કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
જલેબી (Jalebi recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
જલેબી (Jalebi recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

જલેબી (Jalebi recipe in gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

જલેબી એ કોઈ પણ તહેવાર માં બનાવાતી અને ખવાતી મિસ્ટાન છે..

જલેબી એ કોઈ પણ તહેવાર માં બનાવાતી અને ખવાતી મિસ્ટાન છે..

વધુ વાંચો

જલેબી (Jalebi recipe in gujarati)

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538

જલેબી એ કોઈ પણ તહેવાર માં બનાવાતી અને ખવાતી મિસ્ટાન છે..

જલેબી એ કોઈ પણ તહેવાર માં બનાવાતી અને ખવાતી મિસ્ટાન છે..

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 1 વાટકીમેંદો
  • 1 ચમચીબેસન
  • 1 વાટકીખાટું દહીં
  • 1 ગ્લાસપાણી
  • 2 વાટકીખાંડ
  • જીણા સમારેલા ડ્રાયફ્રુટ
  • ચપટીબેકિંગ સોડા
  • ઘી જલેબી તળવા માટે
  • ચપટીઈલાયચી પાઉડર
  • 7થિ 8 તાર કેસર
  • ચપટીહળદર (ફૂડ કલર નાં ઓપશન માં)
  • 1 ચમચીલીંબુ નું રસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો.

    જલેબી (Jalebi recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યાર બાદ એક તપેલી માં મેંદો, દહીં, સોડા, જરૂર મૂજબ પાણી નાખી બરાબર ફિણો.

    જલેબી (Jalebi recipe in gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ત્યાર બાદ ગેસ ચાલુ કરી એક તપેલી મા ખાંડ નાખી, અને ખાંડ ડૂબે એટલું જ પાણી લઇ, ચાસણી બનાવો. 2 ઉભરા આવે એટ્લે તેમાં લીંબુ નું રસ ઉમેરો. જેથી ચાસણી ઠંડી પડ્યાં બાદ પણ ઘટ્ટ નાં થાય. ત્યાર બાદ ગેસ બંધ કરી તેમાં કેસર અને ઈલાયચી પાઉડર ઉમેરો. ત્યાર બાદ હળદર ઉમેરી બરાબર મિક્સ કરો.

    જલેબી (Jalebi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    જલેબી (Jalebi recipe in gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    બીજી બાજુ કઢાઈ માં ઘી ગરમ કરો કરો. જલેબી નાં ખીરા ને સોસ ની બોટલ અથવા કોન માં ભરો.

    જલેબી (Jalebi recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    જલેબી (Jalebi recipe in gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ ગેસ ધીમું કરી, ધીમે ધીમે જલેબી પાડો. તળાઈ ગયેલી જલેબી ને ચાસણી માં જરાક જ બોળી, કાઢી લો.

    જલેબી (Jalebi recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    જલેબી (Jalebi recipe in gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    આ રીતે બધી જલેબી તળી લો.ઉપર dryfruit ની કતરણ ભભરાવો.

    જલેબી (Jalebi recipe in gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    તો તૈયાર છે ગરમાગરમ જલેબી😊.

    જલેબી (Jalebi recipe in gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Hetal Gandhi
Hetal Gandhi @cook_22395538
પર January 07, 2021 09:23

ટિપ્પણીઓ (13)

Bindi Shah
Bindi Shah @cook_24564889
January 07, 2021 18:33
delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

જલેબી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. વેજી પેરેડાઇઝ ચીઝ બર્સ્ટ પીઝા (ડોમિનોઝ સ્ટ) (Veggie Paradise Cheese Burst Pizza Recipe In Gujarati)
  2. દાલમખની (Dal makhani Recipe in Gujarati)
  3. ગ્રીન ટેમ્પટેશન (Green Temptation Mocktail recipe in gujarati)
  4. ફ્રુટપંચ મોકટેલ (Fruit punch mocktail recipe in Gujarati)
  5. સ્ટ્રોબેરી મારગારીટા (Strawberry Margarita Recipe In Gujarati)
  1. શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
  2. બદામ નું દૂધ (badam milk recipe in gujarati)
  3. કૂકીઝ(Cookies Recipe in Gujarati)
  4. સ્મોકી બાજરી સૂપ (Smoky bajri soup recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14370616
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close