કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati)

Hema Kamdar
Hema Kamdar @Hema
Mumbai

#GA4
#week16
#periperi
#cookpadindia
આજે આપડે બહાર ની ફ્રેન્ચ ફ્રાયસ ભુલાવી દે તેવી ક્રિસ્પી અને ચટપટી તે પણ હોમ મેડ પેરી પેરી મસાલા સાથે.તો ચાલો....

#GA4
#week16
#periperi
#cookpadindia
આજે આપડે બહાર ની ફ્રેન્ચ ફ્રાયસ ભુલાવી દે તેવી ક્રિસ્પી અને ચટપટી તે પણ હોમ મેડ પેરી પેરી મસાલા સાથે.તો ચાલો....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. પેરી પેરી મસાલા માટે:
  2. ૧ tspકાશ્મીરી લાલ મરચું
  3. ૧ tspધાણાજીરું પાઉડર
  4. ૧ tspસુઠ પાઉડર
  5. ૧ tspચંચળ પાઉડર
  6. 1/2 tspમરી પાઉડર
  7. 1/2 tspચાટ મસાલો
  8. 1/2 tspઆમચૂર પાઉડર
  9. 1/2 tspડ્રાય ઓરેગાનો પાઉડર
  10. 1/2 tspખાંડ પાઉડર
  11. 1/2 tspતજ પાઉડર
  12. 1 tspલસણ પાઉડર (ખાતા હોય તો)
  13. ફ્રાયસ માટે:
  14. ૨કાચા કેળા/મોટા અને લાંબા બટેટા
  15. ૨ ચમચીકોર્ન ફ્લોર
  16. મીઠું સ્વાદ અનુસાર
  17. તળવા માટે તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેરી પેરી મસાલા માટે:. બધો મસાલો મિક્સ કરી લો.
    મિક્સર જાર માં જીણું પીસી લો. તૈયાર છે આપડો. ચટપટો હોમ મેડ પેરી પેરી મસાલો.

    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ફ્રાયસ માટે:. કેળા/બટેટા ની છાલ ઉતારી લો.ઊભા લાંબા કટ કરી લો.થોડી વાર માટે ઠંડા પાણી માં રાખો.થોડી વાર માં બધી ફ્રાયસ કોરા કપડાં માં કાઢી,કોરી કરી લો. એક પ્લેટ માં કાઢી લો.

    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તેમાં કોર્ન ફ્લોર,હળદર એકદમ ચપટી(જેથી બહાર જેવી કલર આવે),અને મીઠું ભભરાવી ને,હલકે હાથે હલાવી લો.

    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ ફ્રાયસ ને ગરમ ગરમ તેલ માં નાખી,૫/૬ સેકન્ડ સુધી ગેસ ની ફલેમ ફાસ્ટ રાખો અને એને બિલકુલ હલાવવું નહિ,જેથી ફ્રાયસ તૂટે નહિ. પછી ગેસ ની ફ્લેમ સ્લો કરી દો.અને તેને હલાવતા રહો. જેથી એક સરખો ગોલ્ડન કલર આવે.કડક અને ગોલ્ડન કલર આવી જાય,એટલે બહાર કાઢી લો.

    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    આ ફ્રાયસ પર બનાવેલો પેરી પેરી મસાલો ગરની ની હેલ્પ થી છાટી દો.
    તો તૈયાર છે એકદમ બહાર જેવી ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાયસ.

    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આને એમજ પણ ખાઈ શકાય,તેના પર ચીઝ ભભરાવી શકાય. મેયોનિસ પણ ભભરાવી શકાય.અથવા કોઈ પણ ડીપ સાથે ખાઈ શકાય.

    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hema Kamdar
Hema Kamdar @Hema
પર December 29, 2020 12:37
Mumbai
FOOD is the ingredient , that binds us TOGETHER.Ever ready to learn and create innovative recipes.
વધુ વાંચો

ટિપ્પણીઓ (35)

Urvee Sodha
Urvee Sodha @cook_27647517
January 07, 2021 14:02
Wow!! Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  2. કેરેટ એપલ(carrot Apple Recipe In Gujarati)
  3. પેરીપેરી પોટેટો (Peri peri potato Recipe in Gujarati)
  4. જુવાર ના વડા(Jowar vada Recipe in Gujarati)
  5. ગાજર નો હલવો (Carrot Halwa Recipe In Gujarati)
  1. વડા (Vada Recipe in Gujarati)
  2. વેજીટેબલ બિરયાની(Vegetable Biryani Recipe in Gujarati)
  3. વેજ બિરયાની(Veg Biryani Recipe in Gujarati)
  4. પાલક નો સૂપ(Palak Soup Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14319632
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close