શાહી પનીર(Shahi paneer Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક થાળી માં ટામેટા ડુંગળી આદુ મરચા અને લસણ લેવું અને તજ લવિંગ સૂકા મરચાં તમાલ પત્ર લેવું
- 2
ડુંગળી ટામેટા આદુ મરચાં અને લસણ ની ગ્રેવી બનાવી એક પેનમાં તેલ નાખી તેમાં તજ લવિંગ સૂકા મરચાં તમાલ પત્ર નાખી વઘાર કરો
- 3
ત્યાર બાદ તેમાં ગ્રેવી નાખી એક વાટકામાં દૂધ લઈ તેમાં શાહી પનીર મસાલા નાખી તેની પેસ્ટ બનાવો તે પેસ્ટ ને ગ્રેવી માં નાખી તેમાં મલાઈ નાખી ૧-૨ મિનિટ ચડવા દો
- 4
૧-૨ મિનિટ સુધી સાંતળો તેમાં થી તેલ છૂટે એટલે તેમાં પનીર અને કેપ્સીકમ નાખી ૧-૨ મિનિટ પકવો
- 5
ત્યાર છે શાહી પનીર મસાલા તેને રોટી પરાઠા નાન સાથે સર્વ કરો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14391961


















ટિપ્પણીઓ