રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડૂંગળી અને કેપ્સીકમને ઝીણું સમારી લો. પછી કાકડી, ટામેટા અને બટેટા ને સ્લાઈસ કરી લો.
- 2
ત્યારબાદ એક બાઉલમાં કેપ્સીકમ, ડૂંગળી, ચીઝ અને મોઝરેલા ચીઝ તીખાંની ભુકી, ચાટ મસાલો અને સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર મિક્સ કરી સ્ટફીંગ તૈયાર કરો.
- 3
ત્યારબાદ 3 બ્રેડ ની સ્લાઈસ લો. પછી તેમાં એક સ્લાઈસ માં ગ્રીન ચટણી લગાવી તેની પર ટામેટાં, કાકડી અને બટેટા ની સ્લાઈસ મૂકો અને તેની પર તીખા ની ભૂકી અને ચાટ મસાલો ભભરાવી દો.
- 4
હવે તેની ઉપર એક બ્રેડ સ્લાઈસ મૂકી તૈયાર કરેલ સ્ટફીંગ મુકો પછી ફરીથી એક બ્રેડ સ્લાઈસ પર ગ્રીન ચટણી લગાવી તેની ઉપર મૂકી દો.
- 5
હવે તવા પર બટર મૂકી તેની પર સેન્ડવીચ બન્ને બાજુ બા્ઉન કલર ની થાય ત્યા સુધી શેકી લો.
- 6
તૈયાર છે તવા ક્લબ સેન્ડવીચ ગરમ ગરમ સર્વ કરો. ટમેટો સોસ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
-
વેજી. માયો સેન્ડવીચ (Veg. Mayo Sandwich Recipe In Gujarati)
વેજી. માયો સેન્ડવીચ 🥪🧀#GA4#WEEk17#Cheese 🧀🥪#PAYALCOOKPADWORLD#porbandar#MyRecipe1️⃣9️⃣#cookpadindia#cookpadgujrati Payal Bhaliya -
-
-
-
સેન્ડવીચ(Sandwich Recipe in Gujarati)
#GA4#week17#Cheeseપીઝા સેન્ડવીચ નાના મોટા ની ફેવરેટ રેસીપી છે,મકાઇ,કેપ્સીકમ, ડુંગળી,ચીઝ,માયોનીઝ ના મીશ્રણ થી બનાવાય છે. Tejal Hitesh Gandhi -
-
ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich Recipe in Gujarati)
#GA4#week10#cheeseઆજે મે ચીઝ ચટણી સેન્ડવીચ બનાવી છે જેને ગ્રીલ કરી છે અમારા ઘરમા બધા ને ખુબ જ ભાવે છે તમે પણ આ રીતે બનાવજો જરુર ગમશે. Arpi Joshi Rawal -
-
વેજીટેબલ ચીઝ સેન્ડવીચ(Vegetable Cheese Sandwich Recipe In Gujarati)
#GA4 #Week17 Kshama Himesh Upadhyay -
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
#HRધુલેટીનો તહેવાર એટલે વર્ક પ્લેસમાં રજા એટલે સવારે ઉઠવામાં નિરાંત રાખ્યા પછી ઝટપટ થાય અને થોડું પ્રી-પ્લાન હોય તો રીલેક્સ રહી શકાય. તેથી જ બ્રેક ફાસ્ટ માં ઝટપટ બનતી સેન્ડવીચ બનાવી જે બધાની ફેવરીટ તથા ટેસ્ટી અને યમી.. Dr. Pushpa Dixit -
પનીર સેન્ડવીચ(Paneer Sandwich Recipe in Gujarati)
#NSDસેન્ડવીચ એ સૌને ખૂબ જ ભાવે છે. અને એમાં પણ જંગલી પનીર સેન્ડવીચ તો મુંબઈ ની ખૂબજ ફેમસ સેન્ડવીચ છે. અને હવે તો અમદાવાદી ઓની પણ મનપસંદ બની ગઈ છે. payal Prajapati patel -
-
-
બોમ્બે સ્ટાઈલ ચપાટી સેન્ડવીચ (Bombay Style Chapati Sandwich Recipe In Gujarati)
#GA4#Week3#Sandwichસેન્ડવીચ મારા બાળકોને ખૂબ ભાવે છે.આજે સવારે રોટલી બચી હતી. તો વિચાર આવ્યો કે ચપાટી સેન્ડવીચ બનાવી જોઈએ. લીલી ચટણી અને બટર મારા ઘરમાં હોય છે જ. એટલે સાંજે બચ્ચા પાર્ટીને પૂછ્યું કે સેન્ડવીચ ખાશો પણ બ્રેડ વગરની. એટલે થોડી હાં-ના થઈ. પણ આપણે મમ્મીઓને બચ્ચા પાર્ટીને પટાવતા સરસ આવડે. અને મમ્મી પ્રેમ એટલે પૂછવું જ શું 🥰🥰🥰 .મેં પણ બનાવી દીધી ચપાટી સેન્ડવીચ અને મારા બાળકોએ ખૂબ પ્રેમથી આરોગી પણ લીધી.હેલ્ધી અને ટેસ્ટી વાનગી ચપાટી સેન્ડવીચ. Urmi Desai -
વેજ ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ (Veg Cheese Grilled Sandwich Recipe In Gujarati)
@Alpa_Kitchen_Studio inspired me for this recipe Dr. Pushpa Dixit -
-
વેજીટેબલ ચીઝ ગ્રીલ સેન્ડવીચ (Vegetable Cheese Grill Sandwich Recipe In Gujarati)
#GA4 #WEEK17 SUMAN KOTADIA -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14379481
ટિપ્પણીઓ (18)