કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati) રેસીપી મુખ્ય ફોટો

શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)

poonam sonii
poonam sonii @cook_26587266
Maninagar, Ahmedabad

#GA4
#week17

#GA4
#week17

વધુ વાંચો

શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)

poonam sonii
poonam sonii @cook_26587266
Maninagar, Ahmedabad

#GA4
#week17

#GA4
#week17

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

1:30 કલાક
8 જણ
  • 500 ગ્રામપનીર
  • 5ટામેટાં
  • 5કાંદા
  • 100 ગ્રામકાજુ
  • 1 વાટકીદહીં
  • 1 વાટકીદૂધ
  • 1મોટી વાટકી ફ્રશ મલાઈ
  • 4 મોટી ચમચીદેસી ઘી
  • 2 ચમચીઆદુ,લસણની પેસ્ટ
  • 4સૂકા લાલ મરચા
  • 1તમાલ પત્ર
  • 6લવીંગ
  • 6મરી
  • 1મોટીએલચી
  • 4નાની ઇલાયચી
  • 1ટૂકડો તજ
  • 1ચમચીજીરુ
  • 2 ચમચીલાલ મરચુ
  • 1 ચમચીહળદર
  • 2ધાણાજીરુ
  • 1 ચમચીગરમ મસાલો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

1:30 કલાક
  1. 1

    કાજુને ગરમ પાણીમા 10 મીનીટ પલાળો,ટમેટાસાથે 3 સૂકા મરચાક્રશ કરો, કાંદા ને ક્રશ કરો,કાજુની પેસ્ટ કરી લ્યો

    શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તવામા ઘી ગરમ કરો, તેમા બધા તેજાના ઉમેરો

    શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    સતળાય એટલે કાંદાની પેસ્ટ ઉમેરો,5 મિનીટ પછી કાજુની પેસ્ટ ઉમેરો,આદુમરચાની પેસ્ટ ઉમેરો,હળદર,મરચુ નાખી,ઢાકણ ઢાકી 5 મિનીટ ચડવા દયો

    શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આખો મસાલો બહાર કાઢી લો પછી ટમેટાની પેસ્ટ નાખી તરત મીઠુ નાખીદો, 5 મિનીટ ઢાકીને ચડવા દો,,એક બાઉલમા દહીં, ધાણાજીરુ નાખી હલાવી તેની પેસ્ટ ગ્રેવીમા ઉમેરો,5 મિનીટ ચડવા દો,પછી મલાઈ ઉમેરી 5 મિનીટ ચડવા દો,દૂધ અને ગરમ મસાલો ઉમેરો,5 મિનીટ ચડવાદો

    શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    હવે પનીર ને ગમતા શેપ મા કટ કરી ગ્રેવીમા ઉમેરો,શબ્જી તૈયાર ગરમા ગરમ શાહી પનીર નો આનંદ ઉઠાવો😋😋

    શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

poonam sonii
poonam sonii @cook_26587266
પર January 08, 2021 11:39
Maninagar, Ahmedabad

ટિપ્પણીઓ (6)

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
January 09, 2021 15:51
Yummy-yummy
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

શાહી પનીર

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ ચીઝ ગાલીઁક રોલ(Stuffed Cheese Garlic Roll Recipe In Gujarati)
  2. રીંગણ નો ઓરો /રીંગણ નું ભરતુ
  3. ચીઝી રાઈસ (Cheesy Rice Recipe in Gujarati)
  4. ચીઝ રોલ(cheese roll recipe in Gujarati)
  5.   ઢોસા(Dosa Recipe in Gujarati)
  1. બ્લ્યુ ડાયમંડ મોકટેલ (BLUE DIAMOND MOCKTAIL recipe in Gujarati)
  2. ચીઝ પોટેટો ચિપ્સ(Cheese potato chips Recipe in Gujarati)
  3. અડદિયા(Adadiya paak recipe in Gujarati)
  4. વડા પાવ(vada pav Recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14377110
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close