ચીઝ સેન્ડવીચ(Cheese Sandwich recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાય મા તેલ મુકો.તેલ ગરમ થય જાય ત્યાર બાદ તેમા હિંગ,રાઈ,જીરુઉમેરો ત્યાર બાદ તેમા લસણ અને મરચાં નાખી તેને ધીમાં ગેસ પર ચડવા દો.ત્યાર બાદ તેમા ટામેટાં અને ડુંગળી નાખી ચડવા દો.
- 2
હવે તેમા ગાજર,કોબિ,વટાણા નાખી.તેને ચડવા દો.ત્યાર બાદ તેમા ચટણી,હડદર,મીઠું,ગરમ મસાલો,સેન્ડવીચ મસાલો નાખી મિક્સ કરો.
- 3
હવે બનાવેલા મિસરણ મા બટાકા ઉમેરો.તો મસાલો ત્યાર થય ગ્યો હવે તેમા ધાણાભાજી નાખી.એક બાઊલ મા કાઢી લો.હવે બ્રેડ ઉપર મસાલો રાખી,ચીઝ સ્લાય્સ મુકો અને તેની ઉપર બીજી બ્રેડ મુકી સેકિ લો.
- 4
તો ત્યાર છે વેજીટેબલ ચીઝ સેન્ડવીચ.તેને ટામેટાં સોસ અને લીલી ચટણી સાથે સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14385210















ટિપ્પણીઓ (3)