મોકટેલ (mocktail Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
અત્યારે શિયાળો ચાલી રહ્યો છે ને કોરોના થી હજી લડી રહ્યા છે તો વિટામિન C ખુબ જરુરી છે માટે આજ મે ગ્રીન એપલ ને કિવી નો use કરી નાના મોટાં બધા ને ભાવે એવી એકદમ મસ્ત મોક્ટૈલ રેસિપી શેર કરી છે
- 2
બતાવ્યા પ્રમાણે એપલ કિવી લઈ, કટ કરી ને મિક્સર જાર મા લઈ તેમા સાકર,સંચળ ને ફુદિના પાન ને આઈસ ક્યુબ નાખી મિક્સર કરી ને ગાળી લેવુ.
- 3
વધારે આઈસ ગમે તો કરી ને મનપસંદ રીતે સર્વ કરવ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14378969











ટિપ્પણીઓ (2)