પીઝા બાઇટ્સ (Pizza Bites Recipe in Gujarati)

#GA4
#WEEK17
#CHEESE
#COOKPADINDIA
#COOKPADGUJRATI
ચીઝ સાથે મેં પિત્ઝા ફ્લેવ્સ નાં બાઇટ્સ તૈયાર કરેલ છે. જે ડીપ અથવા સોસ સાથે સર્વ કરી શકાય છે. સ્વાદ માં એકદમ ફ્લેવર્ડ વાળા હોય છે અને 10 થી 15 દિવસ સુધી તેને સ્ટોર કરી શકાય છે.
પીઝા બાઇટ્સ (Pizza Bites Recipe in Gujarati)
#GA4
#WEEK17
#CHEESE
#COOKPADINDIA
#COOKPADGUJRATI
ચીઝ સાથે મેં પિત્ઝા ફ્લેવ્સ નાં બાઇટ્સ તૈયાર કરેલ છે. જે ડીપ અથવા સોસ સાથે સર્વ કરી શકાય છે. સ્વાદ માં એકદમ ફ્લેવર્ડ વાળા હોય છે અને 10 થી 15 દિવસ સુધી તેને સ્ટોર કરી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ને ચાળી અને તેમાં બધી સામગ્રી ઉમેરવી અને ચીઝ છીણી ને ઉમેરવું. પછી જરૂર મુજબ પાણી ઉમેરી કઠણ કણક તૈયાર કરી તેને બરાબર મસળીને તેના એકસરખા મોટા લુઆ બનાવો.
- 2
આ લુઆ માં થી મોટા - પાતળા રોટલા વણી લો. અને ફોટા માં બતાવ્યાં મુજબ તેમાં કાપા પાડી લો. ઉપર થી કાંટા વડે કા પડવા જેથી બાઇટ્સ ફૂલે નહિ.
- 3
મધ્યમ તાપે આછા ગુલાબી રંગ નાં અને ક્રિસ્પી થાય એવી રીતે તળી લો.
- 4
તૈયાર પીઝા બાઇટ્સ ઠંડા પડે એટલે જરૂર મુજબ ઉપયોગ માં લેવા. ડીપ સાથે સર્વ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજ પીઝા(veg pizza Recipe in Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે તેથી વારંવાર ઘરે બને છે જે શાકભાજી ઉમેરવા હોય તેઉમેરી બનાવી શકાય છે.#GA4#week17#cheese Rajni Sanghavi -
રાઈસ-વીટ ફ્લોર પીઝા બાઇટ્સ (Rice wheat flour pizza bites recipe In Gujarati)
#મોમફ્રેન્ડ્સ, બાળકો ને ચટપટા નાસ્તા વઘુ પ્રિય હોય છે અને દરેક મમ્મી પણ પોતાના બાળકો ખુશ રહે અને મેકસીમમ હેલ્ધી ફુડ ઇન ડિમાન્ડ રહે એવા પ્રયત્નો થતા જ હોય છે. મેં અહીં ચોખા અને ઘઉંના લોટ માંથી ટેસ્ટી બાઇટ્સ રેડી કરેલ છે . કેચઅપ કે પીઝા સોસ સાથે એકદમ ટેસ્ટી લાગશે . મેં અહીં હોમમેડ પીઝા સોસ સાથે સર્વ કરેલ છે. બહાર થી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા બાઇટ્સ ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
પીઝા પફ (Pizza Puff Recipe In Gujarati)
પીઝા બહુ જ ફેવરિટ અને વધુ પ્રચલિત વાનગી છે.બાળકો ને વધારે પસંદ હોવાથી અવાર નવાર બને છે.#GA4#Week 17#cheese Rajni Sanghavi -
