કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#GA4 #Week17
કુટુંબ મા સૌ કોઈ ને ભાવતી પનીર ની વાનગી,ઘરે એટલું ટેસ્ટી બને છે કે બાર નું હવે ભાવતું જ નથી.

#GA4 #Week17
કુટુંબ મા સૌ કોઈ ને ભાવતી પનીર ની વાનગી,ઘરે એટલું ટેસ્ટી બને છે કે બાર નું હવે ભાવતું જ નથી.

વધુ વાંચો

શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Neeta Parmar
Neeta Parmar @cook_26323807

#GA4 #Week17
કુટુંબ મા સૌ કોઈ ને ભાવતી પનીર ની વાનગી,ઘરે એટલું ટેસ્ટી બને છે કે બાર નું હવે ભાવતું જ નથી.

#GA4 #Week17
કુટુંબ મા સૌ કોઈ ને ભાવતી પનીર ની વાનગી,ઘરે એટલું ટેસ્ટી બને છે કે બાર નું હવે ભાવતું જ નથી.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  • ૫૦૦ ગ્રામ પનીર
  • ૬ નંગમોટા ટામેટાં
  • ૬ નંગકાંદા
  • ૨ નંગલીલાં મરચાં
  • ૩ નંગઈલાયચી
  • ૪ નંગતજ
  • ૪ નંગલવિંગ
  • ૧૦૦ ગ્રામ કાજુ
  • ૧/૪ કપદુધ
  • જરૂર મુજબતેલ પનીર તળવા
  • ૪ ટેબલ સ્પૂનતેલ
  • ૪ ટેબલ સ્પૂનઘી
  • ૨ ટેબલ સ્પૂનધાણાજીરુ
  • ૨ ટેબલ સ્પૂનલાલ મરચું
  • ૧/૨ ટી સ્પૂનહળદર
  • સ્વાદાનુસારમીઠું
  • ૨ ટેબલ સ્પૂનકિચન કિંગ મસાલો
  • ૨ ટેબલ સ્પૂનખાંડ
  • ૩ ટેબલ સ્પૂનઆદું મરચાં લસણ ની પેસ્ટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક કડાઈ માં ૧ ગ્લાસ પાણી ગરમ મૂકો. તેમાં ટામેટાં ના મોટા પીસ, કાંદા ના મોટાં પીસ, લીલાં મરચાં, તજ,લવિંગ, ઈલાયચી નાખી ૧૦ મિનિટ ઉકાળી લો. ઠંડુ કરી બોસ ફેરવી ગ્રેવી તૈયાર કરો.

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    કાજુ ને ૧ કલાક પાણી માં પલાળી રાખો. દૂધ ઉમેરી વ્હાઈટ પેસ્ટ બનાવો.

  3. 3

    પનીર ને તેલ મા ગુલાબી તળી લો.પાણી મા નાખી ૧૦ મિનિટ રેહવા દો, જેથી પનીર સોફ્ટ રેસે. હળવા હાથે નિતારી બાર કાઢી લો.

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    એક કડાઈ મા તેલ+ ઘી ગરમ મૂકો. તેમાં ૨ કાંદા બારીક સમારેલા ઉમેરો.

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ગુલાબી થાય એટલે આદું લસણ મરચાં ની પેસ્ટ ઉમેરો.૨ મિનિટ સાંતળો. પછી ગ્રેવી ઉમેરો.

  6. 6

    લાલ મરચું, ધાણાજીરુ મીઠું હળદર ઉમેરો. કિચન કિંગ મસાલો ઉમેરો.

  7. 7

    મિક્સ કરી ઉકાળો. તેમાં વ્હાઈટ પેસ્ટ ઉમેરો.

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ખાંડ ઉમેરો. જરૂર મુજબ પાણી ઉમેરી એકરસ ગ્રેવી બનાવો.

  9. 9

    તેમાં પનીર ઉમેરો. સારી રીતે ઉકાળી શાક તૈયાર કરો.

    શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati) રેસીપી સ્ટેપ9ફોટો
  10. 10

    ગરમ ગરમ naan અથવા પરાઠા સાથે સર્વ કરો. ફ્રેશ ક્રીમ ને કાંદા ની રીંગ થી ગાર્નિશ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Neeta Parmar
Neeta Parmar @cook_26323807
પર January 06, 2021 07:32

ટિપ્પણીઓ

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
January 06, 2021 08:13
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાહી પનીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ ચીઝ(Homemade Cheese Recipe In Gujarati)
  2. હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati)
  3. ચીઝી ફ્રેન્કી(Cheese Frankie Recipe in Gujarati)9
  4. રેડ રોઝ મોકટેલ (Red Rose Mocktail Recipe In Gujarati)
  5. લીલવા સરગવાનું શાક(Lilva Drumstick sabji recipe in Gujarati)
  1. મીક્સ ફ્રુટ મોકટેલ (Mix Fruits Mocktail Recipe In Gujarati)
  2. ચીઝ બોલ્સ(Cheese Balls Recipe In Gujarati)
  3. મલબેરી-સ્ટ્રોબેરી મોકટેલ(Mulberry-Strawberry Mocktail Recipe In Gujarati)
  4. ચિઝી બન સેન્ડવીચ પીઝા (Cheesy Bun Sandwich Pizza Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14364261
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close