દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)

દાલ મખની(Dal Makhani Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને અડદ ની દાળ અને રાજમાં ને ૨-૩ વખત ધોઇ ને ૭-૮ કલાક માટે પલાળી રાખો.
- 2
૭-૮ કલાક પલળ્યા બાદ તેને પ્રેસર કૂકર માં લઇ તેમાં થોડું મીઠું, ચપટી હળદર તેમ જ એક તજ નો ટુકડો,૨ લવિંગ, તમાલપત્ર ૧ અને એક મોટી ઇલાયચી ઉમેરી ૪-૫ વ્હિસલ કરી ૧૫ મીનીટ ધીમાં તાપે રાખી બાફી લો.
- 3
હવે કૂકર ઠંડું પડે એટલે વઘાર માટે એક કડાઈમાં થોડું માખણ ગરમ કરો અને તેમાં બધાં સુકા મસાલા ઉમેરો અને થોડું જીરું નાખી હલાવો. હવે તેમાં ચપટી હિંગ નાખી આદું- લસણ ની પેસ્ટ નાખી હલાવો.
- 4
- 5
આ પેસ્ટ સંતલય એટલે તેમાં બારીક સમારેલા ટામેટા અને મરચાં પણ ઉમેરો અને હલાવતાં રહો...
- 6
ટામેટા થોડાં પાકે ત્યારે તેમાં બધાં સુકા મસાલા જેમ કે હળદર, મરચું અને ધાણાજીરું પાઉડર તેમ જ કિચન કિંગ મસાલો અને તેમાં થોડું મીઠું પણ ઉમેરવું અને બરાબર મિકસ કરો. આ સમયે તેમાં કસૂરી મેથી પણ ક્રશ કરી ઉમેરી દો અને હલાવો.
- 7
હવે આપડી દાળ બફાઈ ગઈ છે તેને બીજા ગેસ પર ઉકળવા મુકો અને આ તૈયાર કરેલ વઘાર તેમાં ઉમેરો.. જરૂર લાગે તો પાણી ઉમેરવું... થોડી ઉકળે એટલે તેમાં એક મોટી ચમચી મલાઈ નાખવી અને ઉકળવા દેવી...
- 8
તો તૈયાર છે સ્વાદિષ્ટ એવી દાલ મખની જેને મેં પ્લેન રાઈસ સાથે સર્વ કરી છે... આટલી સરસ રેસિપી શીખવવા માટે મારી ફ્રેન્ડ સતનામ નો ખૂબ ખૂબ આભાર માનું છું...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
મારા ઘર માં વારંવાર બને છે. પંજાબી સ્ટાઇલ થી બનાવું છું. ખુબ જ સરસ રેસ્ટોરન્ટ જેવો ટેસ્ટ છે. Arpita Shah -
-
-
જૈન દાલ મખની (Jain Daal Makhani Recipe In Gujarati)
#GA4#Week17#Dalmakhani મારા ઘરમાં સૌથી પ્રિય ડીશ છે દાલ મખની મારા બાળકોને ખૂબ જ ભાવે છે Nipa Shah -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17 #Dalmakhni દાલ મખની ને જીરા રાઈસ કે પરાઠા સાથે સર્વ કરવામાં આવે છે તો ચાલો બનાવીએ દાલ મખની Khushbu Japankumar Vyas -
-
-
મગ દાલ મખની (moong dal Makhani Recipe in Gujarati)
#GA4#week17#cookpadindia#COOKPADGUJRATI# green whole moong#post:8 सोनल जयेश सुथार -
ફલાવર નાં પરોઠા (Cauliflower Paratha Recipe In Gujarati)
#GA4 #Week10આ પરોઠા મે મારી પંજાબી ફ્રેન્ડ પાસે થી શીખ્યા છે. મારાં દીકરા ને ખૂબ ભાવે છે. Urvee Sodha -
-
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week17આ પંજાબી ડિશ છે. આ વાનગી જીરા રાઈસ અથવા નાન સાથે ખૂબ જ મસ્ત લાગે છે. Trupti mankad -
દાલ મખની(Dal Makhani recipe in Gujarati)
#GA4#Week17#Dalmakhaniમસાલેદાર માખણ અને રોટલી સાથે સર્વ કરવું Kapila Prajapati -
-
સ્મોકી દાળ મખની (Smokey Dal Makhani Recipe In Gujarati)
#DRઆજે પંજાબી દાળ મખની ને ઢાબા સ્ટાઈલ બનાવી છે જે રાઈસ, લચ્છા પરોઠા, સાદા પરોઠા અને નાન સાથે બહુજ સરસ લાગે છે. Bina Samir Telivala -
-
પંજાબી ટ્રેડિશનલ દાલ મખની (Punjabi Traditional Dal Makhani Recipe In Gujarati)
#Vasantmasala#aaynacookeryclubપંજાબી રેસીપીસ ચેલેન્જWeek2#SN2 : પંજાબી ટ્રેડિશનલ દાલ મખનીપંજાબી રેસીપી નું નામ સાંભળતા જ બધાના મોઢામાં પાણી આવી જાય છે કેમકે પંજાબી ડિશમાં ભરપૂર મસાલા ઘી અને બટર નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે એટલે વધારે ટેસ્ટી લાગે છે તો આજે મેં પંજાબી ટ્રેડિશનલ દાલ મગની બનાવી. Sonal Modha -
-
-
-
રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની (Restaurant Style Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week17રેસ્ટોરન્ટ સ્ટાઇલ દાલ મખની 🥘 Aanal Avashiya Chhaya -
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4#Week17#Dal Makhaniદાલ મખની ખાવા ની બહુ મજા પડે છે.નાના મોટા સહુ લોકો ને આ ભાવે છે.Komal Pandya
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એક પંજાબી વાનગી છે જે અડદ અને રાજમા નો ઉપયોગ કરી બનાવાય છે. અડદ અને રાજમા પ્રોટીન થી ભરપૂર છે ઉપરાંત માં બીજી દાળ ની સરખામણી માં અડદ માં કેલરી પણ ઓછી હોય છે તેથી બધા ખાઈ શકે છે. ટુંક માં કહીએ તો જો દાલ મખની ને રાઈસ સાથે સર્વ કરવામાં આવે તો એક સ્વાદિષ્ટ ફુલમીલ બની જાય છે.#GA4#Week17#દાલમખની Rinkal Tanna -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
#GA4 #Week 17દાલ મખની એક પંજાબી વાનગી છે. એમાં માખણ નો ભરપુર ઉપયોગ હોવાથી ખાવામાં થોડી હેવી હોય છે. પણ એકદમ ટેસ્ટી અને smooth બને છે. Kinjal Shah -
-
દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
દાલ મખની એ મુળ પંજાબની વાનગી છે. પંજાબના લોકો આ દાલ મખનીને ૭-૮ કલાક સુધી ચુલા પર ચડાવી ચડાવીને અને ઘૂંટીને બનાવે છે. આ દાલમાં મુખ્ય સફેદ માખણનો ઉપયોગ કરવામાં આવે છે. Vaishakhi Vyas -
More Recipes
ટિપ્પણીઓ (4)