ફાર્મહાઉસ ચીઝ બર્સ્ટ પીઝા (farmhouse cheeseburst pizza recipe in Gujarati)
#pizza#GA4#week17#cheese#cookpadindia#cookpad_gu ચીઝનું નામ આવે તો સૌથી પહેલા પીઝા જ યાદ આવે.... પીઝા મારા દીકરાના ફેવરીટ છે... કૂકપેડમાં પઝલમાં કી-વર્ડ ચીઝ હોય તો બીજી રેસીપી કેમ બનાવવી... મારા દીકરાનો મને અપ્રીશીયેટ કરવામાટેનો સ્પેશિયલ શબ્દ છે... yummanista.... એ આ શબ્દ બોલે એટલે મારી મહેનત વસૂલ... Sonal Suva -
-
ચીઝી ક્રીમી પાસ્તા (Cheesy cream pasta recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia પાસ્તા એ ઇટાલિયન વાનગી છે જે રવા/ઘઉં /મેંદા માંથી જુદા જુદા આકાર નાં બને છે. જે સ્વાદ માં બ્લેન્ક હોવા થી જુદા જુદા સોસ સાથે તૈયાર કરી શકાય છે. અને જુદા જુદા ફ્લેવર્સ નાં તૈયાર કરી શકાય છે. Shweta Shah -
ડાયેટ પીઝા (Diet Pizza recipe in Gujarati)(Jain)
#GA4#WEEK22#PIZZA#COOKPADGUJRATI#COOKPADINDIA સામાન્ય રીતે પીઝાનો વાત આવે એટલે આપણા ભરપૂર ચીઝ સાથે નાં ફુલ કેલરી વાળા પીઝા જ યાદ આવે પરંતુ અહીં ઓછી ફેટવાળા ઓછી કેલરીવાળો પીઝા તૈયાર કરેલ છે જે ડાયેટ કરતા લોકોને પણ તેમના ડાયટમાં સમાવી શકાય છે. આ ઉપરાંત ચીઝ અને પચવામાં ભારે હોય છે તેના બદલે ઘઉં નો લોટ અને પનીર નો ઉપયોગ કરીને તેને વધુ સુપાચ્ય બનાવવા નો પ્રયત્ન કરેલ છે. જેથી મોટી ઉંમર ની વ્યક્તિ પણ સહેલાઇ થી ખાઈ શકે. Shweta Shah -
ચીઝી ડિસ્ક પીઝા (Cheesy Disc Pizza Recipe In Gujarati)
#GA4 #week17 #cheese(Bread Pizza)પીઝા બેઝની શોધ નહોતી થઈ ત્યારે બ્રેડ પર અલગ અલગ ટોપિંગ કરી, તેના પર ચીઝ ખમણી બાળકોને આપવામાં આવતું.ચીઝની સાથે અલગ અલગ શાકભાજી, સોસ તેમજ મસાલાનો ઉપયોગ કરી ને પીઝાને વધુ ટેસ્ટી બનાવી શકાય છે. વળી, ચીઝ વગરના પીઝા ની તો કલ્પના જ ન થઈ શકે. Kashmira Bhuva -
એકઝોટીકા સ્ટફ ક્રસ પીઝા (Exotica Stuffed Crust Pizza Recipe In Gujarati)
#GA4#WEEK17#CHEESE Vandana Darji -
પીઝા (Pizza recipe in gujarati)
પીઝા ખુબ જ સરસ બન્યા છે. મારા ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવે છે અને આ ઑલીવઝ ના ટોપિંગ સાથે ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં રાગુ અને વેબાનો તૈયાર સોસ મિક્સ કરીને બનાવ્યા છે. સોસ ઘરે પણ સહેલાઇથી બની જાય છે પણ અચાનક નક્કી કર્યું અને બનાવ્યા. તૈયાર સોસ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો. Shreya Jaimin Desai -
