ચીઝ બ્રેડ પીઝા(Cheese Bread pizza Recipe in Gujarati)
#GA4#week17
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા ડુંગળી ટામેટાં અને મરચા ને કટ કરી લો
- 2
હવે વટાણા અને મકાઈના દાણાને બાફીને સાઈડ પર રાખી દો
- 3
હવે ઉપર આપેલી બધી વસ્તુઓમાંથી ચીઝ અને સોસ એ સિવાયની બધી વસ્તુઓ મિક્ષ કરી લો
- 4
ત્યારબાદ બ્રેડની એક સ્લાઈસ લો તેના પર સોસ લગાડો હવે આ બ્રેડની સ્લાઇસ ઉપર આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે તે તેના પર પાથરો ત્યારબાદ તેના પર ચીઝ લગાવો હવે આ સ્લાઈઝ ને લોઢી પર ધીમા તાપે બેક કરવા મુકો બ્રેડની નીચેની સાઈટ કડક થઈ જાય એટલે તેને પ્લેટમાં કાઢીને સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14384941









ટિપ્પણીઓ