કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજ. સ્ટફ્ડ જુવાર બોલ્સ(Veg Stuffed Jowar balls recipe  in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજ. સ્ટફ્ડ જુવાર બોલ્સ(Veg Stuffed Jowar balls recipe  in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજ. સ્ટફ્ડ જુવાર બોલ્સ(Veg Stuffed Jowar balls recipe  in Gujarati)

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳

#GA4 #week16
#Jowar
પોસ્ટ - 24
આ રેસીપી જુવારના લોટ ને સ્ટીમ કરી...મસાલા તેમજ વેજ. સ્ટફિંગ ભરી ફરી સ્ટીમ કરીને બનાવી છે...જુવારની ગણતરી world ના 5 સુપરફુડ માં ના એક માં થાય છે...જુવાર ગ્લુટેન રહિત...પ્રોટીન - ફાઈબર થી ભરપૂર...હાર્ટ ફ્રેન્ડલી....બ્લડ-સુગરને કન્ટ્રોલ કરી ઈમમુનિટી બુસ્ટ કરે છે આ અમૂલ્ય એવા વિસરાતા ધાન્ય માં થી આપણે સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી બનાવીયે....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

50 મિનિટ
4 વ્યક્તિ
  1. 2 કપજુવારનો લોટ(બહારના પડ માટે)
  2. 3ચમચા ચણાનો લોટ
  3. 1 નંગમોટું બીટ
  4. 3 કપપાણી
  5. 2 ચમચીકાશ્મીરી લાલ મરચું
  6. 2 ચમચીતલ
  7. 2 ચમચીતેલ
  8. મીઠું જરૂર મુજબ
  9. સ્ટફિંગ માટે:-
  10. 2 નંગમીડીયમ ગાજર
  11. 2 નંગડુંગળી
  12. 1/2 કપલીલા વટાણા
  13. 3 ચમચીકાજુના ટુકડા
  14. 3 ચમચીકિસમીસ
  15. 2 ચમચીચીલી ફ્લેક્સ
  16. 1 ચમચીઓરેગાનો
  17. 1 ચમચીઆમચુર પાઉડર
  18. 2 ચમચીસમારેલો મીઠો લીમડો
  19. 1 ચમચીતેલ
  20. 1 ચમચીજીરું
  21. જરૂર મુજબ મીઠું
  22. વઘાર માટે:-
  23. 2ટે. ચમચી તેલ
  24. 2 ચમચીરાઈ
  25. 1 ચમચીતલ
  26. 1/2 ચમચીહિંગ
  27. 4 નંગલીલા મરચા રિંગ માં સમારેલા
  28. 4 ચમચીસમારેલી કોથમીર
  29. સર્વ કરવા:-
  30. લીલી ચટણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક બીટના ટુકડા કરી મિક્સર જારમાં પાણી સાથે ક્રશ કરી 3 કપના માપથી એક પેનમાં બીટનું પાણી ઉકળવા મુકો....તેમાં મીઠું અને એક ચમચી તેલ ઉમેરો....ઉકળે એટલે જુવાર અને ચણાનો લોટ મિક્સ કરી ખીચું ની માફક ઓરીને ગાંઠા ના પડે તે રીતે વેલણ ની મદદ થી મિક્સ કરો....ગુલાબી કલરનું મિશ્રણ તૈયાર થશે....ઢાંકીને પાંચ - સાત મિનિટ સિઝવા મુકો....સીજી જાય એટલે ઢાંકીને ઠંડુ કરવા સાઈડ પર રાખો...

