પાઈનેપલ મોકટેલ (Pineapple Mocktail Recipe In Gujarati)

Himadri Bhindora @cook_25531628
પાઈનેપલ મોકટેલ (Pineapple Mocktail Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પાઈનેપલ ના ટુકડા કરી લો. ત્યારબાદ એક મિક્ષરના જારમાં પાઈનેપલ ના ટુકડા કરીને ઉમેરો. અને તેમાં થોડી એવી sprite ઉમેરો
- 2
મિક્સરમાં સરસ રીતે ક્રશ કરી લો. ત્યારબાદ તેને ગાળી લો.. હવે આ પાઈનેપલના મિશ્રણ ની અંદર થોડો લીંબુનો રસ ઉમેરો.
- 3
ત્યારબાદ થોડા ફુદીનાના પાન લઇ હાથ વડે ક્રશ કરી લો અને ગ્લાસમાં ઉમેરો. ત્યારબાદ તેમાં પાઇનેપલ નો જ્યુસ તથા sprite ઉમેરો.
- 4
હવે એક ગ્લાસમાં પાઈનેપલ ની સ્લાઈસ મૂકી અને સુંદર રીતે સર્વ કરો. પીવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જરૂર ટ્રાય કરજો.
Top Search in
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14366065








ટિપ્પણીઓ (15)