મલબેરી-સ્ટ્રોબેરી મોકટેલ(Mulberry-Strawberry Mocktail Recipe In Gujarati)

મલબેરી-સ્ટ્રોબેરી મોકટેલ(Mulberry-Strawberry Mocktail Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મલબેરી સોસ:સૌપ્રથમ મલબેરી ધોઈ સાફ કરી લો..પેન માં બટર ગરમ કરો તેમાં મલબેરી સોતળો...બાદ ગેસ બંધ કરી ગોળ ઉમેરી મિક્સ કરો.
- 2
ઠંડું થાય પછી ફ્રિજ માં રાખો. સ્ટ્રોબેરી સોસ: ધોઈ સાફ કરી સમારો..પેન માં બટર ગરમ કરી જરા વાર હલકાં હાથે હલાવતા રહેવું.
- 3
ગેસ બંધ કરી મિક્સ કરીને ઠંડું થાય પછી ફ્રિજ માં રાખો. મોકટેલ બનાવવાં માટે: ફુદીના પાન ધોઈ સાફ કરી લો..લીંબુ ને પણ ધોઈ સાફ કરી ઝીણા સમારો. ખાયણી માં લીંબુ ના પીસ, સ્ટ્રોબેરી અને ફુદીના પાન નાખી દસ્તા ની મદદ થી ક્રશ કરો.
- 4
કાચ ના ગ્લાસ ની બોર્ડર પર ફરતે લીંબુ લગાવી... ખાંડ નો પાઉડર, મીઠું અને પેપરીકા મિક્સ કરી ગ્લાસ ઊંધા કરી લગાવો. તેમાં મલબેરી અને સ્ટ્રોબેરી સોસ એક એક ચમચી ઉમેરી..તેમાં લીંબુ, ફુદીના અને સ્ટ્રોબેરી ક્રશ ઉમેરો. બરફ ઉમેરી મિક્સ કરો.
- 5
ઠંડી લેમોનેટ સોડા રેડવી.. લીંબુ ની રીંગ અને ફુદીના પાન થી ગાર્નિશ ઠંડું ઠંડું સર્વ કરો! ચિયર્સ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરેન્જ મોકટેલ/ વોટરમેલન મોક્ટેલ/ સ્ટ્રોબેરી મોકટેલ
#GA4#week17#post1#mocktail#ઓરેન્જ_મોકટેલ_વોટરમેલન_મોક્ટેલ_સ્ટ્રોબેરી_મોકટેલ ( Orenge 🍊Mocktail, Watermelon 🍉 Mocktail and Strawberry 🍓 Mocktail Recipe in Gujarati )#mojitopartymocktail આ મોકટેલ મે ત્રણ ફ્લેવર્સ માં બનાવ્યા છે. ઓરેન્જ મોકટેલ, વોટરમેલન મોકટેલ અને સ્ટ્રોબેરી મોકટેલ બનાવ્યું છે. જે બનાવવું ખૂબ જ આસાન છે. મારા બાળકો નું ફેવરિટ મોક્ટેલ સ્ટ્રોબેરી મોકટેલ છે. Daxa Parmar -
ફ્રૂટ મોકટેલ (Fruit Mocktail Recipe In Gujarati)
#GA4#Week17મોકટેલફ્રૂટ મોકટેલ મારાં ઘરમાં બધા નું ફેવરિટ છે.હું સીઝનલ ફ્રૂટ પ્રમાણે મોકટેલ બનાવું છું. આજે મેં સ્ટ્રોબેરી, કિવિ, પાઈનેપલ એમ 3 લેયર ફ્રૂટ મોકટેલ બનાવ્યું છે. Jigna Shukla -
ફ્રૂટ મોકટેલ(fruit mocktail recipe in gujarati)
મોકટેલને નોન- આલ્કોહોલિક ડ્રિન્ક તરીકે ઓળખવામાં આવે છે ફ્રૂટ જ્યુસ, ફ્રૂટ પીસીસ તથા સોડા ની મદદથી બનાવવામાં આવે છે તે એક માઉથ વોટરીંગ પીણું છે#માઇઇબુક#પોસ્ટ૩૧ Sonal Shah -
ગ્રેપ્સ મીન્ટ મોકટેલ (Grapes Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#moktailઅત્યારે કાળી દ્રાક્ષ ખૂબજ મળે છે. અને મોકટેલ એ ખૂબ જ ઈઝી રીતે બની જાય છે. અને બહુજ ઓછી સામગ્રી માંથી બની જાય છે. Reshma Tailor -
સ્ટ્રોબેરી મોકટેઇલ (Strawberry Mocktail Recipe in Gujarati)
#GA4#week17#cookpad#Refreshing mocktail#coolers Swati Sheth -
લેમન મોહિતો (મોકટેલ) (Lemon Mojito Recipe In Gujarati)
#GA4#Week17લેમન મોહિતો (મોકટેલ)#mocktail Arya -
સ્ટ્રોબેરી મોકટેલ (Strawberry Mocktail Recipe In Gujarati)
સ્ટ્રોબેરી સ્વાસ્થ્ય માટે ગુણકારી છે તેમાંથી વિટામિન સી ભરપૂર માત્રામાં મળે છે તેથી સિઝનમાં તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ.#GA4#Week 17#mocktail Rajni Sanghavi -
