ચીઝ બોલ્સ(cheese balls Recipe in Gujarati)

#GA4
#week17
#cheese
#cookpadindia
#cookpadgujrati
બટાકાની ચીઝ બોલ્સ એ બેસ્ટ સ્ટાર્ટર બનાવવા માટે સરળ છે જે બહારથી કડક હોય છે અને અંદરથી ચીઝી હોય છે. ચીઝ બોલ્સ ને બનાવીને ૨ વીક માટે ફ્રોઝન પણ રાખી શકાય છે. અને અચાનક કોઈ ગેસ્ટ આવી જાય તો ફટાફટ ફ્રાય કરીને સર્વ પણ કરી શકાય છે.....નાના થી લઈ ને મોટા સુધી દરેક ને પસંદ પડે એવી વાનગી છે..તો જોઈ લયે ચીઝ બોલ્સ રેસિપી...
ચીઝ બોલ્સ(cheese balls Recipe in Gujarati)
#GA4
#week17
#cheese
#cookpadindia
#cookpadgujrati
બટાકાની ચીઝ બોલ્સ એ બેસ્ટ સ્ટાર્ટર બનાવવા માટે સરળ છે જે બહારથી કડક હોય છે અને અંદરથી ચીઝી હોય છે. ચીઝ બોલ્સ ને બનાવીને ૨ વીક માટે ફ્રોઝન પણ રાખી શકાય છે. અને અચાનક કોઈ ગેસ્ટ આવી જાય તો ફટાફટ ફ્રાય કરીને સર્વ પણ કરી શકાય છે.....નાના થી લઈ ને મોટા સુધી દરેક ને પસંદ પડે એવી વાનગી છે..તો જોઈ લયે ચીઝ બોલ્સ રેસિપી...
રાંધવાની સૂચનાઓ
- 1
ચીઝ બોલ્સ માટે મે અહી બટાકા બાફી લીધા છે..છાલ કાઢી ને ઠંડા કરી મેશર થી મેશ કરી લેવા...જેથી બટાકા ના ગાગદા ના રહી જાય...હવે આપને જે પૌવા લીધા છે... એને ગ્રાઇન કરી પાઉડર બનાવી લેવાનો છે..
- 2
હવે ગ્રાઇન્ડ કરેલા પોવા પાઉડર ને કાઢી સૂકા બ્રેડ ને પણ ગ્રાઇન્ડ કરી રાખવો..હવે કોર્ન ફ્લોર ની પણ પાણી એડકરી સ્લરી બનાવી લેવી...
- 3
હવે બટાકા ના માવા માં મીઠું,પૌવા નો ભૂખી, ચિલી ફ્લેક્સ,આદુ લસણ મરચાની પેસ્ટ, પ્રોસેસ ચીઝ છીણેલું...બધું એડ કરી બરાબર મિક્સ કરી લેવું...હવે હથેળી માં તેલ લગાવી..બટાકાનો માવો લઈ ગોળો વારવો...અને તેમાં ખાડો કરવો....a ખાડામાં મોઝરેલા ચીઝ મૂકી બટાકા ના ગોળા ને બંધ કરી ગોળો વાળીને સ્લેરી માં બોળી ને બ્રેડ ક્રામ્સ માં રગદોળી. સાઇડ પર મૂકી દેવા..
- 4
આ રીતે બધા બોલ્સ વાળીને રેડી કરી લેવા..હવે બીજી બાજુ પેની માં તેલ મૂકી ગરમ થાય એટલે બધા બોલ્સ ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરી લેવા...તો રેડી છે ગરમ ગરમ ચીઝ બોલ્સ... વીથ ટોમેટો કેચપ....
