ચીઝી ડિસ્ક પીઝા (Cheesy Disc Pizza Recipe In Gujarati)

ચીઝી ડિસ્ક પીઝા (Cheesy Disc Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં ઉપરોક્ત શાકભાજી તેમજ મસાલા અને સોસ, સ્વાદ અનુસાર મીઠું મિક્સ કરી લો.તો તૈયાર છે પિઝા માટેનું ટોપિંગ.હવે 1 વાસણ માં પાણી ગરમ કરી, તેમાં મેગી મસાલો અને નુડલ્સ ઉમેરી, મેગી બનાવો.તૈયાર થયેલ ટોપિંગ અને મેગી એક બાજુ રાખો.
- 2
ત્યારબાદ એક પાટલા પર બ્રેડ લઈ તેના પર ઢાંકણ ની મદદ થી ગોળ કાપી લો, અને કિનારી દૂર કરો. હવે બીજી બ્રેડ પણ ગોળ કાપી તેમાં અંદર બીજા નાના ઢાંકણ વડે બ્રેડને રિંગ શેપમાં કાપી લો.હવે આગળની રાઉન્ડ બ્રેડ પર ટોમેટો સોસ લગાવી,તેની ઉપર કાપેલી બ્રેડની રિંગ મુકો.હવે તેમાં વચ્ચે વેજિટેબલ નું ટોપિંગ મુકી, તેના પર ચમચી ની મદદથી તૈયાર કરેલી મેગી પણ મુકો.
- 3
હવે તેના પર ચીઝ ખમણી, આ રીતે દરેક ડિસ્ક પીઝા તૈયાર કરો.આ તૈયાર કરેલ ડિસ્ક પીઝાને લોઢી પર અથવા ઓવનમાં 8-10 મિનિટ બેક કરો.
- 4
તૈયાર થયેલાં ડિસ્ક પીઝા ને ટોમેટો સોસ સાથે સર્વ કરો.તો તૈયાર છે ચીઝી ડિસ્ક પીઝા જે બાળકોને ખૂબ જ પસંદ આવશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી ડિસ્ક પીઝા (Maggi Disc Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#collabનાનાથી લઈને મોટા દરેક બાળકોમાં મેગી ખૂબજ પ્રિય બની ગઈ છે. વળી, તે ફટાફટ બનતો નાસ્તો છે. અહીં મેં મેગીની સાથે બ્રેડનો ઉપયોગ કરીને મેગી ડિસ્ક પીઝા બનાવ્યા છે. ઘણા બાળકોને રેસીપીનો શૅપ બહુ જ પસંદ હોય છે, જેથી તેને ખાવાનું મન થઇ જાય. થોડું હેલ્થી અને ટેસ્ટી બનાવવા માટે અહીં મેં સલાડ, ચીઝ અને મેગીના સોસનો ઉપયોગ કર્યો છે.વળી મેગી સાથે પીઝાનું કોમ્બિનેશન ખૂબ જ ટેસ્ટી લાગે છે. Kashmira Bhuva -
પીઝા ટોપિંગ રેસિપી (Pizza topping) Pizza sauce (પીઝા સોસ)
#વિકમીલ૧ #સ્પાઈસી #તીખી #માઇઇબુક #પોસ્ટ7●પીઝા માટે ટોપિંગ સોસ જરૂરી છે. અવાર નવાર પીઝા બનાવવા ના થતા હોય ત્યારે પીઝા ટોપિંગ ઘરે જ બનાવીને વાપરી શકાય છે.હું હોમમેડ ટોપિંગનો જ ઉપયોગ કરું છું. તમે પણ પીઝા બનાવો ત્યારે આ ટોપિંગ જરૂર ટ્રાય કરજો. Kashmira Bhuva -
ચીઝી બ્રેડ ટોસ્ટ(Cheesy bread toast recipe in gujarati)
#GA4#Week10#cheeseઆ ટેસ્ટી ક્રન્ચી ટોસ્ટ છે.. જેમાં લેયર માં પીઝા પાસ્તા સોસ વાપર્યું છે. જે વધુ ટેસ્ટી લાગે છે. Tejal Vijay Thakkar -
-
મીની બ્રેડ પીઝા (Bread pizza recipe) Pizza recipe
#માઇઇબુક #પોસ્ટ26#સુપરશેફ3 #મોંન્સૂનબાળકોના સાંજના નાસ્તામાં આ બ્રેડ પીઝા બનાવી કંઈક ડિફરન્ટ નાસ્તો કરી શકાય. પકોડા બનાવતા બ્રેડ વધી એટલે મેં સાંજનો નાસ્તો બનાવ્યો.મેં અહીં ઘઉંના લોટની બ્રેડનો ઉપયોગ કરેલ છે. Kashmira Bhuva -
