કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રીન પુલાવ (green pulav recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રીન પુલાવ (green pulav recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રીન પુલાવ (green pulav recipe in gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178

ગ્રીન પુલાવ (green pulav recipe in gujarati)

Dolly Porecha
Dolly Porecha @cook_23519178
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧ વાટકીચોખા
  • ૧ઝૂડી પાલક
  • ૧/૪ઝૂડી ફૂદીનો
  • ૧/૨ઝૂડી મેથી
  • ૧/૪ઝૂડી કોથમીર
  • ૧/૨ વાટકીવટાણા
  • ૧ડુંગળી
  • આદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૧ ચમચીધાણાજીરૂ
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૨-૪ લવિંગ
  • ૧તજ
  • તમાલપત્ર
  • ૮-૧૦ કાજુ
  • ૧/૨ ચમચીજીરૂ
  • હીંગ
  • ૨-૩ ઈલાયચી
  • ઘી
  • ૨.૫ વાટકી ગરમ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ચોખા ને પાણી માં પલાળી રાખો. પાલક ને ધોઈ ગરમ પાણીમાં બાફી લો.

  2. 2

    બાફેલી પાલક, મેથી, ફૂદીનો અને કોથમીર ને પીસી લો. પાણી ઉકાળીને રાખો. કાજુ ને ઘી માં તળી લો.

  3. 3

    કૂકરમાં ઘી ગરમ કરી તેમાં જીરું અને હિંગ નાખી વઘાર કરી તેમાં તજ, લવિંગ અને ઈલાયચી તેમજ તમાલપત્ર નાખી વઘાર કરી લો.

  4. 4

    વઘાર કરી તેમાં ડુંગળીને ઝીણી સમારી સાંતળો. આદુ મરચાં અને લસણ ની પેસ્ટ ઉમેરવી અને પીસેલી પાલક, મેથી, ફૂદીનો અને કોથમીર ઉમેરો.

  5. 5

    છેલ્લે ચોખા અને મસાલા ઉમેરો અને ગરમ પાણી ઉમેરી ૨-૩ કૂકરમાં સીટી થવા દો. ગરમાગરમ પુલાવ ને રાઈતા અથવા દહીં સાથે સર્વ કરો.

    ગ્રીન પુલાવ (green pulav recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Dolly Porecha
Dolly Porecha @cook_23519178
પર January 06, 2021 16:50

ટિપ્પણીઓ (7)

Vaibhavi Boghawala
Vaibhavi Boghawala @zaikalogy
January 06, 2021 21:10
Mast
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પુલાવ

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ ચીઝ(Homemade Cheese Recipe In Gujarati)
  2. હક્કા નૂડલ્સ(Noodles Recipe in Gujarati)
  3. ચીઝી ફ્રેન્કી(Cheese Frankie Recipe in Gujarati)9
  4. રેડ રોઝ મોકટેલ (Red Rose Mocktail Recipe In Gujarati)
  5. લીલવા સરગવાનું શાક(Lilva Drumstick sabji recipe in Gujarati)
  1. ભેળ(Bhel Recipe in Gujarati)
  2. દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
  3. પિઝા (pizza Recipe in Gujarati)
  4. મોકટેલ(Mocktail Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14367251
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close