ચીઝ બૉલ્સ (Cheese Balls Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક મિક્ષીંગ બાઉલમાં મકાઇ લો. ત્યારબાદ તેમાં મસાલાની બધી જ સામગ્રી ઉમેરી નરમ મિશ્રણ તૈયાર કરો.
- 2
થોડું મિશ્રણ લઇ તેમાં વચ્ચે ચીઝ ક્યુબનો ટુકડો મૂકી બોલ બનાવી લો. એ રીતે બધા જ બોલ તૈયાર કરી લો.
- 3
એક નાના બાઉલમાં સ્લરીની બધી સામગ્રી મિક્ષ કરી પાતળી સ્લરી તૈયાર કરો.
- 4
બોલને સ્લરીમાં બોળી બ્રેડ ક્રંમ્સથી કૉટ કરી લો અને ૩૦ મિનીટ માટે ફ્રીજમાં મૂકી દો.
- 5
ત્યારબાદ તેને ગરમ તેલમાં મીડીયમ ફ્લૅમ પર ગોલ્ડન બ્રાઉન તળી અને કીચન પેપર પર કાઢી લો.
- 6
ગરમ-ગરમ ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14354863




















ટિપ્પણીઓ