કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006

#GA4
#Week17
#cheese
હેલ્ધી,ડિલીશીયસ એન યમીટમી ઓલ જનરેશન ફેવરીટ આલુ ચીઝ ફ્રેન્કી ફોર ડીનર,બ્રેકફાસ્ટ ઓર એની પાર્ટી.....

#GA4
#Week17
#cheese
હેલ્ધી,ડિલીશીયસ એન યમીટમી ઓલ જનરેશન ફેવરીટ આલુ ચીઝ ફ્રેન્કી ફોર ડીનર,બ્રેકફાસ્ટ ઓર એની પાર્ટી.....

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તી માટે
  • 2 કપમેંદો
  • મીઠું જરુર મુજબ
  • 1 કપતેલ
  • 1/2 કપબટર અથવા ઘી
  • 4પોટેટો બોઈલ્ડ
  • 1/2 ચમચીહળદર
  • 3 ચમચીગ્રીન ચટણી
  • 1 ચમચીલેમન જ્યુસ
  • 4-5 નંગલવિંગ
  • 1/2 કપસેઝવાન સોસ
  • 1 કપકેચઅપ
  • 1 કપશ્રેડેડ ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા એક બાઉલમાં મેંદો એડ કરો.તેમાં 5 ચમચી તેલ અને મીંઠું એડ કરી બરાબર મિક્સ કરી જરુર મુજબ પાણી એડ કરી પરોઠા જેવો મિડીયમ કઠણ એવો લોટ બાંધી તેમાં એક ચમચી મોણ એડ કરી તેને 15 મિનિટ રેસ્ટ આપો.

    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એ ડયુરેશનમાં બોઈલ્ડ પોટેટોને મેશ કરી લો.

    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક પેનમાં 2-3 ચમચી તેલ એડ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં જીરુ અને હિંગ એડ કરી મેશ્ડ પોટેટો,હળદર એડ કરી બરાબર મિક્સ કરો.

    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે તેમાં ગ્રીન ચટણી,2 ચમચી સેઝવાન સોસ જરુર મુજબ મીંઠુ અને લેમન જ્યુસ એડ કરી બરાબર મિક્સ કરી સ્ટફીંગ રેડી કરી લો.

    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે બાંધેલા લોટને મસળી તેના લુવા બનાવી તેને મિડીયમ થીક રહે એ રીતે વણી આગળથી ગરમ કરેલ પેનમાં મિડીયમ ફ્લેમ પર શેકવા એડ કરો.

    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    પરાઠાને આગળ પાછળ પિંક ગુલાબી થાય એ રીતે શેકી હવે એક સાઈડ પર સેઝવાન સોસ,ગ્રીન ચટણી લગાવી મિડલમાં સ્ટફીંગ એડ કરો.

    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
  7. 7

    હવે તેમાં શ્રેડેડ ચીઝ એડ કરી રોલ બનાવી મિડલમાં રોલને લવિંગથી સીલ કરી પેનમાં ઘી એડ કરી ફ્રેન્કીને આગળ પાછળ બંને સાઈડ મિડીડીયમ સ્લો ફલેમ પર શેકી ફ્રેન્કી રેડી કરી લો.

    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ7ફોટો
  8. 8

    ડિલિશીયસ આલુ ચીઝ ફ્રેન્કીને સર્વિંગ પ્લેટમાં લઈ ચીઝથી ગાર્નીશ કરી કેચઅપ,સેઝવાન સોસ અને ગ્રીન ચટણી જોડે સર્વ કરો.

    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
    આલુ ચીઝ ફ્રેન્કી(Aloo Cheese Frankie Recipe In Gujarati) રેસીપી સ્ટેપ8ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર January 10, 2021 05:25

ટિપ્પણીઓ (40)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
February 07, 2021 06:52
Lajawab
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

બટેટા ચીઝ ફ્રેન્કી

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
  2. ચીઝ કપ ઇટાલિયાનો (cheese cup Italiano recipe in Gujarati)
  3. બર્ગર (Burger Recipe In Gujarati)
  4. ચીઝ પાઉડર (Cheese Powder Recipe In Gujarati)
  5. મોજીતો (Mojito Recipe In Gujarati)
  1. ચીઝ ગાર્લિક બ્રેડ (Cheese Garlic Bread Recipe In Gujarati)
  2. વેજ.ચીઝ પીઝા(Veg.Chesse Pizza Recipe In Gujarati)
  3. દાલ મખની(Dal Makhani Recipe In Gujarati)
  4. વેજી ચીઝી ચીલ્લા રેપ્સ (Veg. Cheesy Chilla Wrap Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14372832
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close