પાઈનેપલ પેસ્ટ્રી(Pineapple Pastry Recipe in Gujarati)

પાઈનેપલ પેસ્ટ્રી(Pineapple Pastry Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૈા પ્રથમ એક બાઉલ મા દહીં,ખાંડ અને તેલ નાખી ને સરખું હલાવી ને મિક્સ કરો.
- 2
ત્યાર બાદ તેના પર એક ચળની મૂકી ને તેમાં મેંદો,બેકિંગ પાઉડર અને બેકિંગ સોડા ને ચાળી લો.હવે તેમાં દૂધ ઉમેરો અને હલાવો.
- 3
ત્યાર બાદ સરખું હલાવી ને તેમાં યેલો કલર અને ઍસેન્સ ઉમેરી ને હલાવી લો.
- 4
હવે તેમાં વિનેગર ઉમેરી ને હલાવો.હવે એક ચોરસ કેક ટીન લો અને તેને ઘી થી ગ્રીસ કરી ને એક ચમચી મેંદો નાખી ને કોટ કરી લો.ત્યાર બાદ તૈયાર કરેલા મિશ્રણ ને કેક ટીન મા નાખી દો.હવે તેને થોડું ટેપિંગ કરી લો.હવે તેને પ્રી હિટ કરેલા ઓવન મા ૧૮૦ ડિગ્રી પર ૩૦ મિનિટ માટે બેક કરો.
- 5
૩૦ મિનિટ પછી બહાર કાઢી ને ટૂથ પિક થી ચેક કરી લો અને બહાર કાઢી લો અને તેને એક કલાક માટે ઠરવા દો.
- 6
હવે એક બાઉલ માં ક્રીમ લઈ ને તેને ઇલેક્ટ્રિક બિટર થી બીટ કરી લો.પછી તેમાં એસેન્સ નાખો અને ફરી થી બીટ કરો. તેને નીચે પિક મા બતાવ્યું તેટલું થીક બીટ કરવું.
- 7
હવે કેક ને વચ્ચે થી કટ કરી ને તેના ત્રણ ભાગ કરો.હવે કેક ટેબલ પર કેક નો એક ભાગ મૂકો અને તેની ઉપર ખાંડ સીરપ લગાવો.ત્યાર બાદ ક્રીમ નું લેયર લગાવો.હવે તેના ઉપર પાઈનેપલ ક્રશ લગાવો.ત્યાર બાદ તેના ઉપર કેક નો બીજો ભાગ મૂકી ને ફરી થી ખાંડ સીરપ લગાવો અને ફરી ક્રીમ નું લેયર લગાવો.હવે તેના પર પાછું પાઈનેપલ ક્રશ લગાવો.ત્યાર બાદ તેના ઉપર કેક નું ત્રીજું લેયર લગાવો અને તેના ઉપર પાછું ખાંડ સીરપ લગાવો.પછી ઉપર ક્રીમ લગાવી ને કેક ને કવર કરો.
- 8
હવે તેને ૧૫ થી ૨૦ મિનિટ માટે ફ્રિજ મા મૂકો.ત્યાર પછી તેને બહાર કાઢી ને ફરી ક્રીમ નું લેયર લગાવી ને કેક ને કવર કરો.ત્યાર બાદ તેના ઉપર પાઈનેપલ ક્રશ થી ઝીક ઝેક મા ડીઝાઇન કરો.
- 9
હવે તેના ૬ ભાગ કરો.પછી એક પાઇપિંગ બેગ મા મોટી સ્ટાર નોઝલ લગાવી ને તેમાં ક્રીમ ભરો.હવે પેસ્ટ્રી ના દરેક પીસ પર ફ્લાવર જેવું રાઉન્ડ કરો અને તેના ઉપર ચેરી અને પાઈનેપલ નો પીસ લગાવો.
- 10
ત્યાર બાદ તેના દરેક પીસ ને અલગ કરી લો. હવે વચ્ચે પાઈનેપલ નો ઉપર નો ભાગ મૂકી ને કેક ને ડેકોરેટ કરો.
