કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જુવાર ની બરફી(Jowar Barfi Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જુવાર ની બરફી(Jowar Barfi Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

જુવાર ની બરફી(Jowar Barfi Recipe in Gujarati)

Meena Chudasama
Meena Chudasama @cook_17755034

#GA4#week16

#GA4#week16

વધુ વાંચો

જુવાર ની બરફી(Jowar Barfi Recipe in Gujarati)

Meena Chudasama
Meena Chudasama @cook_17755034

#GA4#week16

#GA4#week16

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250 ગ્રામજુવાર
  • ૨૦૦ ગ્રામ ખાં દા
  • 1 ચમચીઇલાયચી પાઉડર
  • 1 વાટકીદૂધ
  • 1 વાટકીટોપરાનું ખમણ
  • 2 ચમચીમિલ્ક પાઉડર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ જુવાર ને કૂકરમાં બે સીટી વગાડી અને બાફી લો પછી તેને મિક્સરમાં ક્રશ કરી નાખો હવે એક કડાઈ ની અંદર ઘી ગરમ મુકો પછી તેમાં ક્રશ કરેલી જુવાર નાખો પછી તેની અંદર એક વાટકી દૂધ નાખો

    જુવાર ની બરફી(Jowar Barfi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જુવાર ની બરફી(Jowar Barfi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    જુવાર ની બરફી(Jowar Barfi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી ધીમે ધીમે હલાવો પછી તેમાં ખાંડ ઉમેરો પછી તેને દસ મિનિટ સુધી માગે છે પાકવા દો દૂધ બધુ ચૂંથાઈ જાય ત્યાં સુધી તેને હલાવતા રહો પછી તેની અંદર ટોપરાનું ખમણ નાખો અને બે ચમચી મિલ્ક પાઉડર નાખવો બધું એકરસ થઈ જાય અને છૂટવા માંડે એટલે

    જુવાર ની બરફી(Jowar Barfi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર ની બરફી(Jowar Barfi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    જુવાર ની બરફી(Jowar Barfi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    નીચે ઉતારી અને એક થાળીની અંદર ઘી લગાવી અને તેમાં પાથરી દો પછી તેના નાના પીસ કરી લો તૈયાર થી આપણી જુવાનીને બરફી ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે

    જુવાર ની બરફી(Jowar Barfi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જુવાર ની બરફી(Jowar Barfi Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Meena Chudasama
Meena Chudasama @cook_17755034
પર December 29, 2020 10:46

ટિપ્પણીઓ

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
January 02, 2021 03:21
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Juvar Na બરફી જુવાર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  2. પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati)
  3. કેરેટ એપલ(carrot Apple Recipe In Gujarati)
  4. જુવાર ના વડા(Jowar vada Recipe in Gujarati)
  5. વેજ. સ્ટફ્ડ જુવાર બોલ્સ(Veg Stuffed Jowar balls recipe  in Gujarati)
  1. ભરેલા રવૈયા બટાકા  શાક(Stuffed Mix Shak Recipe in Gujarati)
  2. બ્રાઉની(Brownie Recipe in Gujarati)
  3. વેજ બિરયાની(Veg Biryani recipe in Gujarati)
  4. જુવાર ભાખરી(Jowar bhakhri Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14319449
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close