    વેજ. સ્ટફ્ડ જુવાર બોલ્સ(Veg Stuffed Jowar balls recipe  in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ. સ્ટફ્ડ જુવાર બોલ્સ(Veg Stuffed Jowar balls recipe  in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    વેજ. સ્ટફ્ડ જુવાર બોલ્સ(Veg Stuffed Jowar balls recipe  in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે ગાજર... ડુંગળી ને ચીલી કટર માં ચોપ કરીલો... વટાણા પાર બોઈલ કરો....બધું મિશ્રણ એક પેનમાં તેલ અને જીરું મૂકી વઘારી દો....ઓરેગાનો...ચીલી ફ્લેક્સ...મીઠું...આમચૂર..વિ. ઉમેરો....બે મિનિટ માટે સાતળવાનું છે....ગેસ બંધ કરી કાજુ...કિસમીસ કોથમીર ઉમેરો....

    વેજ. સ્ટફ્ડ જુવાર બોલ્સ(Veg Stuffed Jowar balls recipe  in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. સ્ટફ્ડ જુવાર બોલ્સ(Veg Stuffed Jowar balls recipe  in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    વેજ. સ્ટફ્ડ જુવાર બોલ્સ(Veg Stuffed Jowar balls recipe  in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    આપણું બીટ - જુવારનું ખીચું હવે ઠંડુ થયું છે તેને તેલવાળો હાથ કરી મસળીને તેમાં તલ અને કાશ્મીરી મરચું ઉમેરી એક સરખા પરાઠા ના લુવા જેવી સાઈઝના લુવા પાડી લો...તેને હથેળી માં વાટકી જેવો આકાર આપી બે ચમચી જેટલું સ્ટફિંગ ભરી બરાબર કવર કરી ગોળો વાળી લો...બધા ગોળા તૈયાર કરી એક સ્ટીમરમાં ચારણી મૂકી ને 15 મિનિટ માટે સ્ટીમ કરીલો....

    વેજ. સ્ટફ્ડ જુવાર બોલ્સ(Veg Stuffed Jowar balls recipe  in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. સ્ટફ્ડ જુવાર બોલ્સ(Veg Stuffed Jowar balls recipe  in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    વેજ. સ્ટફ્ડ જુવાર બોલ્સ(Veg Stuffed Jowar balls recipe  in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બધાજ બોલ્સ સ્ટીમ થઈને તૈયાર છે...હવે એક વઘારીયામાં તેલ મુકી રાઈ ઉમેરો..ફૂટે એટલે હિંગ...તલ...મરચાની કાપેલી રીંગો ઉમેરી બધા બોલ્સ પર અલગ અલગ રીતે ચમચીથી વઘાર રેડો....કોથમીર થી સજાવી લીલી ચટણી સાથે સર્વ કરો...

    વેજ. સ્ટફ્ડ જુવાર બોલ્સ(Veg Stuffed Jowar balls recipe  in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ. સ્ટફ્ડ જુવાર બોલ્સ(Veg Stuffed Jowar balls recipe  in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    વેજ. સ્ટફ્ડ જુવાર બોલ્સ(Veg Stuffed Jowar balls recipe  in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Sudha Banjara Vasani
Sudha Banjara Vasani @SudhaFoodStudio51
પર December 29, 2020 14:28
Ahmedabad(Gujarat) INDIA 🇮🇳
Cooking is my mother's blessings for me🙏
વધુ વાંચો

ટિપ્પણીઓ (31)

Dipti Dave
Dipti Dave @cook_26305419
January 05, 2021 09:17
Nice 👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. બ્રાઉની (Brownie Recipe In Gujarati)
  2. પેરી પેરી ફ્રેન્ચ ફ્રાઈસ(Peri peri French Fries Recipe in Gujarati)
  3. કેરેટ એપલ(carrot Apple Recipe In Gujarati)
  4. જુવાર ના વડા(Jowar vada Recipe in Gujarati)
  5. મિક્સ શાક (Mix Shak Recipe in Gujarati)
  1. આમળા નો જ્યુસ (Amla Juice Recipe In Gujarati)
  2. ટોથા (Totha Recipe in Gujarati)
  3. ગ્રીલ સેન્ડવિચ(Grill Sandwich Recipe in Gujarati)
  4. પેરી પેરી પાસ્તા સલાડ (Peri Peri Pasta Salad Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14320356
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close