ચીઝ બટર કોર્ન મસાલા (cheese butter corn masala recipe in Gujarati)

Shweta Dalal @cook_22391048
ચીઝ બટર કોર્ન મસાલા (cheese butter corn masala recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ મકાઈ ને પાણી મા જરાક હળદર નાખી બાફી લો મકાઈ માં સરસ કલર આવશે પીળો..
- 2
એક કડાઈ લો.. એમાં એક ચમચી બટર એડ કરો.. એમાં બાફેલી મકાઈ ઉમેરી એમાં બધો મસાલો એડ કરો.. મીઠું, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, ચાટ મસાલો, ઓરેગાનો, રેડ પેપરિકા લીંબુ રસ નાખી હલાવી લો.. એમાં અર્ધી ચીઝ છીણી ને નાખી દો અર્ધી અપર થી બાઉલ માં એડ કરજો..
- 3
એક કાચ ના બાઉલ માં કાઢી અપર થી ચીઝ નાખી મજા લો ગરમા ગરમ ચીઝ કોર્ન મસાલા
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14379684












ટિપ્પણીઓ (5)