-
લોડેડ ચીઝી પીઝા (Loaded Cheesy Pizza Recipe In Gujarati)
#ટ્રેન્ડ#trend#પીઝાકોને કોને પીઝા ભાવે છે.?ચલો બધા, આવી જાઓ પીઝા ખાવા. Colours of Food by Heena Nayak -
-
ચીઝી બ્રેડ પીઝા (Cheese Bread Pizza Recipe in Gujarati)
#GA4#week22#pizza bread પીઝા જલદી બની જાય છે અને બધા ને ભાવતી વાનગી છે. Reshma Tailor -
બ્રેડ પીઝા ચટપટા કોર્ન (Bread Pizza Chatpata Corn Recipe In Gujarati)
#PSસાંજ પડે એટલે ચટપટું ખાવાનું મન થઈ જાય lockdown ચાલે છે એટલે ઘરમાં જે હોય તે છે લાવીને જ આપણે કંઈક ચટપટુ બનવું પડે છે મારી પાસે બ્રેડ અને મેગીના પેકેટ હતું એટલે મેં સરસ એમાંથી બ્રેડ મેગીના પીઝા બનાવી દીધા છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
ચીઝ ગાર્લિક બ્રેડ પીઝા (Cheese garlic bread pizza recipe in Gujarati)
#GA4#week10#cheese પીઝા લગભગ બધા લોકોને પસંદ હોય છે. તેમાં પણ નાના બાળકોને તો પીઝા બહુ ભાવતા હોય છે. કોઈ વખત ઝટપટ પીઝા બનાવવા હોય તો બ્રેડ વડે પણ પીઝા બનાવી શકાય છે. ચીઝ ને લીધે પીઝા નો ટેસ્ટ ખૂબ જ સારો આવે છે મે આજે ચીઝની સાથે ગાર્લિંક પણ ઉમેર્યું છે ચીઝ ગાર્લિક બ્રેડ પિઝા નો ટેસ્ટ નાના-મોટા સૌને ભાવે તેવો છે તો ચાલો આ પીઝા બનાવીએ. Asmita Rupani -
પીઝા(Pizza Recipe in Gujarati)
#GA4 #Week10ચીઝ સ્પેશ્યલનાના મોટા બધાં ને ભાવે તેવી વસ્તુ છે ચીઝ. આજકાલ બાળકો ને પૂછવામાં આવે કે શું ખાવું છે પહેલી પસંદ પીઝા,પાસ્તા,નુડલ્સ જ હોય. અહી ઘઉંના લોટના બનેલા પીઝા બેઈઝ નો ઉપયોગ કરી ચીઝ વેજ પીઝા બનાવીશું. Chhatbarshweta -
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
મેગી પીઝા (Maggi Pizza Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની ખુબજ પ્રિય વાનગી છે.બહુ જલ્દી બની જાય છે અને બાળકો કોઈ ની મદદ વગર જાતે પણ બનાવી શકે છે.આજે મેં મેગી માંથી એક નવી જ રેસીપી બનાવી .મેગી પીઝા બનાવ્યા.એક તો મેગી...અને એના પીઝા ..આહાહાહા...બાળકોનું તો પૂછવું જ શુ.ચાલો જોયે બાળકો અને મોટા ને ખૂબ જ પ્રિય એવા મેગી પીઝા.. Jayshree Chotalia -
-
વેજ પીઝા(veg pizza Recipe in Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે તેથી વારંવાર ઘરે બને છે જે શાકભાજી ઉમેરવા હોય તેઉમેરી બનાવી શકાય છે.#GA4#week17#cheese Rajni Sanghavi -
વેજ. પીઝા (Veg. pizza recipe in Gujarati)
