ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati)

ચિઝી પીઝા (Cheesy Pizza Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘઉંનો લોટ લઈ લેવું ત્યારબાદ તેમાં તેલ બેકિંગ સોડા બેકિંગ પાઉડર મીઠું અને ખાંડ ઉમેરવી બધું સારી રીતે મિક્ષ કરી લેવું. તેમાં જરૂરિયાત મુજબ દહીં ઉમેરતા જઈ એકદમ નરમ લોટ બાંધી લેવો. અને પાંચથી સાત મિનિટ સુધી ખૂબ જ સારી રીતે મસળવો.
- 2
એક પેનમાં નીચે મીઠું મૂકી તેના પર એક કાઠો મૂકી ઢાંકી દહીં પાંચ-સાત મિનિટ સુધી પ્રી હિટ કરી લેવું.
- 3
હવે એક ડીશમાં નીચે ઘી લગાવી લેવું. હવે બાંધેલા લોટમાંથી એક લૂઓ લઈ કોરો તેના પર છાંટી રોટલો વણી લેવો. કાંટા ચમચીની મદદથી તેના પર કાણાં કરી લેવા.
- 4
આ રોટલો એક ઘી લગાવેલી ડીશમાં મૂકી તેના પર સેઝવાન સોસ લગાવો. તેના પર ચીઝ ખમણી લેવું ત્યારબાદ તેના પર મિક્સ હબૅ નાખી કેપ્સીકમ અને ડુંગળી લગાવી લેવા.
- 5
પછી આ ડીસમાં ફરતે થોડું થોડું ઘી નાખી પ્રિહિટ કરેલા પેનમાં મૂકી દેવી.મીડિયમ આંચ પર તેને દસ મિનિટ સુધી થવા દેવું.
- 6
તૈયાર છે ગરમા ગરમ ટેસ્ટી અને હેલ્ધી પીઝા....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મીની ચીઝ પીઝા, (Mini Cheese pizza Recipe in Gujarati)
#pizzaબાળકોને અને મોટા ને બધાને જ પીઝા આજકાલ ખૂબ ભાવતી વાનગી છે આજે મેં આપી જા ખાસ નાના બાળકોને માટે બનાવેલા છે પીઝાના બેઇઝ ને ઘઉંના લોટમાંથી બનાવ્યો છે અને તેના ટોપિંગ માં મેં રીંગણા નો ઉપયોગ કર્યો છે બાળકો રીંગણા જલ્દીથી નથી ખાતા અથવા તો કોઈ શાક કે જે ન ખાતા હોય તો આ રીતે તમે toping માં ભરી અને ખવડાવી શકો છો. ખૂબ હેલ્ધી અને ઝડપથી બની જતા આ મીની પીઝા નો આઈડિયા મને એક ટીવી શોમાં થી મળેલો છે.પીઝા બેઝ માં ને ઘઉંનો લોટ લીધો જ છે સાથે ઈસ્ટ ઉપયોગ પણ નથી કર્યો.... ખૂબ ઇન્સ્ટન્ટ બની જાય છે.. આ પીઝા બેઝ ને તમે મનગમતા આકાર અને સાઇઝમાં ઘેરે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો. Hetal Chirag Buch -
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe In Gujarati)
#EB#Week13#Cookpadindia#Cookpadgujaratiમેંદાના પીઝા તો બધા એ ખાધા હશે, જે ઈટાલીયન વાનગી છે. પણ અહીં ઘઉંના કકરા લોટ માંથી ઈનડીયન ભાખરી બનાવી ઉપર સોસ અને જુદા જુદા શાક મૂકી ને હેલ્ધી અને સૌના મનપસંદ પીઝા બનાવ્યા છે.ભાખરી પીઝા ટેસ્ટ અને હેલ્થ બંને માં બેસ્ટ છે. ભાખરી પીઝા નાસ્તામાં તથા જમવામાં બંને માં ખાય શકાય. ભાખરી પીઝા બહુ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ બનાવજો. Neelam Patel -
પીઝા(pizza recipe in Gujarati)
#NoOvenBaking#સૂપરશેફ3 #મકાઈઆજકાલ ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ નો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ખાસ કરીને બાળકોને પીઝા, પાસ્તા વગેરે ખાવાનું ખુબ જ ભાવે છે. અને ખાસ કરીને પીઝા ખાવા નું ચલણ વધ્યું છે તો મેં અહીંયા બનાવ્યા છે એકદમ ઈઝી અને ક્વિક નો મેંદા,નો યીસ્ટ,નો ઓવન ટેસ્ટી પીઝા. Harita Mendha -
નો યીસ્ટ પીઝા
#NoOvenBaking શેફ નેહા શાહ ની રેસીપી જોઈ મેં આજે યીસ્ટ વગર ઓવન વગર ઘઉંના લોટના પીઝા બનાવેલા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે બાળકો માટે આ પીઝા હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ છે. Khushi Trivedi -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઆજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે 1 વાર ટ્રાય કરી જુઓ. Arpi Joshi Rawal -