-
દાલ પકવાન બાઇટ્સ જૈન (Dal Pakwan Bites Jain Recipe In Gujarati)
#SN1#VASANTMASALA#aaynacookeryclub#STARTER#BITES#MASALEDAR#COOKPADINDIA#COOKPADGUJRATI મેં અહીં સિન્ધ પ્રાંત ની, સિન્ધીઓ ની પ્રખ્યાત વાનગી દાલ પકવાનને બાઇટ્સ ના સ્વરૂપે તૈયાર કરી તેને સ્ટાર્ટર ના સ્વરૂપે રજુ કરેલ છે. આ વાનગી બનાવવા માટે ઘરમાં પડેલી સામગ્રી અને રોજિંદા મસાલા નો ઉપયોગ કરીને તૈયાર કરી શકાય છે. મેં અહીં પકવાન નાં બાઇટ્સ બનાવી ને તેને સ્ટાર્ટર ના ફોર્મ માં તૈયાર કરેલ છે. આ વાનગી સ્વાદમાં ખાટી મીઠી અને તીખી એકદમ ચટાકેદાર હોય છે. Shweta Shah -
-
પીઝા સેન્ડવીચ (Pizza Sandwich Recipe In Gujarati)
#NSDબ્રેડ પીઝા આપણે બનાવતા જ હોઈએ છે. અહીંયા મે પીઝા સેન્ડવીચ બનાવી છે જેમાં મે પનીર, કોર્ન અને કેપ્સીકમ નું ક્રીમ નાખી ને સ્ટફિંગ તૈયાર કર્યું છે અને સાથે સાથે પીઝા સોસ તો હોય જ. આ સેન્ડવીચ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. અહીંયા મેં બ્રાઉન બ્રેડ નો ઉપયોગ કર્યો છે અને મોઝરેલા ચીઝ નાં લીધે સ્વાદ માં વધારો થાય છે. Disha Prashant Chavda -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati) (No_Yeast)
#AA2આ પીઝા માટે પીઝા સોસ હોમ મેડ છે. બેઝ ઘઉં અને મેંદો મિક્સ કરી ને બનાવ્યો છે. વડી તેમાં yeast નો ઉપયોગ કર્યો નથી. અલગ અલગ વેજીટેબલ અને પનીર ના ટોપિંગ્સ કર્યા છે. Disha Prashant Chavda -
પીઝા પટ્ટી સમોસા (Pizza Patti Samosa Recipe In Gujarati)
#KS6 મેં આજે બાળકો ના ફેવરિટ એવા પીઝા ના ટેસ્ટ વાળા પટ્ટી સમોસા બનાવ્યા છે .જે ટેસ્ટ મા બહુ સરસ લાગે છે. Vaishali Vora -
-
બિસ્કીટ પીઝા (Biscuit Pizza Recipe In Gujarati)
#JWC2#cookpadgujaratiપીઝા નું નામ પડે એટલે નાના મોટા સૌના મોઢામાં પાણી આવી જાય અને મજા પડી જાય. ઘરમાં ખારા તેમજ મોળા બિસ્કીટ તો હોય જ છે. તો તેના પર પીઝા સોસ લગાવી ડુંગળી ટામેટાં કેપ્સીકમ નું ટોપીંગ કરી ઓરેગાનો ચીલી ફ્લેક્સ સ્પ્રેડ કરી જરૂર મુજબ ચીઝ ઉમેરી ઝડપથી સ્વાદિષ્ટ ઇન્સ્ટન્ટ બિસ્કીટ પીઝા બનાવી શકાય છે અને નાની ભુખ ને સંતોષી બાળકોને ખુશ કરી શકાય છે. Ankita Tank Parmar -
-
ડબલ ચીઝ બ્રેડ પીઝા (Double Cheese Bread Pizza Recipe In Gujarati)
#GA4#Week17#ડબલ ચીઝ બ્રેડ પીઝા Jyotika Joshi -