-
કુકુમ્બર મિન્ટ મોકટેલ (Cucumber Mint Mocktail Recipe In Gujarati)
#GA4#WEEK17#MOCKTAIL Vidhi Mehul Shah -
બ્લેક મોકટેલ(Black Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#Mocktailબ્લેક મોકટેલમે ગોલ્ડન એપરન માટે બનાવ્યુ બ્લેક મોકટેલ આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
લેમન ફુદીના મોકટેલ (Lemon Mint Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#mocktail Priyanshi savani Savani Priyanshi -
ઓરેન્જ કિવી મોકટેલ (Orange Kiwi Mocktail Recipe In Gujarati)
#GA4 #Week17 #Post1 #Mocktail Minaxi Bhatt -
-
-
-
-
-
મોકટેલ (Mocktail Recipe in Gujarati)
#GA4Week17કીવી ના મોક્તેલ માં વિટામિન -c ભરપુર માત્રા માં હોય છે....વિન્ટર માં સરસ કીવી આવે છે....ખાતું મીઠું ટેસ્ટ થી બધાને યમ્મી લાગે છે Dhara Jani -
-
મિન્ટ એન્ડ કુકુમ્બર મોકટેલ (Mint Cucumber Mocktail Recipe In Gujarati
#GA4#Week17મિન્ટ એન્ડ કુકુમ્બર હેલ્ધી મોકટેલ Poonam K Gandhi -
દાડમનું મોકટેલ (Pomegranate Mocktail Recipe In Gujarati)
આજે મેં ફ્રેશ જ્યૂસ નુ મોક્ટેલ બનાવ્યું છે, જે નાનાથી મોટા બધાને ગમશે અને ફ્રેશ જ્યૂસ હોવાને કારણે તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે અને કોઈપણ કીટી પાર્ટી, ફ્રેન્ડ્સ પાર્ટી અથવા તો બાળકોની બર્થ-ડે પાર્ટીમાં સર્વ કરીએ તો બધાને ખૂબ જ પસંદ આવે તેવું છે#GA4#Week17#Mocktail#Pomegranate MocktailMona Acharya
-
સ્ટ્રોબેરી લસ્સી (strawberry lassi recipe in gujarati)
#GA4#week15સ્ટ્રોબેરી ની સીઝન અત્યારે ચાલતી હોવાથી તેમાંથી બનતી જાત જાતની વાનગીઓ કે જેમાં ફ્રેશ સ્ટ્રોબેરી નો ઉપયોગ થતો હોય તે બનાવવી જોઈએ.. મેં એટ્લે ફ્રેશ સ્ટ્રોબેરી માંથી લસ્સી બનાવી છે જે વેનીલા આઈસ્ક્રીમ સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Neeti Patel -
-
ઓરેન્જ મોકટેલ(Orange Mocktail Recipe in Gujarati)
#GA4#WEEK17#mocktail Colours of Food by Heena Nayak -
મિન્ટેડ ખસ મોકટેલ(Mint Mocktail Recipe in Gujarati)
#GA4#Week17#Mocktail/ મોકટેલ Harsha Valia Karvat -
સ્ટ્રોબેરી મારગારીટા (Strawberry Margarita Recipe In Gujarati)
# GA4# Week 17આ મોકટેલ વિટામિન સી થી ભરપૂર છે.મોકટેલ : સ્ટ્રોબેરી મારગારીટા Alpa Pandya -
ઓરેંજ મોકટેલ (Orange Mocktail Recipe In Gujarati)
#GA4#Week17#MOCKTAILઅત્યાર ની સીઝન મા ઓરેંજ સંતરા બહુ સરસ મળે છે. ત્યારે વળી સંતરા એ વિટામિન સી નો ભરપૂર સત્રોત છે. મે અહીં સરળતા થી બની જતો ઇનસટંટ ઓરેંજ મોકટેલ બનાવ્યો છે. mrunali thaker vayeda -
ચાય મોકટેલ. (Tea mocktail in gujrati)
#ટીકોફીમોકટેલ એ એક નોન-આલ્કોહોલિક બેવરેજ (પીણું)છે જે આજકાલ ખૂબ જ પ્રચલિત છે..ચા ના રસિયા હોય તેને આ ફ્લૅવર ખૂબ જ પસંદ આવશે.. અચૂક ટ્રાઈ કરજો મારી આ રેસીપી... Dhara Panchamia -
-
More Recipes
ટિપ્પણીઓ (22)