વેજ.બિરયાની(Veg Biryani Recipe in Gujarati)

Falguni Nagadiya @cook_19663464
વેજ.બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કડાઈમાં તેલ મૂકી જીરું અને લીમડા થી વઘાર કરો.પછી તેમાં ડુંગળી, કેપ્સિકમ, ગાજર નાખી સાંતળી લો.
- 2
હવે તેમાં લાલ મરચું પાઉડર, ધાણાજીરું, હળદર, મીઠું અને લીંબુ નાખી મિક્સ કરી લો. પછી તેમાં ભાત નાખી બરાબર મિક્સ કરી લો. પછી તેમાં બિરયાની મસાલો નાંખી બરાબર મિક્સ કરી લો.
- 3
એક સર્વિંગ પ્લેટમાં કાઢી કોથમીર થી ગાર્નીશ કરી સર્વ કરો. તૈયાર છે વેજ. બિરયાની.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14301834












ટિપ્પણીઓ (2)
Wish you a happy New year madam 💐💐