- 5
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls recipe in Gujarati)
#RB2#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં બાળકોના ફેવરિટ અને મોટા લોકોને પણ ખાવાની મજા પડી જાય તેવા કોર્ન ચીઝ બોલ્સ બનાવ્યા છે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ ખાવાની મજા આવે છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Asmita Rupani -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#SN1#Week1#Vasantmasala#aaynacookeryclub#Cookpadgujarati ભાગ્યે જ એવું કોઈ બાળક હશે જેને ચીઝ ન પસંદ હોય. બાળકો શું કોઈપણ ઉંમરના લગભગ દરેક વ્યક્તિને ચીઝ તો ભાવતું જ હોય છે. ચીઝનો ઉપયોગ પીઝા, સેન્ડવીચ કે સબ્જીમાં ગાર્નિશ કરવા માટે કરવામાં આવે છે. પણ હવે ઘરે આ નવી વેરયટિ ટ્રાય કરો. કોર્ન ચીઝ બોલ્સ બનાવો ખાવાવાળી દરેક વ્યક્તિને જલસો પડી જશે. આ બોલ્સને બાળકોને લંચબોક્સમાં કે નાસ્તામાં એ ઉપરાંત પાર્ટી સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકાય છે. મોટા લોકોને લંચ કે ડિનરમાં ફરસાણ તરીકે કે સાઈડ ડિશ તરીકે પણ સર્વ કરી શકાય છે. આ બોલ્સને બ્રેકફાસ્ટમાં કે સાંજના નાસ્તામાં ચા ની સાથે પણ સર્વ કરી શકાય છે. અમેરિકન મકાઈ ના દાણા અને ભરપૂર ચીઝ ના ઉપયોગ થી બનાવવામાં આવતા આ બોલ્સ ખૂબ જ ક્રિસ્પી અને ટેસ્ટી બને છે. Daxa Parmar -
પોટેટો ચીઝ બોલ્સ(potato cheese Balls recipe in Gujarati)
#GA4#week1 #poteto પોટેટો ચીઝ બોલ્સ કોઈપણ ફંકશનમાં સ્ટાર્ટર તરીકે કે પછી સાંજના સમયે નાસ્તામાં ગરમા-ગરમ પીરસવામાં આવે તો ખૂબ જ ટેસ્ટી લાગે છે Krupa Ashwin lakhani -
પોહા ચીઝ બોલ (Poha Cheese Balls Recipe In Gujarati)
#GA4#Week10Keyword: Cheese/ચીઝ પોહા ચીઝ બોલ્સ ઉપર થી ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ અને ચીઝી😋 લાગે છે.આ starter રેસિપી kids party અથવા kitty parties માટે યુનિક રેસિપી છે. આ બોલ્સ ને તમે અલગ અલગ ડીપ, સોસ, કેચપ અથવા ચટણી સાથે સર્વ કરી શકો. Kunti Naik -
ચીઝ બોલ(Cheese balls recipe in gujarati)
અહીં મે ચીઝબોલ બનાવ્યા છે વેજીટેબલ નો યુઝ કરીને જે સ્વાદમાં ખૂબ જ ક્રિસ્પી છે#GA4#Week10#post 7Cheese Devi Amlani -
ચીઝ બોલ્સ(cheese balls in Gujarati)
ખૂબ જ ચીઝી, બધાને ભાવે એવો, આધુનિક, ગરમ નાસ્તો છે. પાર્ટી માટે નું પરફેક્ટ સ્ટાર્ટર છે. એક દિવસ વહેલા બનાવી ડીપ ફ્રીઝમાં રાખી, ગરમ તળી પીરસી શકાય છે.#વીકમીલ૩#પોસ્ટ૨#ફ્રાઇડે#માઇઇબુક#પોસ્ટ૧૦ Palak Sheth -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Bolls Recipe In Gujarati)
આપણે જ્યારે પણ હોટલ માં જઇએ ત્યારે સાઇડ ડિશમાં કોનૅ ચીઝ બોલ્સ તો જરૂર થી મંગાવવામાં આવે છે. નાના-મોટા તમામ ને ભાવે છે. ચીઝી ફ્લેવર ખૂબ જ ભાવે છે તો આજે હું આપ સૌને માટે એકદમ સરળતાથી બને એવા પણ ચીઝ બોલ લઈ આવી છું. #સાઇડ Tejal Sheth -
આલુ ચીઝ બોલ્સ (Aloo Cheese Balls Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub #WEEK1 Manisha Desai -
-
ચીઝ કોર્ન બોલ્સ (Cheese Corn Balls Recipe In Gujarati)
Weekend means something special demand to cook.. આજે ચીઝ-કોર્ન બોલ્સની ડિમાન્ડ હતી. Dr. Pushpa Dixit -
પોટેટો ચીઝ બોલ્સ (Potato cheese balls recipe in Gujarati)
#GA4#WEEK17#ચીઝ#પોટેટો ચીઝ બૉલસ (POTATO CHEESE BALLS )😋😋😋🥔🥔 Vaishali Thaker -
