ચીઝ કોર્ન (Cheese Corn Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈ ના ફોતરાં કાઢી નાંખો. પછી તેના બે કટકા કરી લો.
- 2
હવે આ મકાઈને એક કુકરમાં પાણી નાખી 3/4વ્હીસલ કરી લેવી.મકાઈ બફાઈ જાય એટલે તેના મશીન થી બધા દાણા કાઢી લો.
- 3
હવે એક બાઉલમાં આ બધા દાણા લઈ તેમાં મીઠું, મરચું, ચાટ મસાલો, લીંબુરસ બધું નાખી બરાબર મિક્ષ કરો. હવે તેમાં ખમણી થી ચીઝ ખમણી ને નાખો અને ફરી બધું બરાબર મિક્ષ કરો. ને ઉપર કોથમીર થી ગાર્નિશ કરીશું. તો તૈયાર છે આપણા ચીઝ કોર્ન
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14361204













ટિપ્પણીઓ