થેપલા પીઝા (Thepla Pizza Recipe In Gujarati)
મેં મેથીના થેપલામાં થોડું નવું વેરીએશન કરીને આ થેપલા પીઝા બનાવ્યા ડુંગળી ટામેટા કેપ્સિકમ અને ચીઝ નો ઉપયોગ થી આ પીઝા બનાવ્યાછે ખૂબ જ ટેસ્ટી બન્યા#cookpadindia# cookpadgujarati Amita Soni -
પીઝા(Pizza Recipe in Gujarati)
ઘઉંના લોટમાંથી બનાવેલા પીઝા ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
બ્રેડ પીઝા(Bread pizza recipe in Gujarati)
#GA4#week22#pizzaઅચાનક પીઝા ખાવાની ઈચ્છા થઈ તો sos ફ્રીઝરમાં રેડી હતો તો મેં બ્રેડ મંગાવી અને બ્રેડ પીઝા કર્યા .ટેસ્ટ બહુ જ સરસ આવ્યો છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો Sonal Karia -
ફામૅ પીઝા (Farm Pizza Recipe In Gujarati)
#GA4#બેકડ#પીઝા#Week5પીઝા બધાને જ ભાવતા હોય છે અને મારા ઘરમાં પીઝા બેઝ પણ ઘરે જ બનાવવામાં આવે છે અને આ વખતે મેં ડીસામાં નવી વેરાઈટી થી ટ્રાય કરી છે અને બહુ જ સરસ બન્યા છે બધાને બહુ જ આવ્યા અને હેલ્ધી પણ બન્યા છે વેજિટેબલ્સ પનીર અને એ પણ મેરીનેટ કરીને બનાવ્યું છે એટલે એનો ટેસ્ટ તડકા ફડકા જેવો ટેસ્ટ છે Khushboo Vora -
ચીઝી પાસ્તા પિઝા(Cheesy Pasta Pizza Recipe In Gujarati)
#GA4#Week17અત્યાર ની જનરેશન ને પાસ્તા અને પીઝા બન્ને ભાવતા હોય છે. આજે મેં આ બન્ને નું કમ્બાઈન્ડ કરી ને પાસ્તા પીઝા બનાવ્યા છે. અને તે પણ એકદમ ચીઝી.... આવી ગયું ને મોં માં પાણી?? એકદમ ઈઝી છે અને ટેસ્ટી તો ખરા જ... તો તમે પણ જરૂર બનાવજો... ચીઝી પાસ્તા પીઝા... Jigna Vaghela -
મિની પિઝા (Mini Pizza Recipe in Gujarati)
આ પીઝા હેલ્ધી છે અને ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4 #week22 padma vaghela -
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#WEEK13#MRCપીઝા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય. બાળકોને તો મજા પડી જાય. બજારમાં મળતા પીઝા મેંદા ના લોટ ના બનાવેલા હોય છે પરંતુ મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે જે ઘઉંના કકરા લોટ માંથી બનાવ્યા હોવાથી ખૂબ જ હેલ્ધી છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી બન્યા છે આ પીઝા ખાઈએ તો બજારના પીઝા ભૂલી જાઈએ. Ankita Tank Parmar -
વેજ ચીઝ તવા પીઝા (Veg. Cheese Tava Pizza Recipe In Gujarati)
#GA4#Week17પીઝા બેઝ (without yeast) અને વેજ ચીઝ તવા પીઝાપીઝાના રોટલા (base) without yeast બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ મનપસંદ હોય છે. હું આ રેસિપી એક એપ્લિકેશન ઉપર થી શીખી હતી અને મને ખૂબ જ પસંદ આવી હતી ત્યારથી અમે ઘરમાં જ પીઝા બેઝ બનાવીને પીઝાનો આનંદ માણીએ છે. Palak Talati -
કોઈન પીઝા (Coin Pizza Recipe in Gujarati)
#GA4#WEEK22 નાના બાળકોથી લઇને મોટા સુધી બધા જ ખાઈ શકે એવા પીઝા આજે મેં બનાવ્યા છે... ઘઉંના લોટમાંથી બનેલી હોવાથી અને બધા જ શાક નો ઉપયોગ કર્યો હોવાથી એ હેલ્ધી પણ એટલા જ છે.. Aanal Avashiya Chhaya -
વેજ ચીઝ પીઝા (Veg. Cheese Pizza Recipe In Gujarati)
#GA4 #Week17#Cheeseવેજ ચીઝ પિઝા🧀🧀🧀🍕🍕🍕 મેં આજે બધાને ભાવે એવા વેજ ચીઝ પિઝા બનાવ્યા છે જે બહુ જ મસ્ત બન્યા છે તો તમે પણ ટ્રાય જરૂર કરજોJagruti Vishal
-
કોર્નમિલ પીઝા (Cornmeal Pizza Recipe In Gujarati)
#RC1પીઝા એ સૌની મનપસંદ ઈટાલીયન ડીશ છે. મેં અહિયાં નો મેંદા નો યીસ્ટ બનાવી થોડું હેલ્ધી બનાવવા ની ટ્રાય કરી છે. Harita Mendha -
