દાલ મખની(Dal Makhani Recipe In Gujarati)

Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597

#GA4
#Week17
#Dal Makhani

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
2 વ્યક્તિ
  1. ૧ કપઅડદ દાળ
  2. ૧/૨ કપરાજમા
  3. ૩ચમચી ઘી
  4. 2 ચમચીમરચાનો પાઉડર
  5. 1/2 ચમચીહળદર
  6. 1 ચમચીધાણાજીરું
  7. 2 ચમચીકિચન કિંગ મસાલા
  8. 1 ચમચીમાખણ
  9. 1 ટી.સ્પૂનઆદુ લસણની પેસ્ટ
  10. 1/2ચમચીલીલા મરચાની પેસ્ટ
  11. ૧ ચમચીફ્રેશ ક્રીમ
  12. 1ડુંગળી સમારેલું
  13. 2ટામેટાની પેસ્ટ
  14. 1નાનું આદુ ટુક્ડો
  15. ગરમ પાણી
  16. સ્વાદ તરીકે મીઠું
  17. ૧ નાની ચમચીકૌસ્તુરી મેથી
  18. ગાર્નિશ માટે તાજી કોથમીર

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    પ્રથમ અડદની દાળ અને રાજમા 5થી 6 કલાક પલાળો

  2. 2

    પછી કૂકર ની 10 થી12 સિટી મારો અને

  3. 3

    એક પેન મા 3ચમચી ઘી, હિંગ અને આદુ લસણની પેસ્ટ, મરચાંની પેસ્ટ ઉમેરો.

  4. 4

    ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી ઉમેરો. અને બધા ને બરાબર સાંતળો

  5. 5

    ત્યારબાદ એક મિશ્રણ કપ મા બે ટામેટા, આદુની પેસ્ટ તૈયાર કરો

  6. 6

    ડુંગળી બરાબર સાંતળો પછી ટોમેટો પ્યુરી ઉમેરો અને 2 ચમચી મરચાનો પાઉડર, 1/2ચમચી હળદર, 1/2ચમચી ધનાજીરુ પાઉડર, જીરું પાઉડર, મીઠું, એક ચમચી કિચન કિંગ મસાલા ઉમેરો

  7. 7

    ત્યારબાદ બધી સામગ્રી બરાબર સાંતળો.

  8. 8

    ત્યારબાદ બફેલિ દાળ ને પાન મા ઉમેરો અને ગ્રેવી સાથે ગરમ પાણી ઉમેરો, મિશ્રણ કરો

  9. 9

    ત્યારબાદ ફરીથી બધો મસાલો ઉમેરો અને બરાબર મિક્સ કરો અને 1 ચમચી માખણ ઉમેરો 5થી 10 મિનિટ પેન કવર કરી થવ દો

  10. 10

    ત્યારબાદ કોથમીર અને કસ્તુરી મેથી ઉમેરો અને બરાબર મિક્સ કરો અને પછી ફ્રેશ ક્રીમ ઉમેરો

  11. 11

    બધાબરાબર મિક્સ કરીને, એક કદાઈ મા ઘી અને માખણ ઉમેરો

  12. 12

    લસણ,મરચાનો પાઉડર, થોડી કોથમીર ઉમેરો અને યોગ્ય રોસ્ટ કરો, તડકો તૈયાર કરો

  13. 13

    ત્યારબાદ એ તડકા ને દાળ મખની પાન મા મિક્સ કરો. પીરસવા માટે તૈયાર

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhumi R. Bhavsar
Bhumi R. Bhavsar @cook_27785597
પર

Similar Recipes