સ્પીનચ ચીઝ બોલ્સ (Spinach Cheese Balls Recipe in Gujarati)
નાના - મોટા બધા ને ભાવે એવા હેલ્થી અને પ્રોટીન થી ભરપુર સ્પીનેચ અને ચીઝ બોલ્સ. પનીર અને ચીઝ બનેં માં પ્રોટીન ની માત્રા વધારે હોય છે જે આ ચીઝ બોલ્સ ને પોષ્ટીક બનાવે છે.સ્પીનેચ માં આયર્ન, ફોલીક એસીડ અને vit.C ભરપૂર છે જે આ સ્ટાટર ને પૌષ્ટીક બનાવે છે .આ સ્પીનેચ અને ચીઝ બોલ્સ પાર્ટી માં ઓલ ટાઈમ ફેવરીટ ડીશ છે.#RC4#Week4 Bina Samir Telivala -
કોર્ન ચીઝ બોલ્સ (Corn Cheese Balls Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CWM2#Hathimasala Sneha Patel -
ચીઝ કોર્ન બુલેટસ (Cheese Corn Bullets Recipe In Gujarati)
અત્યારે ચોમાસામાં વરસાદ ની ઋતુમાં મકાઈ/ કોર્ન અને એના વડે બનતી વાનગીઓ ખાવાની મજા જ કંઈક ઔર હોય છે.તો અહીં મકાઈ/ કોર્ન, બટાકા અને ચીઝ વડે બુલેટસ બનાવ્યા છે જે ગરમા ગરમ ખાવાની મજા પડી જાય. Urmi Desai -
-
પાલક ચીઝ બોલ્સ (Palak cheese balls recipe in Gujarati)
બાળકોને પાલક પસંદ હોતી નથી એમને ખવડાવી હોય તો એમને થોડું કંઈ અલગ કરીને આપે તો એ હોશે હોશે ખાઈ લે છે.#સુપરશેફ૩ Ruta Majithiya -
ચીઝ કોર્ન પેપર બોલ્સ (Cheese corn pepper balls recipe in Gujarati)
બાળકોનું ફેવરીટ ચીઝ બોલ્સ Sonal Suva -
-
-
પોટેટો-કોર્ન ચીઝ બોલ્સ
#એનિવર્સરી#સ્ટાર્ટર્સબ્રેડ ની આઈટમ.. તળવા થી વઘારે તેલ શોષી લે છે... એટલે મેં હમેશા બ્રેડ ની વાનગી એરફ્રાયર માં બનાવું છું.પણ બઘાં ને બેક કરેલ વાનગી નો સ્વાદ નથી ભાવતું.. એટલે મેં ક્યારેક હાફ બેક કરી હાફ ફ્રાય કરી ને વાનગી બનાવવાની કોશિશ કરી છું.અહીં પણ આ સ્વાદિષ્ટ વાનગી ને હાફ બેક કરીને ફ્રાય કરી છે. Jasmin Motta _ #BeingMotta -
-
-
કોર્ન- ચીઝ બોલ્સ (corn- cheese balls recipe in Gujarati)
સુપરશેફ3 આ સિઝનમાં તળેલું ખાવાનું મન બહુ જ થાય છે અને મજા પણ આવે છે. રેસ્ટોરન્ટમાં જમવા જઈએ ત્યારે સ્ટાર્ટર માં સૌપ્રથમ આજ મંગાવતા હોય છે. તેને હેલ્થી બનાવવાં નો પ્રયાસ કર્યો છે. સ્વાદિષ્ટ એટલાં જ લાગે છે. Bina Mithani -
ક્રિસ્પી પૌવા પીઝા બોલ્સ (Crispy Pauva Pizza Balls Recipe In Gujarati)
#LB#cookpadgujaratiહવે શાળા શરૂ થઈ ગઈ છે તો દરરોજ બાળકને લંચબોક્સમાં શું પીરસવું તે પ્રશ્ન દરેક ગ્રૃહિણીને થતો હોય છે. ઝડપથી બની જતી વાનગી આપણે પસંદ કરીએ છીએ તો આજે મેં બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા પૌવા પીઝા બોલ્સ બનાવ્યા છે. જે ઝડપથી બની જાય છે અને બાળકને પણ પસંદ આવે છે. Ankita Tank Parmar -
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
-
પોટેટો ચીઝ બોલ્સ (Potato Cheese Balls Recipe In Gujarati)
ચીઝ ના બોલ બાળકો થી મોટા બધાને ખૂબ જ ભાવે છે.... Dhara Jani -
ચીઝ બોલ (Cheese balls racipe in gujarati)
#GA4 #WEEk1ચીઝ બોલ બનાવા ખુબજ સેહલા છે . એક વાર ઘરે બનાવશો તો બહાર ના ચીઝબોલ ભૂલી જશો નીચે લિંક પણ આપેલ છે જો ના ફાવે તો વીડિયો જોઈ ને ટ્રાય કરજો.. અને હા ચીઝબોલ બનાવી ને ફોટો કમેન્ટ કરવાનુ ના ભૂલતા 😊🙏🙏🙏👇https://youtu.be/0-cEI9wTEbY Manisha Kanzariya -
-
રાઈસ ચીઝ બોલ્સ (Rice Cheese Balls Recipe In Gujarati)
#LOઅહીં મેં વધેલા ભાત માંથી રેસિપી બનાવી છે. જેમાં મેં ચીઝ નો પણ ઉપયોગ કર્યો છે તો તે બાળકોને પણ ખુબ જ ભાવશે.. Neha Suthar
More Recipes
ટિપ્પણીઓ (52)