- 11
તો હવે રેડી છે બધા ના મો માં પાણી લાવી દે તેવી પાઈનેપલ પેસ્ટ્રી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સ્ટ્રોબેરી પેસ્ટ્રી (Strawberry Pastry Recipe In Gujarati)
#GA4#WEEK17સ્ટ્રોબેરી પેસ્ટ્રી /રેડ વેલ્વેટસ્ટ્રોબેરી કોને ના ભાવે એમાં પણ આપણને ભાવતી વસ્તુ માં ફ્લેવર નાખવામાં આવે તો એની મજા જ કંઈક ઓર હોય છે આજે મેં રેડ વેલવેટ સ્ટ્રોબેરી ફ્લેવર થી બનાવેલી છે Preity Dodia -
સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક (Strawberry Chocolate Cupcakes Recipe In Gujarati)
#GA4#WEEK15#Post2બાળકો ની ફેવરિટ એવી સ્ટ્રોબેરી ચોકલેટ કપ કેક મે આજે બનાવી છે જે મારા બાળકો ની ફેવરિટ છે. Vaishali Vora -
-
-
પાઈનેપલ કેક (Pineapple Cake Recipe In Gujarati)
#GA4#week1#yoghurtઆજે મે પહેલી જ વાર અપ સાઈડ ડાઉન કેક બનાવી. કેરેમલ સીરપ પણ first time બનાવ્યું .પાઈનેપલ સાથે કેરીમલ નો ટેસ્ટ ખૂબ જ અનેરો આવે છે .મારા ફેમિલી મેમ્બર્સ ને ખૂબ જ ભાવી .મારા સન નો Birthday હોવાથી અલગ જ કેક બનાવવા નો વિચાર આવ્યો. એને ક્રીમ ભાવતું નથી .તો આ કેક માં બહુ જ મજા આવી . Keshma Raichura -
પાઈનેપલ સ્પોન્જ કેક (Pineapple Sponge Cake Recipe In Gujarati)
#RC1#cookpadindia#cookpadgujaratiTheme: yellowSonal Gaurav Suthar
-
રેડ વેલ્વેટ કેક (Red Velvet Cake Recipe In Gujarati)
#RC3Red Colourઆ કેક બાળકો ની સાથે સાથે મોટા ને પણ બહુ જ ભાવતી જ હોય છે તો આજે મેં પણ એ કેક બનાવી છે તો ચાલો.... Arpita Shah -
મેંગો કેક (mango cake recipe in gujarati)
# ટ્રેન્ડીન્ગકેરી ને ફળો નો રાજા કહેવામાં આવે છે કોઈ પણ સિઝન માં કેરી નું નામ પડે એટલે મોંમાં પાણી આવી જાય એવી કેરી ને લઈ મે આજે બનાવી છે બધાની મનપસંદ મેંગો કેક.🎂🎂 Harita Mendha -
-
-
ટુટી ફ્રુટી ટી ટાઈમ કેક (Tutti Frutti Tea Time Cake Recipe In Gujarati)
#WD "Happy womens day" આ રેસિપી હું arti thakker ને dadicat કરી છું.જેમને મને આ cookpad team મા જોઇન્ટ કરી તો મને અલગ અલગ રેસિપી બનાવવા મળે છે આ રેસિપી હું mrs viraj prashant vasavda જી ને cooksnap કરી છે અને તેમાં થોડા ફેરફાર કરી ને અહી મૂકી છે. Vaishali Vora -
-
પેસ્ટ્રી (Pastry Recipe In Gujarati)
#GA4#Week17#પેસ્ટ્રીમેં આજે બાળકોની સૌથી પ્રિય એવી વેનીલા પેસ્ટ્રી બનાવી છે. Vk Tanna -
-
ઓરીઓ ચોકલેટ પેસ્ટ્રી કેક (Oreo Chocolate Pastry Cake Recipe in Gujarati) G
#GA4#week17#post2#Pastry#ઓરીઓ_ચોકલેટ_પેસ્ટ્રી_કેક ( Oreo Chocolate Pastry Cake Recipe in Gujarati ) પેસ્ટ્રી કેક નો નાનો ભાગ છે. પેસ્ટ્રી નાનાં મોટાં સૌને ભાવે છે. બેક કેક તો ઘણા બનાવ્યાં પરંતુ આ રીતે બેકીંગ પેસ્ટ્રી પહેલીવાર જ બનાવી પણ સ્વાદ માં ખુબ સરસ બની છે. આ પેસ્ટ્રી ફક્ત ત્રણ જ સામગ્રી માંથી બનાવી છે. જે એકદમ બેકર્સ ના શોપ જેવી જ બની છે. મારાં બાળકોને ઑરિયો બિસ્કિટ ની ચોકલેટ ફ્લેવર ભાવે છે એટલે મે અહી ઑરિઓ ચોકલેટ પેસ્ટ્રી બનાવી છે. જે એકદમ ક્રીમી ને ચોકલેટી બની છે. Daxa Parmar -
