કારણકે રાજગરામા હાઈ પ્રોટીન, કૅલ્શિયમ,આર્યન, મેગ્નેશિયમ,ફોરફરસ, પોટૅશિયમ, વિટામિન સી, ભરપુર માત્રામાં હોય છે એટલે જ અગિયારસ માં આપણે ફરાળમાં રાજગરાના શીરો, પૂરી, વડા, ભાખરી ,રાબ, થેપલા બનાવી શકાય છે
#GA4
#week15

રાજગરાના થેપલા(Rajgira thepla Recipe in Gujarati)

# રાજગરો ઉપવાસ ખવાતું અનાજ છે.આપણા શાસ્ત્રોમાં પણ રાજગરાના ગુણગાન ગવાય છે કારણકે રાજગરામા હાઈ પ્રોટીન, કૅલ્શિયમ,આર્યન, મેગ્નેશિયમ,ફોરફરસ, પોટૅશિયમ, વિટામિન સી, ભરપુર માત્રામાં હોય છે એટલે જ અગિયારસ માં આપણે ફરાળમાં રાજગરાના શીરો, પૂરી, વડા, ભાખરી ,રાબ, થેપલા બનાવી શકાય છે
#GA4
#week15

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

વીસ મિનિટ
બે
  1. ૨વાડકી રાજગરાનો લોટ
  2. ૧નંગ બાફેલું બટાકુ
  3. ૫ ચમચીતાજી લીલી કોથમીર
  4. ૨ ચમચીઆદુ મરચાં
  5. ૧ ચમચીમીઠુ
  6. ૧ ચમચીસંચળ
  7. ૧ ચમચીતલ
  8. ૧ ચમચીદહીં
  9. ૧ચમચીજીરુ
  10. 4 ચમચીતેલ

રાંધવાની સૂચનાઓ

વીસ મિનિટ
  1. 1

    થાળીમાં લોટ, લઇ તેમાં મીઠું, લીલા મરચા, કોથમીર, તેલ,દહીં, બાફેલા બટાકા ને છીણી જીરું નાખી હળવા હાથે લોટ બાંધવો.

  2. 2

    તેલવાળા હાથ કરી ને રાજગરાના લોટનું અટામણ લઈ હલકે હાથે તેટલું વણો. ધીમા તાપે તેલ લગાવી શેકો.

  3. 3

    બંને બાજુ તેલ લગાવી શેકો.ઠંડાપડે એટલે બટાકા ની સૂકી ભાજી,દહીં. સાથે પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Parikh Cook Pad ID@Bhavana_57
પર

Similar Recipes