કચરિયું (Kachariyu recipe in Gujarati)

#GA4
#Week15
#Jaggery
#CCC
આજે હું તમારા માટે વિન્ટર સ્પેશ્યલ સૌરાષ્ટ ના લીમડી અને સુરેન્દ્રનગરનું ફેમસ કચરિયા ની રેસિપી લઈ ને આવી છું જે સ્વાદમાં સ્વાદીસ્ટ છે અને ઘાણી માં બનતું હોય છે પણ હું આજે તમને મિક્ષર માં ઘરે જ બનાવતા શીખવાડીશ જે સરળતા થી મિક્ષર માં ઘરે જ બની જાય છે તો તમે પણ આ રીતે ઘરે જ કચરિયું બનાવજો.

રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા એક મિક્ષર જાર માં કાળા તલ નાંખીશુ ત્યાર પછી તેમાં સુંઠ પાઉડર અને ગંઠોડા પાઉડર અને ગોળ નાખીને
ધીમેં ધીમે ક્રશ કરતા જવું. - 2
ત્યાર પછી તેમાં સમારેલી ખજુર અને મગજતરી ના બી ખાવા નો ગુંદર અને તલ નું તેલ નાખી ને ફરી મિક્ષર માં ક્રસ કરસુ અને થોડી નારિયેળ ની કતરણ નાખી ને અને થોડું પાછું તલ નું તેલ નાખી ને ક્રશ કરતા જશુ
- 3
બધુ બરાબર મિક્સ થઈ ગયા પછી એક બાઉલ માં
કચરિયું કાઢી તેમાં તળે લો ગુંદર નાખી પછી તેમાં સૂકા નારિયેળ ની કતરણ નાખી ને મગજતરી ના બી નાખી ને પછી બદામ ની કતરણ નાખી તેમજ ખજૂર નાખી ને ગાર્નીશીંગ કરો તો તૈયાર છે સર્વ કરવા માટે કચરિયું.
ધનેશ્વરી કિરણકુમાર જોશી.
Keywords
Similar Recipes
More Recipes

ટિપ્પણીઓ (5)