-
ગ્લુટન ફ્રી ફ્રેશ પાઈનેપલ કેક (Gluten Free Fresh Pineapple Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#backing recipeઘઉં ની અને મેંદા ની કેક તો આપણે ખાતા જ હોય છીએ. પણ જે લોકો ને ગ્લુટન ની એલર્જી હોય તે ઘઉં અને મેંદા ની કેક ખાઈ શકતા નથી અને કેક તો બધાને પસંદ હોય છે. તો મેં આજે ગ્લુટન ફ્રી કેક બનાવી છે જે ટેસ્ટ માં પણ બેસ્ટ છે. Bhavini Kotak -
રેડ વેલ્વેટ કપકેક (Red Velvet Cupcake Recipe In Gujarati)
#RC3#RED આજે મે રેડ ચેલેન્જ મા રેડ વેલ્વેટ કપ કેક બનાવી છે .જે બાળકો ની ફેવરિટ હોય છે. Vaishali Vora -
વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (Vanilla Chocolate Pastry Recipe In Gujarati)
વેનીલા ચોકલેટ પેસ્ટ્રી (નો ઓવેન, નો બેક)#GA4#WEEK17#પેસ્ટ્રી (pastry)#Mycookpadrecipe40 નાના મોટા સૌ ને ભાવે એવી વાનગી, અને સરળતા થી ઘેર બની શકે, સમય ની બચત- ઓછું ખર્ચાળ અને ક્યારેય પણ ગમે ત્યારે બનાવી શકીએ. એટલે જાતે બનાવી. પ્રેરણા મન અને વિચાર. Hemaxi Buch -
મીની કલરફૂલ પેન કેક (Mini Colorful Pan Cake Recipe In Gujarati)
#GA4#Week2#post2#pancake Darshna Mavadiya -
-
ચોકલેટ વેનિલા કેક
#RB4Week 4 કેક નું નામ પડતાં જ નાના મોટા સહુ નાં મોમાં પાણી આવી જાય છે.અહીંયા મે કુકર માં ઈંડા વગર ની એકદમ બહાર જેવી જ કેક બનાવી છે. Varsha Dave -
મારબલ કેક (Marble Cake Recipe In Gujarati)
અત્યારે બધાને નવીન રેસિપી બહુ જ પસંદ હોય છે અને આ કેકનો ટ્રેન્ડ પણ બહુ જ છે તેથી મારબલ ઈફેક્ટ ની કેક બનાવી.#GA4#Week22#eggless cake Rajni Sanghavi -
-
ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
#GA4#Week17#Pastry#No Oven No Bake Pastry#CookpadIndia#Cookpadgujarati#Cookpad પેસ્ટ્રી કેક નો નાનો ભાગ છે.પેસ્ટ્રી નાનાં મોટાં સૌને ભાવે છે.બેક કેક તો ઘણા બનાવ્યાં પરંતુ આ રીતે નો બેકીંગ પેસ્ટ્રી પહેલીવાર જ બનાવી પણ સ્વાદ માં ખુબ સરસ બની છે. મારાં બાળકોને ચોકલેટ ફ્લેવર ભાવે છે એટલે મે અહી ચોકલેટ પેસ્ટ્રી બનાવી છે. Komal Khatwani -
-
રોઝ વેનિલા કેક(rose vanila cake recipe in gujarati)
#કાલે મારા નણંદ નો જન્મદિવસ છે. એટલે કેક બનાવી છે. Mrs Viraj Prashant Vasavada -
મિક્સ ફ્રુટ કેક(Mixed fruit cake recipe in Gujarati)
નોર્મલ ચોકલેટ કેક હંમેશા ખાતા જ હોઈએ છે અને કોઈ એક ફ્રૂટ સાથે કેક બનાવી એના કરતા આજે મેં બધા ફ્રૂટને સાથે લઈને એક સરસ મજાની કેક બનાવી છે કુકપેડ ઇન્ડિયાના ચાર વર્ષ પુરા થવા પર હેપી બર્થ ડે કુકપેડ ઇન્ડિયા. આજે કેક બનાવવા નું બીજું કારણ એ પણ છે આજે મારી પણ બર્થ ડે છે#CookpadTurns4#cookpadindia#mixfruitcake Chandni Kevin Bhavsar -
મેંગો કેક (Mango Cake Recipe In Gujarati)
કેક નું નામ આવે એટલે નાના મોટા બધા નું ફેવરિટ. જે બનાવી ખૂબ સરળ છે. મેંગો કેક બધાજ મેંગો lover માટે છે. Archana Parmar -
More Recipes
ટિપ્પણીઓ (20)