પીઝા (Pizza Recipe in Gujarati)
#pizza આજે મે પીઝા બનાવ્યા છે જે નાના મોટા બધા ને ભાવતા હોય છે,પણ આજે મે પીઝા ઓવન વગર બનાવ્યા છે જે કળાઈ મા બનાવ્યા છે,ખુબ જ સરસ બન્યા છે તમે પણ આ રીતે ટ્રાય કરી જુઓ. Chandni Dave -
ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા (Cheese Burst Paratha pizza Recipe in Gujarati)
#AsahiKaseiIndiaનો-oil Recipe#cookpadIndia#cookpadgujaratiમારી દીકરીને પીઝા ખૂબ જ ભાવે છે... એટલે દર વખતે મેંદાના bese ના પીઝા ન ખવડાવાય એટલે કઈક twist કરીને મેં ચીઝ બર્સ્ટ પરાઠા પીઝા બનાવ્યા..બાળકો માટે તો ખૂબ જ healthy ... અને ટેસ્ટી પણ... તમે પણ try કરજો... You will fall in love with this.... Khyati's Kitchen -
પીઝા(pizza recipe in Gujarati)
#noovenbakingમારા બંને બાળકોને પીઝા ખૂબ જ ભાવે. પણ મેંદો હોવાથી હું બહુ ન ખાવા દઉ પણ આ તો આ ઘઉંના લોટના પીઝા એટલે મેં તો કહી દીધું ખાવ તમે તમારે પેટ ભરીને..... Kashmira Solanki -
ઢોસા પીઝા (Dosa Pizza Recipe In Gujarati)
#LO રાત્રે જમવા માટે ઢોસા બનાવ્યા હતા.. તો તેમાંથી ખીરું બચતા બપોરે મારા બાબા માટે મેં ઢોસા પીઝા બનાવ્યા છે. તો ટેસ્ટી ,અને ચિઝી એવા મસ્ત ઢોસા બન્યા.. તો હેલ્ધી એવા ઢોસા પીઝા ચોક્કસ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
વેજ આટા પીઝા(Veg Atta Pizza recipe in Gujarati)
#noovenbakingશેફ નેહા શાહને અનુસરીને આ વેજ આટા પીઝા બનાવ્યા છે, જે ઘંઉના લોટમાંથી પીઝા બેઝ બનાવી, ટોપિંગમાં મિક્સ વેજીટેબલસનો ઉપયોગ કરીને હેલ્ધી પીઝા બનાવ્યા છે. Harsha Israni -
પીઝા
મેં નેહા શાહ દ્વારા બનાવામાં આવેલ પીઝા બનાવ્યા છે, જે ખુબજ સ્વાદિષ્ટ બન્યા છે..#noovenbaking Tejal Rathod Vaja -
પીઝા (no oven no yeast) (pizza recipes in Gujarati)
#NoOvenBakingઆજે મેં નેહા મેડમની રેસીપી ફોલો કરીને પીઝા બનાવ્યા છે. બહુ સરસ બન્યા છે થેન્ક્યુ નેહા મેમ. Kiran Solanki -
વેજિટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
આજે મેં બનાવ્યુ છે પીઝા. પીઝા એક ઈટાલિયન વાનગી છે. પણ નાના બાળક થી લઈ ને ઘર ના મોટા દરેક ની ખૂબ મનગમતી વાનગી છે.આજે મેં પીઝામાં ચીઝ સ્લીઈસ નો ઉપયોગ કર્યો અને ખુબજ સરસ બન્યા હતા. megha sheth -
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
વેજ મેયોનીઝ ભાખરી પીઝા (Veg mayonnaise Bhakhri pizza recipe Guj)
#EB#week13#MRC#cookpadgujarati પીઝા બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. મેં આજે પીઝાનું થોડું હેલ્ધી વર્ઝન બનાવ્યું છે જેનું નામ છે ભાખરી પીઝા. ઘઉંના લોટમાંથી બનતી ભાખરી ખૂબ જ હેલ્ધી હોય છે પરંતુ બાળકોને આ ભાખરી ઓછી પસંદ હોય છે. બાળકો ભાખરી પણ ખાઈ અને તેનો સ્વાદ પણ તેમને ભાવે તેના માટે મેં આજે ભાખરી પીઝા બનાવ્યા છે. પીઝા માટેના વેજિટેબલ્સમાં મેયોનીઝ ઉમેરી તેના વડે ભાખરી પર ટોપીંગ કર્યું છે. મેયોનીઝ અને ચીઝ વાળા આ પીઝા બાળકો તથા મોટા બંને ને ખૂબ જ ભાવે તેવા બન્યા છે. Asmita Rupani -
-
વેજ.ચીઝ પીઝા (veg. Cheese pizza recipe in gujarati)
#Noovenbaking#wheat pizza#without oven Parul Patel -
-
ચીઝ બ્રેડ પીઝા (Cheese Bread pizza Recipe in Gujarati)
પીઝા બધાં ને ભાવે , આ ડબલ ચીઝ પીઝા છે એકવાર જરૂર થી ટ્રાય કરજો#GA4#WEEK22 Ami Master
More Recipes
ટિપ્પણીઓ (14)