પાઇનેપલ મીન્ટ મોઇતો (Pineapple Mint Mojito Recipe In Gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 વ્યકિત
  1. 1 કપપાઇનેપલના ટુકડા
  2. 1 ગ્લાસસોડા
  3. 8-10 નંગફુદીનાના પાન
  4. 4-5 નંગઆઇસ ક્યુબ્સ
  5. 1/4 ચમચીસંચર પાઉડર
  6. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    પાઇનેપલના ટુકડા કરી લો. મીકસર જારમાં પાઇનેપલના ટૂકડા અને ફુદીના ના પાન નાખી ક્રશ કરી લો.

  2. 2

    એક બાઉલમાં ગળણી વડે ગાળી લો અને ખાંડ તેમજ સંચર પાઉડર નાખી મિક્સ કરી લો.

  3. 3

    એક ગ્લાસ લો. તેમાં પાઇનેપલ મીન્ટ વાળું જયૂસ નાખો તેમજ 2-3 ફુદીના ના પાન ક્રશ કરીને નાખો. હવે સોડા નાખી મિકસ કરી લો.

  4. 4

    તો તૈયાર છે પાઇનેપલ મીન્ટ મોઇતો. આઇસ ક્યુબ્સ નાખી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

ટિપ્પણીઓ (6)

Similar Recipes