ચીઝ મસાલા સેન્ડવીચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બટાકા, વટાણા બાફી લો પછી બટાકા માવો તૈયાર કરો પછી અેક કડાઈમાં થોડુ તેલ મૂકીને તેમા આદુ, મરચાંની પેસ્ટ નાંખીને વટાણા બટેટા માવો અને મસાલા નાખી મિક્સ કરી દો પછી તેમાં લીંબુનો રસ નાખી મિક્સ કરી સેન્ડવીચ મસાલો તૈયાર કરી ઠરવા દો
- 2
પછી બ્રેડની સ્લાઈસ લઇ તેના પર તેલ, બટર લગાવી ઉપર કોથમીરની ચટણી લગાવી ઉપર તૈયાર મસાલો લગાવી ઉપર ચીઝ છાંટી બીજી બ્રેડ રાખી સેન્ડવીચ ટોસ્ટરમા સેન્ડવીચ તૈયાર કરી પછી ઉપર ચીઝ છાંટી
- 3
ટેસ્ટી ચીઝ સેન્ડવીચ સર્વ કરો.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391952











ટિપ્પણીઓ