#GA4#week22#pizza#cookpadgujarati અલગ અલગ ટાઇપના ઘણા બધા પ્રકારના પીઝા બનાવી શકાય છે. ફાર્મહાઉસ પીઝા, ચીઝ પીઝા, પનીર પીઝા, તવા પીઝા, કોર્ન કેપ્સીકમ પીઝા વગેરે અનેક પ્રકારના પીઝા બનાવી શકાય છે. મે આજે વેજિટેબલ્સ થી ભરપૂર એવો વેજ. પીઝા બનાવ્યો છે. જેમા અલગ અલગ વેજીટેબલ્સ ની સાથે ઓલીવ અને મશરૂમ પણ ઉમેર્યા છે. સાથે ભરપૂર ચીઝ તો ખરુ જ. Asmita Rupani -
-
બિસ્કિટ પિઝા (Biscuit pizza recipe in Gujarati
#GA4 #week22 #pizzaપીઝા બેઝના બદલે બિસ્કિટ, ભાખરી કે રોટલીના પણ પીઝા બનાવી શકાય. અહીં મેં સોલ્ટેડ બિસ્કિટનો ઉપયોગ કરી બેબી પીઝા બનાવ્યા છે.વળી,બિસ્કિટ ક્રિસ્પી હોય, પીઝા બેક કરવા પડતા નથી અને ઇન્સ્ટન્ટ બની જાય છે.જે બાળકોની પાર્ટીમાં સર્વ કરી શકાય. Kashmira Bhuva -
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#PSપીઝા નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોમાં પાણી આવી જાય. પીઝા બેઝ ના હોય તો ભાખરી પીઝા બનાવી શકાય છે. બ્રેડ હોય તો બ્રેડ પીઝા પણ બનાવી શકાય છે. આજે મેં બ્રેડ પીઝા બનાવ્યા છે. Richa Shahpatel -
ચીઝી વેજ ટાકોઝ (Cheesy Veg Tacos Recipe In Gujarati)
#CDYબાળકોને પ્રિય અને ઝટપટ તૈયાર થઈ જતી એવી મેક્સિકન વાનગી. Shilpa Kikani 1 -
ચીઝી પીઝા પુચકા (Cheesy pizza puchka recipe in gujarati)
#cheese#ચીઝી પીઝા પુચકા#GA4#Week10 Dimple Vora -
-
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadgujaratiપીઝા નું નામ પડે એટલે નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય અને મજા પડી જાય. ઘરમાં ખારા તેમજ મોળા બિસ્કીટ તો હોય જ છે. તો તેના પર પીઝા સોસ લગાવી ડુંગળી ટામેટાં કેપ્સીકમ નું ટોપીંગ કરી ઓરેગાનો ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરી જરૂર મુજબ ચીઝ ઉમેરી ઝડપથી સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ બિસ્કીટ પીઝા બનાવી શકાય છે અને નાની ભુખ ને સંતોષી બાળકોને ખુશ કરી શકાય છે. Ankita Tank Parmar -
-
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
-
વેજ પીઝા (Veg Pizza Recipe In Gujarati)
#TheChefStory#ATW3#cookpadgujarati#cookpadપીઝા એ મૂળ ઇટાલિયન ડીશ છે.મેંદાના રોટલા પર સોસ લગાડી ઉપર મનપસંદ વેજીસ મૂકીને તેના પર ચીઝ ભભરાવવામાં આવે છે. આ રીતે ડિશ તૈયાર કરી અને પીરસવામાં આવે છે. નાના મોટા સૌને પીઝા પસંદ છે.જ્યારે બજાર જેવા જ પીઝા ઘરે બનાવી શકાય તો શા માટે આટલા મોંઘા પીઝા બજારમાં ખરીદવા? Ankita Tank Parmar -
-
ત્રિરંગા પીઝા જૈન (Tri Color Pizza Jain Recipe In Gujarati)
#TR#SJR#ત્રિરંગા#PIZZA#JAIN#CHEESE#BELPAPER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah
More Recipes
ટિપ્પણીઓ (9)