પેરી પેરી મસાલા કોર્ન(Peri peri Masala Corn Recipe in Gujarati)
Rashmi Pithadia @cook_20765378
#GA4#week16
પેરી પેરી મસાલા કોર્ન(Peri peri Masala Corn Recipe in Gujarati)
#GA4#week16
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈ માંથી છાલ ઉતારીને બી કાઢીને એક તપેલીમાં બોઈલ કરી લો
- 2
બફાઈ ગયા બાદ તેને ગરણી વડે પાણી નિતારી લો મકાઈને સાઈડ પર રાખી દો
- 3
હવે પેરી પેરી મસાલા બનાવવા માટે એક બાઉલમાં મીઠું મરચું, ધાણા જીરું, ઓરેગાનો, ચાટ મસાલો, જીંજર પાઉડર એડ કરી મિક્સ કરી લો અને ચીલી ફ્લેક્સ ને ગરણી વડે ચાળી મિક્સ કરી લો. તો તૈયાર છે પેરી પેરી મસાલો.
- 4
હવે તૈયાર કરેલી મકાઈ માં પેરી પેરી મસાલો એડ કરી અને ધાણા ભાજી એડ કરી મિક્સ કરી લો
- 5
ત્યારબાદ તેને સર્વિંગ પ્લેટમાં કાઢી મકાઈ થી ડેકોરેશન કરી સર્વ કરો તો તૈયાર છે પેરી પેરી મસાલા કોર્ન.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14318780












ટિપ્પણીઓ (4)