કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#GA4
#WEEK17
#CHEESE
આ પીઝા મેં ઘઉંના લોટમાંથી બનાવ્યા છે ખૂબ ટેસ્ટી તે હેલ્ધી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

#GA4
#WEEK17
#CHEESE
આ પીઝા મેં ઘઉંના લોટમાંથી બનાવ્યા છે ખૂબ ટેસ્ટી તે હેલ્ધી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

વધુ વાંચો

ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16

#GA4
#WEEK17
#CHEESE
આ પીઝા મેં ઘઉંના લોટમાંથી બનાવ્યા છે ખૂબ ટેસ્ટી તે હેલ્ધી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

#GA4
#WEEK17
#CHEESE
આ પીઝા મેં ઘઉંના લોટમાંથી બનાવ્યા છે ખૂબ ટેસ્ટી તે હેલ્ધી બન્યા છે તો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
1 સર્વિંગ
  • બેઝ બનાવવા માટે
  • 1 કપઘઉંનો લોટ
  • 1/4 ચમચીબેકિંગ સોડા
  • 1/2 ચમચીબેકિંગ પાઉડર
  • 1/2 ચમચીમીઠું
  • 1 ચમચીતેલ
  • 1/2 ચમચીખાંડ
  • જરૂર મુજબદહીં લોટ બાંધવા માટે
  • પિઝા બનાવવા માટે
  • 1મિડિયમ સાઈઝ ડુંગળી મોટા કટ કરેલા પીસ
  • 1કેપ્સીકમ મોટા કટ કરેલા ટુકડા
  • મિક્સ હબૅ પિઝા પર નાખવા માટે
  • ચીઝ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ લેવું ત્યારબાદ તેમાં તેલ બેકિંગ સોડા બેકિંગ પાઉડર મીઠું અને ખાંડ ઉમેરવી બધું સારી રીતે મિક્ષ કરી લેવું. તેમાં જરૂરિયાત મુજબ દહીં ઉમેરતા જઈ એકદમ નરમ લોટ બાંધી લેવો. અને પાંચથી સાત મિનિટ સુધી ખૂબ જ સારી રીતે મસળવો.

    ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    એક પેનમાં નીચે મીઠું મૂકી તેના પર એક કાઠો મૂકી ઢાંકી દહીં પાંચ-સાત મિનિટ સુધી પ્રી હિટ કરી લેવું.

    ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક ડીશમાં નીચે ઘી લગાવી લેવું. હવે બાંધેલા લોટમાંથી એક લૂઓ લઈ કોરો તેના પર છાંટી રોટલો વણી લેવો. કાંટા ચમચીની મદદથી તેના પર કાણાં કરી લેવા.

    ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આ રોટલો એક ઘી લગાવેલી ડીશમાં મૂકી તેના પર સેઝવાન સોસ લગાવો. તેના પર ચીઝ ખમણી લેવું ત્યારબાદ તેના પર મિક્સ હબૅ નાખી કેપ્સીકમ અને ડુંગળી લગાવી લેવા.

    ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પછી આ ડીસમાં ફરતે થોડું થોડું ઘી નાખી પ્રિહિટ કરેલા પેનમાં મૂકી દેવી.મીડિયમ આંચ પર તેને દસ મિનિટ સુધી થવા દેવું.

    ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી પીઝા....

    ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kala Ramoliya
Kala Ramoliya @kala_16
પર January 10, 2021 17:23
I love cooking very much
વધુ વાંચો

ટિપ્પણીઓ (14)

Kala Ramoliya
Kala Ramoliya @kala_16
January 16, 2021 14:14
Thank you
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

પીઝા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ચીઝ કપ ઇટાલિયાનો (cheese cup Italiano recipe in Gujarati)
  2. ચોકલેટ પેસ્ટ્રી (Chocolate Pastry Recipe In Gujarati)
  3. ચીઝ પાઉડર (Cheese Powder Recipe In Gujarati)
  4. બર્ગર (Burger Recipe In Gujarati)
  5. પીઝા બાઇટ્સ (Pizza Bites Recipe in Gujarati)
  1. ડાયેટ ચિયા સીડ પુડિંગ (Diet Chia Seed Pudding Recipe In Gujarati)
  2. દાલ મખની (Dal Makhani Recipe In Gujarati)
  3. સેતુર કોકટેલ (Setur Cocktail Recipe In Gujarati)
  4. સ્ટફ્ડ ચીઝ બટર પરાઠા (Stuffed Cheese Paratha Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14388967
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close