ઓરેન્જ મિંટ લેમન મોકટેલ (Orange Mint Mocktail Recipe In Gujarati)

Kamini Patel @cook_25035688
ઓરેન્જ મિંટ લેમન મોકટેલ (Orange Mint Mocktail Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક સંતરા ને છોલી 4 થી 5 સ્લાઇસ માથી બી કાઢી તેનો રસ કાઢી લો ને કાચ ના ગલાસ નાખો
- 2
હવે એક લીંબુ લો. તેનો રસ કાઢી લો ને ઓરેન્જ જ્યુસ ના ગલાસ માં ઉમેરો
- 3
૪ થી ૫ ફુદીના પાન ને અધકચરા વાટી લો.
- 4
પછી એમાં મીઠુ, સંચળ, ખાંડ નાખો.
- 5
પછી તેમાં સોડા વોટર નાખી ફુદીના ના પાન અને લેમન રીંગ થી સજાવી સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14390466












ટિપ્પણીઓ (7)