જુવાર નાચોઝ વિથ સાલ્સા ડિપ (Jowar Nachos With Salsa Dip Recipe in Gujarati)
#GA4#Week8#Dipસામાન્ય રીતે નાચોઝ મકાઈના લોટમાંથી બનાવવામાં આવે છે. મેં અહીં જુવારનો લોટમાંથી નાચોઝ બનાવ્યા છે અને ડુંગળી, ટામેટા અને કેપ્સિકમ નો ઉપયોગ કરી સાલ્સા ડિપ સાથે સર્વ કર્યા છે. જે સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. આ નાચોઝ બનાવી ૫ થી ૭ દિવસ સુધી સ્ટોર કરી શકો છો.અહીં મેં નાચોઝ ડીપ ફ્રાય કર્યા છે. એને ઓવનમા 180° તાપમાન પર 10 થી 12 મિનિટ સુધી બેક પણ કરી શકાય છે. Urmi Desai -
-
ચિઝી સ્પિનચ બાઇટ્સ (Cheesy Spinach Bites Recipe In Gujarati)
#એનિવર્સરી#વીક2#સ્ટાર્ટર્સ#cookforcookpad#પોસ્ટ1મોનાકો બાઇટ્સ અથવા ટોપીંગ્સ એ બહુ ઝડપ થી, સરળતા થી બનતું બહુ જાણીતું અને માનીતું સ્ટાર્ટર છે જે કોઈ પણ પાર્ટી માટે શ્રેષ્ટ છે. આજે મેં એના ટોપિંગ માટે પાલક નું ડીપ બનાવ્યું છે. Deepa Rupani -
ચીઝ પકોડા (Cheese pakoda recipe in gujarati)
#GA4#Week10#cheese#Weekend#cookpadgujarati#cookpadindia ચીઝ મેં ઘરે જ બનાવી ને તેમાં થી પકોડા તૈયાર કરેલ છે. આ પકોડા ટોમેટો કેચઅપ સાથે સર્વ કરી શકાય છે. આ પકોડા ઉપર થી ક્રિસ્પી અને અંદર થી એકદમ સોફ્ટ લાગે છે. ઉપર થી છટેલા ચાટ મસાલા થી એકદમ ચટપટા લાગે છે. Shweta Shah -
માર્ગરીટા પીઝા
#RB17#JSR#cookpadgujarsti#cookpadindia#cookpad માર્ગરીટા પીઝા બાળકોના ખુબ જ ફેવરીટ પીઝા છે. આ ટાઈપના પીઝા બનાવવા ખુબ સરળ છે. પીઝા બેઝ તૈયાર હોય અને પીઝા સોસ પણ આપણે ઘરે બનાવી અને પહેલેથી જ સ્ટોર કરેલો હોય તો આ પીઝા બનાવવા માટે માત્ર 15 થી 20 મિનિટ જ લાગે છે. ચીઝથી ભરપૂર અને ટેસ્ટમાં બેસ્ટ એવા આ પીઝા ઘરે પણ બહાર જેવા જ ક્રિસ્પી અને યમી બને છે. Asmita Rupani -
પીઝા (Pizza recipe in Gujarati)
#GA4#Week5#Italianમાર્ગીરીટા પીઝા એક ઇટાલિયન ડીશ છે. ઈટલી ના શેફ એ ઈટલી ની રાણીના સન્માન માં પીઝા માર્ગીરીટા ની શોધ કરી હતી. પિઝા સોસ અને મોઝરેલા ચીઝ ના ટોપીંગ થી આ પીઝા તૈયાર કરવામાં આવે છે. Rinkal’s Kitchen -
ચીઝ કોર્ન પોટલી(Cheese corn potli recipe in gujarati)
#GA4#week10#cheese ચીઝ નું નામ સાંભળીને જ બાળકોના મોમાં પાણી આવી જાય નાના-મોટા ને બધાને ભાવે છે ચીઝ ને આપણે કોઈપણ ડીશમા એડ કરીએ તો એનો સ્વાદ એકદમ અલગ ઉભરી આવે છે Nipa Shah
More Recipes
ટિપ્પણીઓ (13)